February 18th 2022

પવિત્ર કર્મનીકેડી

 હિન્દુ નવવર્ષ પર કેવી રીતે કરીએ પૂજન, જાણો 10 કામની વાતોં
.          પવિત્ર કર્મનીકેડી      

તાઃ૧૮/૨/૨૦૨૨           પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અવનીપરનુ આગમન જીવનુ દેહથી મેળવાય,એ પાવનકૃપા કહેવાય
કુદરતની આ પવિત્રલીલા મળી જાય,જે દેહ મળતાજ સમજાઇ જાય
.....જીવને સંબંધછે અવનીપર,જે સમયે ભગવાનની કૃપાએ દેહ મેળવાય.
જગતમાં નાકોઇ જીવની તાકાત,જે સમયે જન્મમરણથી દુર રહીજાય
પરમાત્માની પવિત્રકૃપા અવનીપર,જીવને અનેકદેહથી જન્મમળીજાય
જીવને પવિત્રકર્મની કેડીમળે માનવદેહથી,નિરાધારદેહથી બચાવીજાય
પ્રાણીપશુજાનવરઅનેપક્ષી એનિરાધારદેહ,નાકોઇ કર્મનીકેડી મેળવાય
.....જીવને સંબંધછે અવનીપર,જે સમયે ભગવાનની કૃપાએ દેહ મેળવાય.
મળેલ માનવદેહપર પરમાત્માની કૃપાએ,જીવનમાં પવિત્રકર્મ થઈજાય
જીવનમાં નાકોઇ અપેક્ષા રખાય,એ મળેલદેહની માનવતાજ કહેવાય
મળેમાનવદેહ જીવને અવનીપર,જે ગતજન્મના દેહનાકર્મથી મળીજાય
નાકોઇ જીવની તાકાત જગતમાં,કે નાકોઇ દેહથીય કદી દુર રહેવાય
.....જીવને સંબંધછે અવનીપર,જે સમયે ભગવાનની કૃપાએ દેહ મેળવાય.
=============================================================
February 17th 2022

શ્ર્ધ્ધાનો પવિત્રસંગાથ

  profile sai baba - story of shirdi ke sai baba
.         .શ્રધ્ધાનો પવિત્રસંગાથ

તાઃ૧૭/૨/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રસંત સાંઇબાબાની કૃપા મળી,જે જીવનમાં ભક્તિ કરાવી જાય
શ્રધ્ધાઅને સબુરીને સમજાવી જીવનમાં,એ માનવજીવન મહેંકાવીજાય
....પવિત્રપ્રેરણા કરી વ્હાલાબાબાએ,જે જીવનમાં શ્રધ્ધાનો સંગાથ આપી જાય.
ભારતની ભુમીને પવિત્ર કરવા પરમાત્મા,અનેકદેહથી જન્મ લઈ જાય
માનવદેહને જીવનમાં પ્રભુનીકૃપા મળે,જે મળેલદેહને સાર્થક કરી જાય
પાથરી ગામમાં જન્મલઈ બાબા,શેરડીગામને પાવનકરવા આવી જાય
પવિત્ર જીવન જીવવા શેરડીમાં,દ્વારકામાઇની સેવા બાબાને મળીજાય
....પવિત્રપ્રેરણા કરી વ્હાલાબાબાએ,જે જીવનમાં શ્રધ્ધાનો સંગાથ આપી જાય.
માનવદેહથી જીવનમાં નાતજાતથી નાદુર રહેવાય,કે ના ધર્મને છોડાય
જીવને મળેલદેહને પવિત્રરાહે જીવવા,શ્રધ્ધા અને સબુરીથી પુંજા કરાય
સંત સાંઇબાબાએ માનવદેહને આંગળી ચીંધી,જે જન્મસફળ કરી જાય
પવિત્રકૃપાળુ સંતથયા ભારતદેશમાં,જે જીવનાદેહને પવિત્રપ્રેરણાકરીજાય
....પવિત્રપ્રેરણા કરી વ્હાલાબાબાએ,જે જીવનમાં શ્રધ્ધાનો સંગાથ આપી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
February 3rd 2022

બાબા સાંઇની કૃપા

શિરડીના સાંઈ બાબાના સાત મહાન ચમત્કારો, જેને જાણીને દરેક તેમના ભક્ત બની જાય  છે.
.         .બાબા સાંઇની કૃપા 

