કલમની કેડી
. .કલમની કેડી
તાઃ૨૪/૪/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આંગળી પકડી કાગળની,ત્યાં કલમ ચાલતી થઈ
મા સરસ્વતીની કૃપા મેળતાં,સરીતા વહેતી થઈ
. …………….આંગળી પકડી કાગળની.
શબ્દમળેના શોધે જીવનમાં,અણસાર આપે અહીં
ડગમગ ચાલતી આ નૈયા,ભવસાગર ચાલી ગઈ
કૃપાનીવર્ષા સમયે વરસતા,આ આંખો ભીની થઈ
સમજ શબ્દે શબ્દનીપડતાં,મારી કેડી પાવન થઈ
. ……………..આંગળી પકડી કાગળની.
માસરસ્વતીની કેડીન્યારી.સૌના સાથથી મળી ગઈ
સમજપડે નાશબ્દની જેને,તેનેય લાવી પકડી અહીં
કળીયુગી આરીતનિરાળી,સમજદારને સમજાઇજાય
ચાલતી ગાડીમાં ચડી જતાંજ,અંતે મંજીલ છુટી જાય
. ……………..આંગળી પકડી કાગળની.
===================================