July 20th 2023
***
***
. પવિત્રભક્તિ રાહ
તાઃ૨૦/૭/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને જન્મથી મળેલદેહને કર્મનોસંબધ મળે,જે દેહને સમયસાથે લઈજાય
જીવનમાં ના કોઇ અપેક્ષા અડી જાય,એ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય
.....મળેલદેહને જીવનમાં કર્મનો સંબંધ મળે,જ્યાં શ્રધ્ધાથી ભક્તિની રાહે જીવાય.
જગતમાંજીવને જન્મથી આગમનવિદાય મળીજાય,નાકોઇ જીવથીદુરરહેવાય
પરમાત્માની પાવનકૃપાએ દેહનેજીવનમાં,ભક્તિનોરાહમળે એસુખઆપીજાય
જીવને માનવદેહ મળે એપ્રભુકૃપા કહેવાય,જે નિરાધારદેહથી બચાવી જાય
જગતમાં પવિત્ર હિંદુધર્મછે ભારતદેશથી,જે દેહને જન્મમરણથી બચાવીજાય
.....મળેલદેહને જીવનમાં કર્મનો સંબંધ મળે,જ્યાં શ્રધ્ધાથી ભક્તિની રાહે જીવાય.
જન્મથી જીવને પ્રભુકૃપાએ માનવદેહ મળે,જે પવિત્ર હિંદુધર્મથી જીવનજીવાય
ભગવાનનીકૃપા મળે પવિત્રભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકપવિત્રદેહથીજન્મીજાય
માનવદેહને શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ પ્રગટાવી,ભગવાનની સમયે આરતીકરાય
પરમાત્માનો પવિત્રકૃપાએ માનવદેહને,ભક્તિથી જીવને દેહથી મુક્તિ મળીજાય
.....મળેલદેહને જીવનમાં કર્મનો સંબંધ મળે,જ્યાં શ્રધ્ધાથી ભક્તિની રાહે જીવાય.
################################################################
July 19th 2023
. મંજીરાનો અવાજ
તાઃ૧૯/૭/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માના પવિત્ર આશિર્વાદમળે ભક્તોને,જ્યાં મંદીરમાં સમયે મંજીરા વગાડાય
શ્રધ્ધાથીમંદીરમાં ભગવાનનીભક્તિ કરતા,ધુપદીપકરી મંજીરા વગાડીઆરતી કરાય
.....ભગવાનની પવિત્રકૃપા મળતા ભક્તોને,શ્રધ્ધાળુ ભક્તોને જીવનમાં સુખ મળી જાય.
પવિત્ર શ્રધ્ધાથી મંદીરમાં ભગવાનને વંદન કરીને,તાલી પાડીને પ્રભુની પુંજા કરાય
મળેલમાનવદેહથી પરમાત્માની મદીરમાં પુંજા કરતા,ભજન અને ભક્તિનોસાથમળે
પરમાત્માનીપવિત્રકૃપા જીવના માનવદેહનેમળે,જે પવિત્ર ભારતદેશથીજ મળી જાય
ભગવાન અનેકપવિત્રદેહથી જન્મ લઈ જાય,જે હિંદુધર્મથી પવિત્ર કૃપા આપી જાય
.....ભગવાનની પવિત્રકૃપા મળતા ભક્તોને,શ્રધ્ધાળુ ભક્તોને જીવનમાં સુખ મળી જાય.
જગતમાં હિંદુધર્મથી માનવદેહપર પ્રભુનીકૃપા થાય,જે શ્રધ્ધાથી ભક્તિરાહ આપીજાય
જીવનેમળેલ માનવદેહ એપ્રભુનીપ્રેરણાએ મળૅ,જગતમાં પ્રભુનીપુંજાએ કૃપા મળીજાય
અવનીપરજીવને સમયે અનેકદેહથી જન્મમળે,માનવદેહએ નિરાધારદેહથીબચાવી જાય
ભક્તિની પવિત્રરાહ મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાંય પ્રભુની આરતીય કરાય
.....ભગવાનની પવિત્રકૃપા મળતા ભક્તોને,શ્રધ્ધાળુ ભક્તોને જીવનમાં સુખ મળી જાય.