તાઃ૩/૨/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ 

મળેલ માનવદેહને પવિત્ર પ્રેરણા મળે,જે સંત સાંઇબાબા આપી જાય 
પરમાત્માની પાવનકૃપા થઈ માનવદેહપર,જે શ્રધ્ધા સબુરીથી સમજાય
.....સંત સાંઇબાબાએ પ્રેરણા કરી,કે નાધર્મકર્મની કેડીપકડીને જીવન જીવાય. 
જીવને અવનીપર માનવદેહ મળે,જે જીવના ગતજન્મનાકર્મથી મેળવાય
કર્મનો સંબંધ દેહને મળે જીવનમાં,એ જીવને આગમનથી દેખાઈ જાય
સંત સાંઇબાબાએ પ્રેરણા કરી માનવદેહને,ના કોઇ ધર્મથી દુર રહેવાય
શ્રધ્ધારાખીને પ્રભુને પ્રાર્થનાકરો,પરમાત્માની નાકોઇદેહથી અપેક્ષારખાય
.....સંત સાંઇબાબાએ પ્રેરણા કરી,કે નાધર્મકર્મની કેડીપકડીને જીવન જીવાય.
પાવનરાહ મળે દેહને જીવનમાં,જે શ્રધ્ધારાખીને ભગવાનને વંદન કરાય
શ્રધ્ધાઅનેસબુરી એધર્મની પ્રેરણા મળેલદેહને,જે દેહના ધર્મથી સમજાય
પ્રેરણાકરી બાબાએ કે મળેલ દેહને,ના કોઇદેહની સમજણ અડી જાય
જીવના મળેલદેહને અનેકરાહે પ્રેરણાકરી,શ્રધ્ધાથી પવિત્રરાહ મળી જાય 
.....સંત સાંઇબાબાએ પ્રેરણા કરી,કે નાધર્મકર્મની કેડીપકડીને જીવન જીવાય.
==============================================================
January 29th 2022

બજરંગબલી પવનપુત્ર

 હનુમાનજી નો આવો ફોટો લગાવવાથી ઘર માં થશે મંગલ જ મંગલ, હનુમાનજી ની કૃપા થી ખુલી જશે કિસ્મત | Gujju Dhamal
.           બજરંગબલી પવનપુત્ર

તાઃ૨૯/૧/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્ર શક્તિશાળી શ્રીરામના ભક્ત,હિંદુધર્મમાં પવનપુત્ર હનુમાન કહેવાય
ભગવાન અનેકદેહથી ભારતમાં જન્મીજાય,જે માનવદેહને સુખ આપીજાય
.....માતાઅંજનીના લાડલાદીકરા,જે બજરંગબલી હનુમાન પવનપુત્રથી ઓળખાય.
અદભુતશક્તિશાલીદેહથી જન્મલીધો,જેમને હિંદુધર્મમાં બજરંગબલી કહેવાય 
સમયને સમજી ચાલતા જીવનમાં,શ્રીરામ સંગે સીતામાતાને મદદ કરી જાય
શ્રીરામના ભાઇલક્ષ્મણને બેહોશીથી બચાવવા,સંજીવની પર્વતથી લાવી જાય
પ્રભુનીકૃપાએ શક્તિ મળી શ્રીહનુમાનને,જે પર્વતને ઉંચકીલાવી આપી જાય
.....માતાઅંજનીના લાડલાદીકરા,જે બજરંગબલી હનુમાન પવનપુત્રથી ઓળખાય.
અવનીપર પરમકૃપાળુ પવનદેવ કહેવાય,એ જીવને મળેલદેહને પવનદઈજાય
પ્રભુએ લીધેલદેહમાં ભગવાનને પાવનરાહે,મદદ કરવા પવિત્રભક્ત થઈ જાય
હિંદુધર્મમાં પવનપુત્રને મહાવીર હનુમાન કહેવાય,જે રાજારાવણને બાળીજાય
શ્રીરામના પત્નિ સીતાજીને શોધવા,શ્રીરામલક્ષ્મણને ખભાપર લંકાલાવી જાય
.....માતાઅંજનીના લાડલાદીકરા,જે બજરંગબલી હનુમાન પવનપુત્રથી ઓળખાય.
****************************************************************

	
January 22nd 2022

પવન પુત્ર હનુમાન

++હનુમાન જયંતી પર હનુમાનજીને પ્રસન્ન કરવા કરો આ ફળદાયી ઉપાય++
.            પવનપુત્ર હનુમાન

