July 27th 2023
. ભક્તિની પવિત્રપ્રેરણા
તાઃ૨૭/૭/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ વવ
અવનીપર સમયે ભગવાનની કૃપાએ,જીવને જન્મથી મળેલદેહને સમજાય
પવિત્રરાહે જીવન જીવવા પ્રભુનીકૃપા મળે,જે દેહને સમયસાથે લઈ જાય
....પવિત્રકૃપા દેવદેવીઓથી મળે,જે મળેલદેહને જીવનમાં ભક્તિરાહ મળી જાય.
જગતમાં જન્મમરણનો સંગાથમળૅ જીવને,જે પ્રભુનીપવિત્રકૃપાએ સમજાય
જીવનાદેહને પ્રભુનીકૃપાએ દેહને,બાળપણ જુવાની અને ઘેડપણમળીજાય
મળેલદેહને સમયની સાથે ચાલવા ભગવાનને,વંદન કરીનેજ પ્રાર્થનાકરાય
પરમાત્માના દેહથી હિંદુધર્મમાં પ્રેરણાકરવા,પવિત્રદેવદેવીઓથી જન્મીજાય
....પવિત્રકૃપા દેવદેવીઓથી મળે,જે મળેલદેહને જીવનમાં ભક્તિરાહ મળી જાય.
માનવદેહને પવિત્ર પ્રેરણામળે ભગવાનની,જ્યાં શ્રધ્ધાથી ઘરમાંજ પુંજાકરાય
હિંદુધર્મમાં પવિત્રકૃપા મળૅ ભક્તોને,જે ભારતદેશમાં દેવદેવીઓથીજન્મીજાય
મળેલદેહને જીવનમાં પ્રભુનીભક્તિ કરવાની,પવિત્રપ્રેરણા ભક્તોનેમળતીજાય
શ્રધ્ધાથીઘરમાંજ ભગવાનની પુંજા કરવા,ભગવાનંથી પવિત્રપ્રેરણા મળીજાય
....પવિત્રકૃપા દેવદેવીઓથી મળે,જે મળેલદેહને જીવનમાં ભક્તિરાહ મળી જાય.
#################################################################
July 26th 2023
. શ્રધ્ધાનો સાથમળે
તાઃ૨૬/૭/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર પરમાત્માની પાવનકૃપાએ જીવનમાં,શ્રધ્ધાની પવિત્રપ્રેરણા મળી જાય
માનવદેહનાજીવને અવનીપર જન્મમરણનો સંબંધ,નાકોઇ જીવથી દુરરહેવાય
.....હિંદુધર્મથી પવિત્રપ્રેરણા મળે ભગવાનની,જે પવિત્ર ભારતદેશથીજ મળતી જાય.
જગતમાં ભગવાને ભારતદેશને પવિત્રદેશ કર્યો,જ્યાં પવિત્રદેહથી જન્મી જાય
પરમાત્માએ અનેકદેહથીજન્મલઈ માનવદેહને,પવિત્રરાહે જીવવાની પ્રેરણાકરી
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી ભારતમાં,જે જીવનાદેહને સમયે મળતીજાય
પવિત્રપ્રેરણા કરી શ્રધ્ધાની માનવદેહને,એ ભગવાનની પુંજાની રાહઆપીજાય
.....હિંદુધર્મથી પવિત્રપ્રેરણા મળે ભગવાનની,જે પવિત્ર ભારતદેશથીજ મળતી જાય.
પવિત્ર શ્રધ્ધાની પ્રેરણામળે માનવદેહને,એ પ્રભુનીકૃપાએ જીવનમાંભક્તિકરાય
પ્રભુની પવિત્રકૃપા મળે જ્યાં જીવનમાં,ધરમાં ધુપદીપ પ્રગટાવી આરતીકરાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,જે મળેલદેહને જીવનમાં કર્મકરાવીજાય
પરમાત્માની કૃપાએ દેહને નામોહમાયા અડી જાય,એ પાવનરાહેજીવાડી જાય
.....હિંદુધર્મથી પવિત્રપ્રેરણા મળે ભગવાનની,જે પવિત્ર ભારતદેશથીજ મળતી જાય.
