February 28th 2024
****
***
. પરમકૃપાળુ ભોલેનાથ
તાઃ૨૮/૨/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપાળુ શંકરભગવાન હિંદુધર્મમાં,એ પરમશક્તિશાળી શ્રીભોલેનાથથી પુંજાય
ૐ નમઃ શિવાયના મંત્રથી શિવલીંગપર અર્ચનાકરી,શ્રી ભોલ્ર્બાથને વંદબ કરાય
.....પરમાત્માની પવિત્રકૃપા હિંદુધર્મની ભારતદેશથીજ મળે,જ્યાં પ્રભુ જન્મથીઆવી જાય.
જગતમાં ભારતદેશ એપવિત્રદેશ છે,જે જીવને જન્મથી મળેલદેહને અનુભવ થાય
અવનીપર જીવને ગતજન્મના દેહનાકર્મથી માનવદેહ મળે,એ પ્રભુનીકૃપા કહેવાય
હિંદુધર્મએ પવિત્રધર્મછે એ ભારતદેશથી મળે,જ્યાં પવિત્રદેહથી પ્રભુજન્મીલઈજાય
પરમાત્માના પવિત્રદેહની ભારતદેશથી જગતમાં,જ્યાં શ્રધ્ધાથી મંદીરમાં પુંજાકરાય
.....પરમાત્માની પવિત્રકૃપા હિંદુધર્મની ભારતદેશથીજ મળે,જ્યાં પ્રભુ જન્મથીઆવી જાય.
પવિત્ર શંકરભગવાનને હરહર મહાદેવથી વંદનકરી,ૐનમઃશિવાયથી અર્ચનાકરાય
પરમકુપાળુ પ્રભુ છે જેમના જીવનમાં,રાજા હિમાલયનીપુત્રી પાર્વતી પત્નિકહેવાય
જીવનમાં પરિવારનીપવિત્રરાહ મળી,જ્યાં પવિત્રસંતાન શ્રીગણેશઅને કાર્તિકેયથાય
પવિત્ર દીકરી અશોકસુંદરી જન્મીજાય,હિંદુ ધર્મની પવિત્રશાન ભોલેનાથનીકહેવાય
.....પરમાત્માની પવિત્રકૃપા હિંદુધર્મની ભારતદેશથીજ મળે,જ્યાં પ્રભુ જન્મથીઆવી જાય.
પવિત્રકૃપામળે શ્રી શંકર ભગવાનની શ્રધ્ધાળુભક્તોને,જ્યાં ૐ નમઃશિવાયથી પુંજાય
પવિત્રકૃપાએ પ્રથમસંતાન શ્રીગણેશ,ભક્તોના ભાગ્યવિધાતા અને વિધ્નહર્તાથી પુંજાય
હિંદુધર્મમાં અનેક પવિત્રદેહથી ભગવાન ભારતદેશમાં જન્મીજાય,જે સમયેકૃપાકરીજાય
જીવને પ્રભુનીકૃપાએ જન્મથી માનવદેહમળે,જે શ્રધ્ધાથી ભક્તિકરતા મુક્તિમળી જાય
.....પરમાત્માની પવિત્રકૃપા હિંદુધર્મની ભારતદેશથીજ મળે,જ્યાં પ્રભુ જન્મથીઆવી જાય.
#########################################################################