########################################################################
July 18th 2023
. કૃપા મળે પ્રભુની
તાઃ૧૮/૭/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રરાહે જીવન જીવવા મળેલદેહથી,પરમાત્માની શ્રધ્ધાથી ભક્તિ કરાય
સમયની સાથે ચાલતા ના કોઇ તકલીફ અડીજાય,કે ના અપેક્ષાઅડીજાય
.....એજ પરમાત્માની પવિત્રકૃપા મળે જીવનમાં,જ્યાં ઘરમાં પ્રભુની પુંજા કરાય.
જગતમાં જીવને સમયેજન્મથી દેહમળે,એ ગતજન્મનાધના કર્મથી મેળવાય
જીવનેજન્મથી માનવદેહમળે એકૃપાકહેવાય,જે નિરાધારદેહથી બચાવીજાય
અવનીપર મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે જીવનેજન્મમરણઆપીજાય
પરમાત્માની પાવનકૃપા પવિત્રભારતદેશપર,જ્યાં પવિત્રદેહથી પ્રભુજન્મીજાય
.....એજ પરમાત્માની પવિત્રકૃપા મળે જીવનમાં,જ્યાં ઘરમાં પ્રભુની પુંજા કરાય.
જગતમાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જીવનમાં શ્રધ્ધાથીઘરમાં ધુપદીપથીપુંજાથાય
જીવના જન્મથી મળેલ માનવદેહને,ભારતદેશથી ભક્તિથી પ્રભુકૃપામેળવાય
મળેલ માનવદેહને કર્મનોસંબંધજીવનમાં,એ પ્રભુનીપ્રેરણાએ મુક્તિમળીજાય
જીવનમાં નાઆશાઅપેક્ષા કે મોહમાયા મળીજાય,એ જીવનેસુખઆપીજાય
.....એજ પરમાત્માની પવિત્રકૃપા મળે જીવનમાં,જ્યાં ઘરમાં પ્રભુની પુંજા કરાય.
###################################################################
July 18th 2023
. પવિત્ર નિખાલસતા
તાઃ૧૮/૭/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમયની સાંકળ નાપકડાય કે નાછોડાય જીવનમાં,જે પવિત્ર પ્રભુકૃપા કહેવાય
જીવને મળેલમાનવદેહને અવનીપરકર્મનોસંબંધ,એપ્રભુની પવિત્રકૃપાએ મેળવાય
.....જીવને જન્મથી દેહમળે અવનીપર,એ પ્રભુકૃપાએ નિખાલસદેહથી બચાવી જાય.
માનવદેહએ ભગવાનની કૃપા કહેવાય,જે જીવનમાં પવિત્રકર્મથી જીવનજીવીજાય
કર્મનીકેડીએ નિખાલસ ભાવનાથી જીવન જીવાય,જે મળેલદેહને સુખઆપી જાય
મળેલદેહને જીવનમાં હિંદુધર્મમાં,પવિત્રમાતાની પ્રેરણા મળી જાય એકૃપા કહેવાય
જગતમાં ભગવાને હિંદુધર્મમાં દેવદેવીઓથી,ભારતદેશમાં પવિત્રદેહથી જન્મી જાય
.....જીવને જન્મથી દેહમળે અવનીપર,એ પ્રભુકૃપાએ નિખાલસદેહથી બચાવી જાય.
પ્રભુનીપવિત્રકૃપાએ જીવને જન્મમરણનો સાથમળે,જે જીવનમાં કર્મનીરાહેલઈજાય
જીવનાદેહને કર્મનો સંબંધમળે,એ પ્રભુક્રુપાકહેવાય જે નિરાધારદેહથી બચાવીજાય
પવિત્ર નિખાલસ ભાવનાનો સંબંધ રાખતા,જીવનમાં ના કોઇ અપેક્ષા અડી જાય
પાવનરાહે જીવનજીવવા જીવનમાં,શ્રધ્ધાથીઘરમાં ધુપદીપ કરી પ્રભુનીઆરતીકરાય
.....જીવને જન્મથી દેહમળે અવનીપર,એ પ્રભુકૃપાએ નિખાલસદેહથી બચાવી જાય.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
July 17th 2023
. મળે નિખાલસ પ્રેમ
તાઃ૧૭/૭/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અદભુતકૃપા પરમાત્માની અવનીપર,જે જીવને મળેલ માનવદેહથી અનુભવાય
મળેલદેહને જીવનમાં કર્મનો સંબંધ મળે,એ પરમાત્માની પાવનકૃપાજ કહેવાય
.....જે જીવને ભગવાનનીકૃપાએ સમયે,જન્મમરણનો સંગાથરહે એકર્મથી મેળવાય.