જગતમાં પવિત્રકૃપાળુ પરમાત્માકહેવાય,જેમની શ્રધ્ધાથીપુંજાકરતાસુખમળીજાય
જીવને જન્મથી માનવદેહ મળે એ પ્રભુકૃપાથાય,જે નિરાધારદેહથી બચાવીજાય
હિંદુધર્મની પવિત્રપ્રેરણાથઈ માનવદેહને,એ પરમાત્માનાઅનેકદેહથી પ્રેરણાથાય
મળેલ માનવદેહને પ્રભુનીકૃપાએ પ્રેરણામળી,જે શ્રધ્ધાથી જીવનમાં ભક્તિથાય
.....હિંદુધર્મથી પવિત્રપ્રેરણા મળે ભગવાનની,જે પવિત્ર ભારતદેશથીજ મળતી જાય.
#####################################################################
July 26th 2023
***
***
. પવિત્ર શ્રીલક્ષ્મીમાતા
તાઃ૨૬/૭/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં ભારતદેશપર ભગવાનની પવિત્રકૃપા,જ્યાં પ્રભુ પવિત્રદેહથી જન્મી જાય
અદભુતકૃપા પરમાત્માની ભારતદેશપર,જ્યાં હિંદુધર્મથી શ્રધ્ધાથી પ્રભુનીપુંજાકરાય
....અનેક પવિત્રદેહથી પરમાત્માની કૃપામળે,જ્યાં નાકોઇ અપેક્ષા કે મોહમાયા રખાય.
મળેલમાનવદેહને જીવનમાં ધનનીપવિત્રકૃપામળે,જે પવિત્રલક્ષ્મીમાતાનીકૃપાકહેવાય
હિંદુધર્મમાં ભગવાન અનેકદેવદેવીઓથી જન્મીજાય,જે ભારતદેશને પવિત્રકરી જાય
જીવને મળેલ માનવદેહ એપ્રભુકૃપા કહેવાય,પ્રભુની પ્રેરણાએ જીવનમાં કર્મ કરાય
હિંદુધર્મમાં પવિત્રદેવી લક્ષ્મીમાતા કહેવાય,જેમને શ્રધ્ધાથી વંદનકરીને પુંજન કરાય
....અનેક પવિત્રદેહથી પરમાત્માની કૃપામળે,જ્યાં નાકોઇ અપેક્ષા કે મોહમાયા રખાય.
પવિત્રકૃપાળુ વિષ્ણુભગવાન કહેવાય,જેમની પત્નિ લક્ષ્મીમાતા ધનલક્ષ્મીથી પુંજાય
ભારતદેશથી પવિત્રકૃપામળે માનવદેહને,જે મળૅલદેહને શ્રધ્ધાથી ભક્તિકરાવી જાય
ભગવાને પવિત્રકૃપાથી દેવઅનેદેવીઓથી,ભારતદેશમાં જન્મલઈ હિંદુધર્મથીપ્રેરીજાય
જીવના મળેલદેહને કર્મનોસંબંધ અવનીપર,પ્રભુકૃપાએ જીવનેસમયે મુક્તિમળીજાય
....અનેક પવિત્રદેહથી પરમાત્માની કૃપામળે,જ્યાં નાકોઇ અપેક્ષા કે મોહમાયા રખાય.
પરમાત્માની પાવનકૃપા શ્રધ્ધાથી ભક્તિકરતા.જીવને જીવનમાં ભક્તિરાહઆપીજાય
જીવના જન્મથી મળેલદેહને પવિત્રપ્રેરણા મળે,જ્યાં ઘરમાં ધુપદીપકરી પુંજા કરાય
હિંદુધર્મમાં દેવ અને દેવીઓને શ્રધ્ધાથી વંદન કરતા,જીવનમાં પ્રભુકૃપા અનુભવાય
લક્ષ્મીમાતા પવિત્રધનનીમાતા કહેવાય,જે શ્રધ્ધાળુ ભક્તોને જીવનમાંસુખઆપીજાય
....અનેક પવિત્રદેહથી પરમાત્માની કૃપામળે,જ્યાં નાકોઇ અપેક્ષા કે મોહમાયા રખાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
July 25th 2023
****
****
. સમયની પવિત્ર કેડી
તાઃ૨૫/૭/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપરસમયે જીવને જન્મથીમાનવદેહ મળે,એ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય
સમયને સમજીને ચાલતા માનવદેહપર,હિંદુધર્મમાં પવિત્ર સમયને સમજીને જીવાય
.... મંગળવારના પવિત્ર દીવસે હિંદુધર્મમાં,ગજાનંન ગણપતિને ૐગજાનંદથી પુંજા કરાય.
