ભુમિનો ભાર
. ભુમિનો ભાર
તાઃ૨૨/૪/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રી રામનો જન્મ અયોધ્યામાં
. શ્રી કૃષ્ણનો જન્મ ગોકુળમાં
ગાંધીજીનો જન્મ પોરબંદરમાં
. ભુમિનો ભાર ઉતારવાને.
શ્રી રામની સાથે સીતા છે
. શ્રી કૃષ્ણની સાથે રાધા છે
ગાંધીજીની સાથે કસ્તુરબા હોય
. ભુમિનો ભાર ઉતારવાને.
શ્રી રામના હાથમાં ધનુષ્ય છે
. શ્રી કૃષ્ણના હાથમાં મોરલી છે
ગાંધીજીના હાથમાં રેંટીયો હોય
. ભુમિનો ભાર ઉતારવાને.
શ્રી રામે માર્યા રાવણને
. શ્રી કૃષ્ણે માર્યા કંસને
ગાંધીજીએ માર્યા અહીંસાને
. ભુમિનો ભાર ઉતારવાને.
===================================