કુદરતની પાવનરાહ જીવને જન્મથીમળૅ,જે શ્રધ્ધાથી જીવનમાં પ્રભુપુંજા કરાય
જીવને માનવદેહમળેસમયે એપ્રભુકૃપા કહેવાય,જીવને નાકોઇઆશાઅપેક્ષાઅડે
ભગવાનની પ્રેરણા મળે ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેક પવિત્રદેહથી જન્મીજાય
મળેલદેહને પ્રભુકૃપાએ પ્રેમીઓનો નિખાલસ પ્રેમ મળે,જે દેહનેસુખ આપીજાય
.....જે જીવને ભગવાનનીકૃપાએ સમયે,જન્મમરણનો સંગાથરહે એકર્મથી મેળવાય.
પરમાત્માની આ પાવનકૃપા અવનીપર કહેવાય,જે જીવને સમયે દેહ મળી જાય
મળેલ માનવદેહની માનવતાપ્રસરે જીવનમાં,જ્યાં પવિત્ર્રરાહે દેહથી જીવનજીવાય
પાવનકૃપા ભગવાનની મળેલદેહપર થાય,જે જીવનમાં ભક્તિથી સુખ મળી જાય
જન્મથીજીવને આગમનવિદાય મળીજાય,એ અવનીપર જીવને સમયસાથેલઈજાય
.....જે જીવને ભગવાનનીકૃપાએ સમયે,જન્મમરણનો સંગાથરહે એકર્મથી મેળવાય.
******************************************************************
July 16th 2023
****
****
. સમયસાથે ચાલતા
તાઃ૧૬/૭/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા પરમાત્માની મળેલમાનવદેહને મળે,જે જીવનમાં પવિત્રરાહ આપી જાય
કુદરતની આ પવિત્રકૃપા મળે ભારતદેશથી,એ ભગવાનનો પવિત્ર પ્રેમ મળતોજાય
.....જીવનમાં નાકોઇઆશાકેઅપેક્ષા અડે,પ્રભુકૃપાએ માનવદેહને પવિત્રરાહે જીવાડી જાય.
અવનીપર જીવને અનેકદેહનો સંબંધમળે,જે સમયનીસાથે જીવને જન્મથીમળીજાય
પરમાત્માની પાવનકૃપા જીવનેસમયેમળે,જે જીવના ગતજન્મના કર્મથી મળતોજાય
જીવને જન્મથી માનવદેહ મળે જે કર્મકરાવી જાય,એ નિરાધારદેહથી બચાવીજાય
પવિત્ર અદભુતલીલા અવનીપર ભગવાનની કહેવાય,જે મળેલદેહથી જીવનેસમજાય
.....જીવનમાં નાકોઇઆશાકેઅપેક્ષા અડે,પ્રભુકૃપાએ માનવદેહને પવિત્રરાહે જીવાડી જાય.
જીવને મળેલમાનવદેહ એભગવાનનો પ્રેમ કહેવાય,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજાકરાય
પરમાત્મા અનેક પવિત્રદેહથી ભારતમાં જન્મ લઈજાય,જે દેહને પવિત્ર્રરાહે લઈજાય
માનવદેહને પ્રભુકૃપાએ પવિત્રરાહમળે,જે ઘરમાં શ્ર્ધ્ધાથી ધુપદીપકરી આરતી કરાય
પાવનકૃપાએ જીવનેમળેલદેહને પાવનરાહમળે,એ મળેલદેહનાજીવને મુક્તિઆપીજાય
.....જીવનમાં નાકોઇઆશાકેઅપેક્ષા અડે,પ્રભુકૃપાએ માનવદેહને પવિત્રરાહે જીવાડી જાય.