પવિત્રભારતદેશમાંહિંદુધર્મમાં પરમાત્મા,અનેકપવિત્રદેહના જન્મથીપવિત્રકૃપાકરીજાય
મળેલમાનવદેહને જીવનમાં શ્રધ્ધાથીઘરમાં,ધુપદીપ પ્રગટાવી દીવોકરી આરતીકરાય
ભગવાનની પવિત્રકૃપા માનવદેહનેમળે,એ મળેલદેહને સમયની પવિત્રરાહે લઈજાય
પરમાત્માની સમયની પ્રવિત્રરાહે દેહને પ્રેરણામળૅ,જે ભક્તિની પવિત્રરાહઆપીજાય
.... મંગળવારના પવિત્ર દીવસે હિંદુધર્મમાં,ગજાનંન ગણપતિને ૐગજાનંદથી પુંજા કરાય.
જગતમાં પવિત્રભારતદેશમાં હિંદુધર્મ છે,જેમાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મીજાય
સમયની પવિત્રરાહ ભગવાને માનવદેહને આપી,જે શ્રધ્ધાથી જીવનમાં ભક્તિકરીજાય
માનવદેહને સમયની સાથે ચાલવા પ્રેરણામળે,એ જીવનમાં પવિત્રરાહે પ્રેરણાકરીજાય
ભગવાનનીપવિત્રકૃપાએ જીવનમાંપવિત્રરાહે,જીવનજીવતા દેહનાજીવને મુક્તિમળીજાય
.... મંગળવારના પવિત્ર દીવસે હિંદુધર્મમાં,ગજાનંન ગણપતિને ૐગજાનંદથી પુંજા કરાય.
**********************************************************************
July 25th 2023
***
***
. ભાગ્યવિધાતા શ્રીગણેશ
તાઃ૨૫/૭/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મમાં પવિત્રસંતાન થયા,જે પિતા શંકરભગવાન અને પાર્વતીના સંતાન કહેવાય
જગતમાં મળેલ માનવદેહના એભાગ્યવિધાતા,અને વિઘ્નહર્તા શ્રીગણેશથી ઓળખાય
.....એવા પવિત્ર સંતાન થયા,જે માતાપિતાના આશિર્વાદથી જીવન પવિત્ર જીવી જાય.
જીવને જન્મથી મળેલ માનવદેહપર,પવિત્રકૃપાળુ શ્રીગણેશની શ્રધ્ધાથી કૃપામળીજાય
જગતમાં પવિત્ર ભારતદેશ કહેવાય,જ્યાં પરમાત્મા અનેક પવિત્રદેહથી જન્મલઈ જાય
શ્રીશંકરભગવાન એહિંદુધર્મમાં પવિત્રદેવછે,જે પવિત્ર પાર્વતીમાતાના પતિદેવ કહેવાય
માતાપિતાના પવિત્રઆશિર્વાદથી,જીવનમાંપવિત્રપુત્ર શ્રીગણેશઅને કાર્તિકેયજન્મીજાય
.....એવા પવિત્ર સંતાન થયા,જે માતાપિતાના આશિર્વાદથી જીવન પવિત્ર જીવી જાય.
