July 23rd 2023

પવિત્ર દુર્ગા માતાજી

 દુર્ગાના હાથમાં શોભતા શસ્ત્ર પાછળ શું છે કથા, મા ને કોણે આપ્યા હથિયાર, on-navratri-know-about-durga-mata-all-astra-and-shastra-who-gave-her-them-all
 .            પવિત્ર દુર્ગા માતાજી

તાઃ૨૩/૭/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ 
         
મળેલ માનવદેહ એપ્રભુકૃપા કહેવાય,શ્રધ્ધાથી માતાને વંદનકરતા અનુભવ થાય 
પવિત્રકૃપાળુ દુર્ગામાતાની પવિત્રક્રુપા મળે દેહને,જ્યાં શ્રધ્ધાથી માતાનેવંદનકરાય
...અદભુતકૃપા માતાની મળે,જ્યાં ૐ હ્રી દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહા બોલીને વંદન કરાય.
હિંદુધર્મમાં પવિત્રદેવદેવીઓ ભારતદેશમાં જન્મી,જીવના મળેલદેહપરકૃપાકરી જાય
પવિત્રપ્રેરણા મળીમને દુર્ગામાતાની જીવનમાં,એપવિત્રભાવનાથી માતાનીપુંજાથાય
માતાના પવિત્ર આશિર્વાદનો અનુભવ થાય,જે દેહને પવિત્રરાહે પ્રેરણા કરીજાય
શ્રધ્ધાથી પવિત્રમાતાને વંદન કરવા,મંત્રનો ઉચ્ચાર કરી ઘરમાં આરતીકરી પુંજાય
...અદભુતકૃપા માતાની મળે,જ્યાં ૐ હ્રી દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહા બોલીને વંદન કરાય.
ભગવાનની પવિત્રકૃપા અવનીપર જીવને,જે સમયે જન્મથી માનવદેહ મળી જાય
જીવને મળેલદેહને જગતમાંકર્મનોસંબંધમળે,જે દેહનાજીવને કૃપાએ મુક્તિમેળવાય
પ્રભુની પાવનકૃપાએ સમયે પવિત્રભારતદેશમાં,માનવદેહથી દેવદેવીથી જન્મી જાય
જગતમાં પવિત્રહિંદુધર્મની પ્રેરણામળે ભારતદેશથી,જે મળેલદેહને મુક્તિ આપીજાય
...અદભુતકૃપા માતાની મળે,જ્યાં ૐ હ્રી દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહા બોલીને વંદન કરાય.
અવનીપરનુ જીવનુ આગમન એગતજન્મનાદેહના,થયેલકર્મથી જન્મમરણઆપીજાય
પ્રભુની પવિત્રકૃપાએ માનવદેહ મળે,જે હિંદુધર્મની શ્રધ્ધારાખી ઘરમાંજ પુંજા કરાય
શ્રધ્ધાથી પવિત્ર દેવ અને દેવીઓની સમયે ઘરમાં ધુપદીપ કરીને આરતી ઉતારાય
પવિત્રકૃપામળે માતાનીમળેલદેહને જીવનમાં,સમયે દુર્ગામાતાનીકૃપાએ સુખમળીજાય 
...અદભુતકૃપા માતાની મળે,જ્યાં ૐ હ્રી દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહા બોલીને વંદન કરાય.
######################################################################