#########################################################################
July 16th 2023
***
***
. પ્રેમપકડીને પધારો
તાઃ૧૩/૭/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં મળેલ માનવદેહને જીવનમાં પ્રેરણામળે,જે નિખાલસપ્રેમીઓનો કૃપા કહેવાય
પરમાત્માની પાવનકૃપા દેહને પવિત્રરાહે પેરીજાય,જીવનમાંકદી નામોહમાયા અડીજાય
....પવિત્રકૃપા જગતમાં પ્રભુની કહેવાય,જે મળેલદેહને જીવનમાં પવિત્રપ્રેમીઓથી અનુભવાય.
જીવને જન્મથી અવનીપર દેહમળે,એ જીવના ગતજન્મનાકર્મથી આગમન આપી જાય
જીવને જન્મમરણથી આગમનવિદાય મળતો જાય,ના કોઇજ જીવથી કદી દુર રહેવાય
અનેકદેહથી જન્મમળે જીવને,માનવદેહએકૃપા કહેવાય જે નિરાધારદેહથી બચાવી જાય
સમયની સાથે ચાલતા જીવના દેહને,જીવનમાં નાકોઇ આશા અપેક્ષા કદી અડી જાય
....પવિત્રકૃપા જગતમાં પ્રભુની કહેવાય,જે મળેલદેહને જીવનમાં પવિત્રપ્રેમીઓથી અનુભવાય.
જન્મથી મળેલદેહને જીવનમાં સમયનો સંગાથ મળતો જાય,જે દેહને કર્મ કરાવી જાય
જીવનમા શ્રધ્ધારાખીને કોઇપણ કર્મ કરાય,એ ભગવાનની પવિત્રપ્રેરણાએજ પ્રેરી જાય
ના મોહમાયાની કોઇજ અપેક્ષા રહે જીવનમાં,જયાં શ્રધ્ધાથી પરમાત્માની પુંજાજકરાય
મળે જીવનમાં પ્રભુકૃપાએ પવિત્રપ્રેરણા,જે મળેલદેહને ઘરમાં ધુપદીપથીજ ભક્તિ કરાય
....પવિત્રકૃપા જગતમાં પ્રભુની કહેવાય,જે મળેલદેહને જીવનમાં પવિત્રપ્રેમીઓથી અનુભવાય.
##########################################################################
July 16th 2023
પવિત્રકૃપા પકડજો
તાઃ૧૫/૭/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર અદભુતકૃપા પરમાત્માનીજ કહેવાય,જે જીવને મળેલદેહને સમજાય
પાવનકૃપા અવનીપર જીવના મળેલમાનવદેહને,પ્રભુકૃપાએ પવિત્રરાહેલઈજાય
....આ પવિત્રકૃપા જગતમાં ભગવાનનીજ કહેવાય,જે સમયે દેહનાજીવને પ્રેરી જાય.
મળેલ માનવદેહને પરમાત્માની કૃપાએ પ્રેરણા મળે,જ્યાં શ્રધ્ધાથી ભક્તિકરાય
પવિત્રકૃપા પવિત્રભારતદેશથીમળે,જ્યાં સમયે પ્રભુ અનેકપવિત્રદેહથીજન્મીજાય
જગતમાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જેમાં પ્રભુનીકૃપાએ જીવનાદેહને સુખમળીજાય
જીવને જગતમાં જન્મમરણનો સંબંધ,જે જીવનેપવિત્રસમયે દેહમળતા સમજાય
....આ પવિત્રકૃપા જગતમાં ભગવાનનીજ કહેવાય,જે સમયે દેહનાજીવને પ્રેરી જાય.
જીવનામળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે જીવને આગમનવિદાય આપી જાય
ભગવાનની પવિત્રપ્રેરણા મળે દેહને,જે શ્રધ્ધાથીજ ઘરમાં પ્રભુનીપુંજા કરાઈજાય
ના મોહમાયાનો સંબંધઅડે માનવદેહને,જે પ્રભુનીકૃપાએ જીવનેમુક્તિ આપીજાય
હિંદુધર્મની પવિત્રપ્રેરણા મળે ભગવાનની,જેમાં પ્રભુ દેવદેવીઓથી જન્મલઈ જાય
....આ પવિત્રકૃપા જગતમાં ભગવાનનીજ કહેવાય,જે સમયે દેહનાજીવને પ્રેરી જાય.