પ્રથમસંતાન શ્રીગણેશજી કહેવાય,જે હિંદુધર્મમાં વિઘ્નહર્તા અને ભાગ્યવિધાતાકહેવાય
શ્રીગણેશજીને પવિત્ર પરિવાર મળ્યો,જે જીવનમાં પત્નિ રીધ્ધી અને સિધ્ધી કહેવાય
પવિત્રસંતાન થયા ગણેશના જીવનમાં જેમને હિંદુધર્મમાં,શુભઅને લાભથી ઓળખાય
હિંદુધર્મમાં પરમાત્માની પવિત્રકૃપામળી માનવદેહને,જે જીવનમાં પવિત્રસુખઆપીજાય
.....એવા પવિત્ર સંતાન થયા,જે માતાપિતાના આશિર્વાદથી જીવન પવિત્ર જીવી જાય.
#######################################################################
July 24th 2023
ૐૐૐ
ૐૐૐ
. બમબમ ભોલેમહાદેવ
તાઃ૨૪/૭/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રકૃપાએ હિંદુધર્મમાં સોમવારે,શિવલીંગપર દુધ અર્ચના કરાય
પવિત્ર શંકરભગવાનને બમબમ ભોલે મહાદેવથી,ઘરમાં વંદન કરીને પુંજાકરાય
.....જગતમાં હિંદુધર્મથી ભગવાને,ભારતદેશમાં પવિત્રદેહથી જન્મલઈ પવિત્ર કરીજાય.
પરમાત્માના પવિત્રદેહને શ્રધ્ધાથી વંદનકરીને,પુંજાકરીને ઘરમા આરતીઉતરાય
માનવદેહથી સોમવારે હરહરમહાદેવથી વંદનકરી,શંકર ભગવાનની પુંજાકરાય
હિંદુધર્મમાં શ્રીશંકરભગવાન પવિત્રદેવછે,અને પત્નિ માતાપાર્વતીથી ઓળખાય
ભારતદેહમાં પિતાહિમાલયની પુત્રીપાર્વતી,જે સમયે શંકરભગવાનનેપરણી જાય
.....જગતમાં હિંદુધર્મથી ભગવાને,ભારતદેશમાં પવિત્રદેહથી જન્મલઈ પવિત્ર કરીજાય.
ૐનમઃશિવાયથી સ્મરણકરી ભોલેનાથને,હરહર મહાદેવથી પવિત્રરાહે વંદનથાય
પવિત્રકૃપાળુ શંકરભગવાનઅને પાર્વતીમાતાના,પવિત્રસંતાનની શ્રધ્ધાથીપુંજાથાય
પવિત્રસંતાન શ્રીગણેશ એ ભગ્યવિધાતાથી પુંજાય,બીજા પુત્ર કાર્તિકેય કહેવાય
જીવનમાં પવિત્ર પુત્રી અશોકસુંદરી કહેવાય,પવિત્ર પરિવારને શ્રધ્ધાથીવંદનથાય
.....જગતમાં હિંદુધર્મથી ભગવાને,ભારતદેશમાં પવિત્રદેહથી જન્મલઈ પવિત્ર કરીજાય.
#####################################################################
July 23rd 2023
. પવિત્ર દુર્ગા માતાજી
તાઃ૨૩/૭/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહ એપ્રભુકૃપા કહેવાય,શ્રધ્ધાથી માતાને વંદનકરતા અનુભવ થાય
પવિત્રકૃપાળુ દુર્ગામાતાની પવિત્રક્રુપા મળે દેહને,જ્યાં શ્રધ્ધાથી માતાનેવંદનકરાય
...અદભુતકૃપા માતાની મળે,જ્યાં ૐ હ્રી દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહા બોલીને વંદન કરાય.
હિંદુધર્મમાં પવિત્રદેવદેવીઓ ભારતદેશમાં જન્મી,જીવના મળેલદેહપરકૃપાકરી જાય
પવિત્રપ્રેરણા મળીમને દુર્ગામાતાની જીવનમાં,એપવિત્રભાવનાથી માતાનીપુંજાથાય
માતાના પવિત્ર આશિર્વાદનો અનુભવ થાય,જે દેહને પવિત્રરાહે પ્રેરણા કરીજાય
શ્રધ્ધાથી પવિત્રમાતાને વંદન કરવા,મંત્રનો ઉચ્ચાર કરી ઘરમાં આરતીકરી પુંજાય
...અદભુતકૃપા માતાની મળે,જ્યાં ૐ હ્રી દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહા બોલીને વંદન કરાય.
