હ્યુસ્ટન
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.૨૪/૫/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હ્યુસ્ટન ના
ઉત્તમ કલાકાર શ્રી મુકુન્દભાઇ ગાંધીએ
‘હું રીટાયર્ડ થયો’ નાટકમાં કરેલ અનંતરાય વિધ્યાપતિનું
પ્રસંશનીય પાત્ર.
અ અદભુત કલા આ કલાકારમાં મેં જોઇ છે તેને માટે તેમને વંદન.
નં નંદ ભુમીમાં જેમ કનૈયાનુ રાજ હતું તેમ મુકુંન્દભાઇનુ નાટકમાં પાત્ર હતું.
ત તરણાથી જેમ કિનારો મળે તેમ આ પાત્રથી નાટકને ચાર ચાંદ લગાવ્યા છે..
રા રાખી શ્રધ્ધા તેમણે કલામાં ત્યાં કૃપા મળી મા સરસ્વતીની.
ય યશ અને સન્માન એ આ નાટકના કલાકારોની કદર છે.
વિ વિશ્વાસ રાખી દેરેક પાત્ર ભજવાતા સફળતા બારણે આવી છે.
ધ્યા ધ્યાનમાં એટલું જ રાખ્યુ કે હું અનંત રાય છું હું મુકુન્દભાઇ નથી.
પ પગની તકલીફ હોવા છતાં ઉત્તમ પાત્ર ભજવેલ છે.ધન્યવાદ મુકુન્દભાઇ.
તિ તિરસ્કાર અને પ્રેમ એ બંને આ પાત્રના પાસા છે.
અમેરીકાના હ્યુસ્ટનમાં આ નાટક ભજવી શ્રોતાઓની આંખમાં પાણી આપી ગયા
તે નિખાલસતાથી અને કલાની કદરરૂપે મુકુન્દભાઇએ ભજવેલ પાત્રને શબ્દથી સાર્થક
સાર્થક કરવા પ્રયત્ન કર્યો છે,કોઇ ભુલ હોય તો માફ થશે જ તે ભાવનાથી સન્માનીત
શબ્દો લખાયા છે. લી. પ્રદીપ બ્રહ્મભટ્ટ
************************************************