તાઃ૨૨/૧/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રહિંદુ ધર્મમાં પરમાત્મા અનેકદેહથી,ભારતદેશમાં માનવીથી જન્મી જાય
જગતમાં ભગવાનની પવિત્રકૃપાથઈ,જે જીવને મળેલદેહને પવિત્રરાહે લઈજાય
......હિંદુધર્મને પવિત્રધર્મ કરવા ભારતદેશમાં,પરમાત્મા અનેકદેહથી જન્મ લઈ જાય.
જીવને મળેલદેહ એ જીવના ગતજન્મના,મળેલદેહથી થયેલ કર્મથી મળીજાય
માનવદેહ મળે જીવને જે બીજા અનેક નિરાધાર દેહથી,જીવને બચાવી જાય
હિંદુધર્મમાં માતાઅંજનીના લાડલા દીકરા,જે પવનદેવના દીકરા પણ કહેવાય
પરમકૃપાળુ ભગવાન શ્રીરામના ભક્તથયા,જેમને રામભક્ત હનુમાનથી પુંજાય
......હિંદુધર્મને પવિત્રધર્મ કરવા ભારતદેશમાં,પરમાત્મા અનેકદેહથી જન્મ લઈ જાય.
જગતમાં શ્રીહનુમાનને પરમ શક્તિશાળી,બજરંગબલી હનુમાનથી વંદનકરાય
પરમશક્તિ માતાઅંજનીની કૃપાથીમળી,જે પુત્રહનુમાનથી શ્રીરામનેમદદ થાય
ૐ નમો હનુમંતે નમો નમઃથી પુંજા કરતા,ભક્તપર એ પવિત્રકૃપા કરી જાય
 પ્રભુ શ્રીરામને અનેકરાહે મદદકરતા,સીતામાતાનેલાવી લંકાને સળગાવીજાય
......હિંદુધર્મને પવિત્રધર્મ કરવા ભારતદેશમાં,પરમાત્મા અનેકદેહથી જન્મ લઈ જાય.
####################################################################

	
January 6th 2022

કલમની પાવનરાહ

 વસંત પંચમીના દિવસે માં સરસ્વતીનો જન્મ થયેલો - વાંચો ક્યારે છે 2021 નું મુહૂરત અને પૌરાણિક કથા - Gujarati News & Stories
.           .કલમની પાવનરાહ 

તાઃ૬/૧/૨૦૨૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ     

કલમપ્રેમી માતા સરસ્વતીની પ્રેરણામળે,જે જીવનમાં રચનાઓ કરાવી જાય
થયેલ રચનાનાવાંચકોને વાંચતા આનંદથાય,જે તેમની પ્રેરણાથી લખાઈજાય
.....એ કલમના ચાહકોની પ્રેરણા મળતા,સમયે રચનાઓ જીવનમાં થતી જાય.
અવનીપર મળેલ માનવદેહથી,પરમાત્માએ લીધેલ અનેકદેહની પુંજાય કરાય
જીવનમાં શ્રધ્ધારાખીને ભગવાનના,કોઇપણદેહને ધુપદીપ કરીને વંદન થાય
મળેલ માનવદેહપર કૃપાકરવા ભારતમાં,હિંદુધર્મમાં દેવદેવીઓથી જન્મીજાય
કલમની પવિત્રરાહ આપવા,માતાસરસ્વતીથી જન્મી ભક્તોને પ્રેરણાકરીજાય
.....એ કલમના ચાહકોની પ્રેરણા મળતા,સમયે રચનાઓ જીવનમાં થતી જાય.
માતાની પવિત્ર પ્રેરણાથી કલાકાર થાય,જે સ્ટેજ અને ફીલ્મમાં આવી જાય
થયેલ રચનાથી મળેલ માનવદેહને,જીવનમાં કલાની અનેકરાહથી ખુશથવાય
જગતમાં કલાનીમાતા સરસ્વતીનીકૃપા થાય,જે માનવદેહને આનંદઆપીજાય
કલમપ્રેમીઓનો પવિત્રપ્રેમમળ્યો હ્યુસ્ટનમાં,એ મનેકલમથી રચના કરાવીજાય
.....એ કલમના ચાહકોની પ્રેરણા મળતા,સમયે રચનાઓ જીવનમાં થતી જાય.
###############################################################
 