ભગવાનની પવિત્રકૃપા અવનીપર જીવને,જે સમયે જન્મથી માનવદેહ મળી જાય
જીવને મળેલદેહને જગતમાંકર્મનોસંબંધમળે,જે દેહનાજીવને કૃપાએ મુક્તિમેળવાય
પ્રભુની પાવનકૃપાએ સમયે પવિત્રભારતદેશમાં,માનવદેહથી દેવદેવીથી જન્મી જાય
જગતમાં પવિત્રહિંદુધર્મની પ્રેરણામળે ભારતદેશથી,જે મળેલદેહને મુક્તિ આપીજાય
...અદભુતકૃપા માતાની મળે,જ્યાં ૐ હ્રી દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહા બોલીને વંદન કરાય.
અવનીપરનુ જીવનુ આગમન એગતજન્મનાદેહના,થયેલકર્મથી જન્મમરણઆપીજાય
પ્રભુની પવિત્રકૃપાએ માનવદેહ મળે,જે હિંદુધર્મની શ્રધ્ધારાખી ઘરમાંજ પુંજા કરાય
શ્રધ્ધાથી પવિત્ર દેવ અને દેવીઓની સમયે ઘરમાં ધુપદીપ કરીને આરતી ઉતારાય
પવિત્રકૃપામળે માતાનીમળેલદેહને જીવનમાં,સમયે દુર્ગામાતાનીકૃપાએ સુખમળીજાય
...અદભુતકૃપા માતાની મળે,જ્યાં ૐ હ્રી દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહા બોલીને વંદન કરાય.
######################################################################
July 22nd 2023
. સમય મળે દેહને
તાઃ૨૨/૭/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર પરમાત્માની પાવનકૃપા મળે,જે માનવદેહને પવિત્રરાહે લઈ જાય
મળેલદેહને જીવનમાં કર્મનોસંગાથ મળે,એ જીવને જન્મમરણથી અનુભવાય
.....કર્મની પવિત્રરાહ મળે માનવદેહને જીવનમાં,જે ભગવાનની પવિત્રકૃપા કહેવાય.
જીવને અવનીપર જન્મથી માનવદેહ મળે,નાકોઇ જીવને કોઇ પ્રેરણાકરીજાય
ભગવાનની અદભુતકૃપા સમયે અવનીપર સ્પર્શીજાય,એ પવિત્રકર્મથી દેખાય
પરમાત્માની પવિત્ર પ્રેરણામળૅ ભારતદેશથી,જ્યાં અનેકપવિત્રદેહથીજન્મીજાય
જગતમાં પ્રભુનીકૃપાએ ભારતદેશને પવિત્રકરીજાય,જ્યાં પ્રભુનીપુંજાકરીજીવાય
.....કર્મની પવિત્રરાહ મળે માનવદેહને જીવનમાં,જે ભગવાનની પવિત્રકૃપા કહેવાય.
અવનીપરસમયે મળેલ માનવદેહ એપ્રભુકૃપા કહેવાય,જયાંસમયેપ્રભુનીકૃપાથાય
પાવનકૃપા પરમાત્માની સમયેમળૅ જીવનમાં,જે શ્રધ્ધાથી ભગવાનની પુંજાકરાય
મળેલ માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,એ મળેલદેહને પવિત્ર્ રાહે લઈજાય
જીવનમાં દેહને સમયનો સાથ મળે,જે જીવનાદેહને આગમનવિદાય આપીજાય
.....કર્મની પવિત્રરાહ મળે માનવદેહને જીવનમાં,જે ભગવાનની પવિત્રકૃપા કહેવાય.
######################################################################
July 21st 2023
. પવિત્રકર્મનો સાથ
તાઃ૨૧/૭/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાવનકુપા મળે જીવનમાં પવિત્રપ્રેમથી,જે મળેલ માનવદેહને સમયસાથે લઈ જાય
જીવને સમયે મળેલદેહથી જીવનમાં કર્મકરાય,જે જીવને જન્મમરણથી અનુભવથાય
.....કુદરતની આપાવનકૃપા કહેવાય,એ દેહનેસમયે શ્રધ્ધાથી પવિત્ર ભક્તિરાહ મળી જાય.