======================================================================
July 14th 2023
.
કૃપા મળેમાતાની
તાઃ૧૪/૭/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને જન્મથીમળેલ માનવદેહને સમયનોસંગાથ મળે,જે અનુભવ આપી જાય
પવિત્ર પાવનકૃપા મળે માતાની જીવનમાં,એ ભારતદેશથી હિંદુધર્મથીમળીજાય
.....જગતમાં પવિત્ર ભારતદેશ કહેવાય,જ્યાં ભગવાન દેવદેવીઓથી જન્મ લઈ જાય.
જગતમાં પવિત્રહિંદુધર્મજ કહેવાય,જે જન્મથી મળેલદેહને પવિત્રરાહે લઈ જાય
માનવદેહને સમયનીસાથે ચાલવા,ઘરમાં ધુપદીપપ્રગટાવી દીવોકરીઆરતીકરાય
હિંદુધર્મમાં પરમાત્મા ભારતદેશમાં અનેકદેહથી જન્મલઈ,દેશને પવિત્રકરી જાય
શ્રધ્ધાથી માતાને વંદનકરી આરતીકરતા,માતાની પવિત્રકૃપાનો અનુભવથઈજાય
.....જગતમાં પવિત્ર ભારતદેશ કહેવાય,જ્યાં ભગવાન દેવદેવીઓથી જન્મ લઈ જાય.
માનવદેહપર કૃપા કરવા અનેક પવિત્રદેવ અને દેવીઓ,ભારતદેહમાં જન્મીજાય
પ્રભુનીપવિત્રકૃપા ભારતદેશપર કહેવાય,જે જીવને જન્મમરણથીમુક્તિ આપીજાય
મળેલદેહને જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ કરવા,ઘરમાં સમયે ભગવાનની પુંજાકરાય
ભગવાનના પવિત્રનામથી માળાકરીને,પવિત્રમંત્રના જાપકરીને આરતીપુંજનકરાય
.....જગતમાં પવિત્ર ભારતદેશ કહેવાય,જ્યાં ભગવાન દેવદેવીઓથી જન્મ લઈ જાય.
####################################################################
July 14th 2023
*****
*****
. મળે પવિત્રકૃપા પ્રભુની
તાઃ૧૪/૭/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલમાનવદેહને અવનીપર કર્મનોસંબંધ,નાકોઇ જીવનાદેહથીકદી દુર રહેવાય
આપરમાત્માની પવિત્રકૃપા કહેવાય,જે માનવદેહને જીવનમાં સમયસાથેલઈજાય
.....જીવના મળેલદેહને નામોહમાયાની ચાદર અડીજાય,કે નાકોઇ કર્મથી દુર રહેવાય.
અદભુત કૃપા અવનીપર પરમાત્માની કહેવાય,ના દેહને સમયથી દુર લઈજાય
જીવનમાં પવિત્રકૃપાએ પ્રેરણા મળે પ્રભુની,જે પાવનરાહે જીવનાદેહનેપ્રેરીજાય
મળેલદેહને શ્રધ્ધાથી પરમાત્માની પુંજાકરતા,જીવનમાં પવિત્રરાહે સુખમળીજાય
જીવનમાં નાકોઇ આશાકેઅપેક્ષા અડીજાય,જે દેહનાજીવને અંતેમુક્તિમળીજાય
.....જીવના મળેલદેહને નામોહમાયાની ચાદર અડીજાય,કે નાકોઇ કર્મથી દુર રહેવાય.
જગતમાં પરમાત્માની કૃપા મળેલદેહને સમયસાથે લઈ જાય,એપ્રભુકૃપાકહેવાય
જીવને મળેલ માનવદેહ એ પ્રભુકૃપા કહેવાય,જે નિરાધારદેહથી બચાવી જાય
નિરાધારદેહ એ જીવને પ્રાણીપશુજાનવરઅને પક્ષીથીજ મળે,એ સમયેસમજાય
કુદરતની આ પવિત્રકૃપા અવનીપર કહેવાય,ના કોઇથીકદી સમયથી દુર્રહેવાય
.....જીવના મળેલદેહને નામોહમાયાની ચાદર અડીજાય,કે નાકોઇ કર્મથી દુર રહેવાય.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$