December 16th 2021

પરમકૃપાળુ માબાપ

 Hariom Gunjan_March-April 2019
.           .પરમકૃપાળુ માબાપ

તાઃ૧૬/૧૨/૨૦૨૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જીવનમાં પવિત્રપ્રેમ મળે સંતાનને,જે પરમકૃપાળુ માબાપથી મેળવાય
નાકોઇ અપેક્ષા જીવનમાં અડી જાય,એ સંતાનને સમયે સમજાઈજાય
.....મળેલ માનવદેહ એ પરમાત્માની કૃપા,જે માબાપના પ્રેમથી મળી જાય.
કુદરતનીકૃપા એજ પરમાત્માની પ્રેરણા,જે અવનીપર માનવદેહ મેળવાય
જગતમાં માબાપના પવિત્ર પ્રેમના સંબંધથીજ,સંતાનનો જન્મ થઈ જાય
જીવને અવનીપર દેહમળે માનવનો,એ ગતજન્મના થયેલકર્મથી મેળવાય
પરમાત્માની પવિત્રકૃપા મળેદેહને,જ્યાં શ્રધ્ધાથી પરમાત્માની પુંજા કરાય
.....મળેલ માનવદેહ એ પરમાત્માની કૃપા,જે માબાપના પ્રેમથી મળી જાય.
પવિત્રકૃપા ભારતદેશપર જ છે,જ્યાં પ્રભુના અનેકદેહથી જન્મ લઈ જાય
હિંદુધર્મથી જગતમાં જીવને મળેલ માનવદેહને,ભગવાનનીકૃપા મળી જાય
પાવનરાહમળે જીવનમાં મળેલદેહને,જ્યાં શ્રધ્ધાથી ધુપદીપથી પુંજા કરાય
મળેલ માનવદેહને જીવનમાં પ્રભુનીકૃપાએ,નાકોઇ આશા અપેક્ષા રખાય
.....મળેલ માનવદેહ એ પરમાત્માની કૃપા,જે માબાપના પ્રેમથી મળી જાય.
#############################################################
December 2nd 2021

પ્રભુનુ આગમન

 દિવસ દરમિયાન એક વખત બોલો સાંઇબાબા ના આ ૧૧ વચનો, પૂર્ણ થશે સંતાન પ્રાપ્તિ ની ઈચ્છા તેમજ દૂર થશે તમામ મુશ્કેલીઓ... - ગુજરાતી ડાયરો
.           .પ્રભુનુ આગમન

તાઃ૨/૧૨/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જીવને મળેલ માનવદેહને પવિત્રરાહ આપવા,પ્રભુનુ આગમન થાય
ભારતની ભુમીને પવિત્ર કરવા,પરમાત્મા અનેકદેહથી જન્મ લઈજાય
.....ધર્મકર્મને પવિત્રરાહ આપવા માનવદેહને,સંત સાંઈબાબાથી જન્મી જાય.
જીવને જન્મ મળે ગતજન્મના થયેલકર્મથી,અવનીપર આગમન થાય
માનવદેહ એ પરમાત્માનીકૃપા કહેવાય,જીવનમાં સમયનીસાથેજવાય
સંત સાંઇબાબાએ પ્રેરણાકરી,ના હિન્દુમુસ્લીમના દેહથી દુર રહેવાય 
શ્રધ્ધાસબુરીથી આંગળીચીંધી દેહને,ના મનુષ્યથી અલગરહીને જીવાય
.....ધર્મકર્મને પવિત્રરાહ આપવા માનવદેહને,સંત સાંઈબાબાથી જન્મી જાય.
પ્રભુની પવિત્રકૃપાએ નિખાલસ ભાવનાથી,શેરડીમાં આવી પ્રેરી જાય
નિરાધાર જીવન જીવતા સાંઈબાબાને,ડ્વારકામાઈનો સાથ મળી જાય
માનવદેહને શ્રધ્ધા અને સબુરીની પ્રેરણાકરી,જે દેહને સુખઆપી જાય
જીવનમાં નામોહમાયાનો સ્પર્શઅડે,જ્યાં સાંઈબાબાની પવિત્રકૃપા થાય
.....ધર્મકર્મને પવિત્રરાહ આપવા માનવદેહને,સંત સાંઈબાબાથી જન્મી જાય.
##############################################################
September 13th 2021