અવનીપર જીવને ગતજન્મના દેહના કર્મથી,જીવને આગમનવિદાયથી કર્મકરાવીજાય
પરમાત્માની પવિત્રકૃપાએ જીવના મળેલદેહને,જીવનમાં પવિત્રકર્મની રાહ મળી જાય
જન્મથી મળેલ માનવદેહને જીવનમાં કર્મ કરાવી જાય,જે દેહને સમયસાથે લઈ જાય
જીવનાદેહ પર પરમાત્માની પવિત્રકૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુની પુંજા કરાય
.....કુદરતની આપાવનકૃપા કહેવાય,એ દેહનેસમયે શ્રધ્ધાથી પવિત્ર ભક્તિરાહ મળી જાય.
જગતમાં જન્મથી માનવદેહ મળે એપ્રભુક્રુપા કહેવાય,જે સમયે હિંદુધર્મથી વંદન થાય
પવિત્ર હિંદુધર્મ જગતમાં પવિત્ર ભારતદેશથી મળૅ,જ્યાં પવિત્રદેહથી પ્રભુ જન્મી જાય
ભારતદેશમાં ભગવાન દેવદેવીઓથી જન્મ લઈજાય,જે શ્રધ્ધાથી ભક્તિરાહ આપીજાય
માનવદેહને જીવનમાં પવિત્રભક્તિરાહ હિંદુધર્મથી મળે,જે સમયે જીવનેમુક્તિમળીજાય
.....કુદરતની આપાવનકૃપા કહેવાય,એ દેહનેસમયે શ્રધ્ધાથી પવિત્ર ભક્તિરાહ મળી જાય.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
July 21st 2023
. પવિત્રશ્રાવણ માસ
તાઃ૨૧/૭/ ૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા પરમાત્માની હિંદુધર્મમાં જગતમાં,જે ભક્તોને પવિત્રપ્રેરણા કરી જાય
શ્રધ્ધાથી ભક્તિરાહે જીવન જીવતા ભક્તોને,હિંદુધર્મમાં શ્રાવણમાસથી કૃપામળે
....પવિત્રતહેવાર હિંદુધર્મમાં ભગવાનનીકૃપાએ,માનવદેહનેમળે જેપવિત્રભક્તિ કરાવી જાય.
અવનીપરજીવને સમયેજન્મમરણનો સાથમળે,નાજગતમાં કોઇજીવથી દુરરહેવાય
હિંદુધર્મમાં પવિત્રતહેવારો સમયે માનવદેહને મળે,જે જીવનંમાં ભક્તિકરાવીજાય
જીવનેધરતીપર પ્રભુકૃપાએ જન્મથીદેહમળે,જે માનવદેહને પવિત્રપ્રેરણાઆપીજાય
જીવને સમયનીસાથે ચાલવા માનવદેહમળે,જે નિરાધારદેહથી જીવનેબચાવીજાય
....પવિત્રતહેવાર હિંદુધર્મમાં ભગવાનનીકૃપાએ,માનવદેહનેમળે જેપવિત્રભક્તિ કરાવી જાય.
જગતમાં પરમાત્માની પવિત્રક્રુપાએ હિંદુધર્મથી,માનવદેહથી પવિત્રરાહેજ જીવાય
મળે ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી,જ્યાં ભગવાન પવિત્રદેહથી જન્મીજાય
જગતમાં હિંદુધર્મથી ભગવાને પ્રેરણાકરી,જે મળેલદેહને જીવનમાં સુખ આપીજાય
નામોહમાયાની ચાદરઅડે દેહને,જ્યાં શ્રધ્ધાથી પવિત્રમાસે પ્રભુનેઆરતીવંદનકરાય
....પવિત્રતહેવાર હિંદુધર્મમાં ભગવાનનીકૃપાએ,માનવદેહનેમળે જેપવિત્રભક્તિ કરાવી જાય.
==========================================================================
#####ૐ નમઃ શિવાય#####ૐ નમઃ શિવાય#####ૐ નમઃ શિવાય#####ૐ નમઃ શિવાય#####
**************************************************************************