February 15th 2012

સાગરદીલ

………………………… સાગરદીલ

તાઃ૧૫/૨/૨૦૧૨……………….. પ્રદીપ બ્રહ્મભટ્ટ

સાગર જેવુ દીલ રાખતાં,પ્રેમની નદીઓ મળી જાય
ના અપેક્ષા ના માગણી રહે,સુખ શાંન્તિ આવી જાય
……………………………….. ………..સાગર જેવુ દીલ રાખતાં.
શીતળ સવાર મળે જીવને,ત્યાં પ્રેમ ભાવ મળી જાય
મોહમાયાના વાદળ છુટતાં,પામરજીવન સાર્થક થાય
સાચીરાહ મળેજીવને,જ્યાંપ્રેમ જલાસાંઇનો મળીજાય
અનંતકોટી પરમાત્માનીકૃપા,માનવદેહ પર થઈજાય
……………………………… …………સાગર જેવુ દીલ રાખતાં.
સંતાનનો સ્નેહ મળે માબાપને,ને પતિનો મળે પત્નીને
ભક્તિનોસંગ રાખીચાલતાં,દેહની અજ્ઞાનતા ભાગીજાય
માગણી નારહે કોઇ અવનીએ,જ્યાં ઇશ્વરની કૃપા થાય
સાચીરાહની સાંકળ મળતાં,ના મોહમાયાનો સંગ થાય
…………………………….. …………સાગર જેવુ દીલ રાખતાં.

%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%