પ્રેમ પકડીને આવજો

     શું તમે જાણો છો કે ભગવાન શ્રીકૃષ્ણના કેવી રીતે થાય હતા આઠ પટરાણી સાથે લગ્ન  | હું ગુજરાતી
           .પ્રેમ પકડીને આવજો 

તાઃ૧૩/૯/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રકૃપાળુ પરમાત્મા જગતમાં,જે મળેલ માનવદેહને અનુભવ આપી જાય
મળેલદેહને સંબંધ કર્મનો એ ભગવાનની કૃપાએ,જીવનમાં સદકર્મ થઈ જાય
....એ અદભુતકૃપા પરમાત્માની અવનીપર,જે જીવને મળેલદેહથી અનુભવ થાય.
જગતપર જીવને સમયે જન્મ મળે,માનવદેહ એ અનેકદેહથીજ બચાવી જાય
અવનીપર પ્રાણી પશુ જાનવરથી બચાવી જાય,જ્યાં પરમાત્માની કૃપા થાય
જીવને જગતપર દેહ મળે જે ગતજન્મના દેહથી,થયેલકર્મનો સંબંધ મળીજાય
માનવદેહ મળે જીવને માબાપના પ્રેમથી,જે દેહને કુટુંબનો સંગાથ મળીજાય
....એ અદભુતકૃપા પરમાત્માની અવનીપર,જે જીવને મળેલદેહથી અનુભવ થાય. 
કુદરતની આ લીલા ન્યારી જગતપર,જે પ્રેમ પકડીને પ્રેમાળદેહને મળી જાય
સરળ જીવનની રાહમળે મળેલદેહને,એ જીવનમાં પવિત્રરાહે કર્મ કરાવીજાય
મળે જીવનમાં પ્રેમાળ પ્રેમીઓનોપ્રેમ,જે નિખાલસ ભાવનાથી જીવન જીવાય
ના કોઇ અપેક્ષા કે કોઇ માગણી રહે,એ માનવદેહપર પ્રભુની કૃપા થઈજાય
....એ અદભુતકૃપા પરમાત્માની અવનીપર,જે જીવને મળેલદેહથી અનુભવ થાય.
=================================================================
September 1st 2021

પ્રેમની જ્યોત પ્રગટે

**14 થી 20 સપ્ટેમ્બર સુધી આ રાશિના જાતકોના માં ખોડલની કૃપાથી ચમકી જશે કિસ્મત  | Ba Bapuji**
.         .પ્રેમની જ્યોત પ્રગટે

તાઃ૧/૯/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રપ્રેમની ગંગા વહે છે જગતપર,જે માનવદેહને સમયે સ્પર્શી જાય
પાવનકૃપા પરમાત્માની મળેલદેહપર,એ ભગવાનની કૃપાએજ મળીજાય
...નિખાલસ ભાવનાથી જીવનજીવતા,મળેલ પ્રેમનીજ્યોત પ્રગટતા સુખ મળી જાય.
અવનીપર જીવનુ આગમન એગતજન્મે,જીવનમાં થયેલકર્મથી લાવીજાય
અનેકદેહનો સંબંધજીવને અવનીપર,માનવદેહ એ પાવનકૄપાએ મેળવાય
મળેલદેહથી ના કોઇજ અપેક્ષા રખાય,જે જીવનમાં સત્કર્મ કરાવી જાય
પરમાત્માની ચીંધેલ આંગળીએ દેહને,પવિત્રપ્રેમનો સંગાથ પણ મળીજાય
...નિખાલસ ભાવનાથી જીવનજીવતા,મળેલ પ્રેમનીજ્યોત પ્રગટતા સુખ મળી જાય.
જગતમાં માનવદેહને નિખાલસપ્રેમ મળે,એમાનવદેહની ભક્તિએ મેળવાય
શ્રધ્ધાભાવનાથી ભક્તિકરતા જીવનમાં,સમયના સાથનો અનુભવ પણથાય 
અવનીપર પવિત્રભાવનાથી પવિત્રપ્રેમ મળે,એજ ભગવાનની કૃપા કહેવાય
માનવદેહને પ્રભુકૃપાએ જીવને,આવનજાવનથી દુર થતા મુક્તિ મળી જાય
...નિખાલસ ભાવનાથી જીવનજીવતા,મળેલ પ્રેમનીજ્યોત પ્રગટતા સુખ મળી જાય.
################################################################
« Previous PageNext Page »