July 30th 2023

માબાપનોપ્રેમ

 ભારત માટે વસ્તી-વધારાની ચિંતા : વસ્તી-નિયંત્રણનું દબાણ અને વિકસિત દેશોનું આપણા પરનું આધિપત્ય | Gujarati News, News in Gujarati – ગુજરાત સમાચાર | નવગુજરાત ...
.              માબાપનોપ્રેમ

તાઃ૩૦/૭/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ 
   
પવિત્રરાહે જીવનં જીવવાની પ્રેરણા મળે,માબાપની એપવિત્રકૃપા કહેવાય
માબાપના પવિત્રપ્રેમથી સંતાનજન્મથી આવીજાય,એ પ્રભુનીકૃપા મેળવાય
....અવનીપર જીવને ગતજન્મના થયેલ કર્મથીજ,સંતાનથી આગમન મળી જાય.
જગતમાં પરમાત્માનીપાવનકૃપા,જે મળેલમાનવદેહને જીવનમાંપ્રેરણાકરીજાય
ભગવાનની પવિત્રકૃપાએ જીવને માનવદેહમળે,જે નિરાધારદેહથીબચાવીજાય
માનવદેહને જીવનમાં કર્મનો સંગાથ,એદેહને જીવનમાં અનેકરાહેજીવાડીજાય
પરમાત્માની પવિત્રપ્રેરણા મળેદેહને,જ્યાં શ્રધ્ધાથીઘ્રરમાં ભગવાનનીપુંજાકરાય 
....અવનીપર જીવને ગતજન્મના થયેલ કર્મથીજ,સંતાનથી આગમન મળી જાય.
માબાપના પવિત્ર આશિર્વાદથી સંતાનને,જીવનમાં કર્મની પ્રેરણા મળતીજાય
જગતમાં નાકોઇથી સમયને પકડાય,કે નાકોઈથી દુર રહેવાય ઍકૃપા કહેવાય
જીવને જન્મથી દેહમળે એપ્રભુકૃપાકહેવાય,જે મળેલદેહને કર્મથી જીવનજીવાય
જીવને જગતમાં માબાપનીકૃપાએ જન્મથી દેહમળે,જે આશિર્વાદથીજમેળવાય
....અવનીપર જીવને ગતજન્મના થયેલ કર્મથીજ,સંતાનથી આગમન મળી જાય.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$


	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment