July 5th 2023

પરમાત્માની પ્રેરણા

  ********
.             પરમાત્માની પ્રેરણા

તાઃ૫/૭/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ   
   
પવિત્ર પ્રેરણામળે ભગવાનની માનવદેહને,જ્યાં સમયનીસાથે ચાલતા ભક્તિ કરાય
અદભુતકૃપાજગતમાં હિંદુધર્મથી પેરણામળે,જે માનવદેહને જીવનમાં કર્મથીસમજાય 
.....પરમાત્માનો પવિત્રપ્રેમ મળે માનવદેહને,જ્યા શ્રધ્ધાથી ઘરમાં ભગવાનની પુંજા કરાય.
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ મળે,જે ગતજન્મના દેહના કર્મથી મેળવાય
અવનીપરનુ જીવનુ આગમન એપ્રભુનીકૃપાએમળે,સમયે નિરાધારદેહથીબચાવીજાય  
ભારતદેશને ભગવાનનીકૃપાએ પવિત્રદેશકર્યો,જ્યાં પ્રભુઅનેકપવિત્રદેહથીજન્મી જાય
જીવને મળેલ માનવદેહથી ભગવાનની પુંજાકરતા,પરમાત્માની પવિત્રકૃપામળતીજાય
.....પરમાત્માનો પવિત્રપ્રેમ મળે માનવદેહને,જ્યા શ્રધ્ધાથી ઘરમાં ભગવાનની પુંજા કરાય.
પ્રભુની પવિત્રકૃપાએ મળેલદેહને ઉંમરનીસાથે ચાલતા,જીવનમાં ધાર્મીક પ્રેરણા મળે
દેહને સમયે બાળપણજુવાની અને ઉંમરસાથે જીવાય,શ્રધ્ધાથીજ પ્રભુની પુંજા કરાય
જગતમાં પવિત્ર ભારતદેશકહેવાય,જ્યાં હિંદુધર્મથી ભક્તિકરતાજીવનમાંસુખ મળીજાય
જીવને જન્મથી આગમનમળે નાકોઇથી દુરરહેવાય,પ્રભુકૃપાએ જીવને મુક્તિમળીજાય
.....પરમાત્માનો પવિત્રપ્રેમ મળે માનવદેહને,જ્યા શ્રધ્ધાથી ઘરમાં ભગવાનની પુંજા કરાય.
#######################################################################

 

July 5th 2023

સમયની સરળતા

 ચૈત્રી નવરાત્રી નિમિતે અંબાજી મંદિરના સમયમાં થયો ફેરફાર, જાણી લો નવું ટાઈમ ટેબલ | aarti timings were changed in ambajis temple
.            સમયની સરળતા

તાઃ૫/૭/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ  
            
પવિત્રકૃપા પરમાત્માનીમળે જીવને મળેલ માનવદેહને,જે સમયનો સંગાથ આપી જાય
કુદરતની આપાવનકૃપા અવનીપરકહેવાય,જે જગતમાં જીવનાદેહને અનુભવઆપીજાય
....અદભુત લીલા આ જગતમાં પરમાત્માની કહેવાય,એ જીવને જન્મમરણથીજ મળી જાય.
જીવના મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે પ્રભુનીકૃપાએ દેહને સમયસાથે લઈ જાય
પરમાત્માની પાવનકૃપાએ જીવને માનવદેહ મળે,જે નિરાધારદેહથી જીવને બચાવીજાય
અવનીપર સમયે જીવને નિરાધારદેહ મળે,જે પ્રાણૂપશુજાનવર અને પક્ષીથી મળી જાય
માનવદેહ જીવને મળે જે જીવના ગતજન્મના દેહના કર્મથીજ,જન્મથી દેહજ મળી જાય
....અદભુત લીલા આ જગતમાં પરમાત્માની કહેવાય,એ જીવને જન્મમરણથીજ મળી જાય.
અવનીપર મળેલમાનવદેહપર ભગવાનનીકૃપાથાય,જે જીવનાદેહને સમયનોસાથઆપીજાય
જીવનાદેહને પ્રભુની કૃપાએ પ્રેરણા મળે,જે હિંદુધર્મની પવિત્રરાહે જીવનાદેહને લઈ જાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ ભારતદેશથીમળે,જ્યાં ભગવાન પવિત્રદેહથી જન્મલઈઆવીજાય
ભગવાનના પવિત્રદેહની શ્રધ્ધાથીઘરમાં ધુપદીપ પ્રગટાવી,વંદનકરી દીવોકરીઆરતીકરાય  
....અદભત લીલા આ જગતમાં પરમાત્માની કહેવાય,એ જીવને જન્મમરણથીજ મળી જાય.
########################################################################