April 17th 2022
..
..
.પવિત્ર શ્રધ્ધાનો સંગાથ
તાઃ૧૭/૪/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પાવનકૃપા મળે માનવદેહને,જ્યાં પવિત્રશ્રધ્ધાથી ભક્તિ કરાય
મળેલ માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,જે પ્રભુની કૃપાથી બચાવી જાય
.....જગતપર જીવને અનેકદેહનો સંબંધ,પાવનકૃપાએ જીવને માનવદેહ મળી જાય.
મળેલદેહને જીવનમાં પ્રભુનીકૃપામળે,જ્યાં શ્રધ્ધાથીઘરમાં પ્રભુની ભક્તિકરાય
જગતમાં હિદુધર્મની જ્યોત પ્ર્ગટાવી ભારતદેશથી,જ્યાં પ્રભુ જન્મ લઈ જાય
અનેકપવિત્રદેહથી પ્રભુ દેવઅનેદેવીઓથી જન્મી,દુનીયામા પવિત્રદેશ કરીજાય
હિંદુધર્મમાં પરમાત્માએ જન્મ લઈને,જગતમાં હિંદુધર્મએ પવિત્રધર્મ કરી જાય
.....જગતપર જીવને અનેકદેહનો સંબંધ,પાવનકૃપાએ જીવને માનવદેહ મળી જાય.
જગતપર મળેલદેહને જીવનમાં કદીસમય નાપકડાય,પભુકૃપાએ સમયસાથેચલાય
ભગવાનની પવિત્રકૃપા મળે હિંદુ ધર્મમાં,જ્યાં ઘરમાં ધુપદીપ કરીને પુંજા કરાય
જીવનમાં નામાગણી નાલાગણી અડે,જ્યાં પાવનરાહે પવિત્રશ્રધ્ધાથી ભક્તિથાય
અનેકદેહનો સંબંધજીવને અવનીપર,માનવદેહ એપરમાત્માની પાવનકૃપાએ મળે
.....જગતપર જીવને અનેકદેહનો સંબંધ,પાવનકૃપાએ જીવને માનવદેહ મળી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
April 1st 2022
. ,મળે પ્રેમ પ્રભુનો
તાઃ૧/૪/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવનુ આગમન અનેકદેહથી અવનીપર,માનવદેહ એ પ્રભુકૃપા કહેવાય
જીવને જન્મમરણથી આગમન મળે,ના કોઇદેહથી સમયથી દુર રહેવાય
....એ પરમાત્માની અદભુતલીલા જગતમાં,જે મળેલદેહને સમયસાથે લઈ જાય.
માનવદેહ એપ્રભુનીકૃપાએ જીવને મળીજાય,જીવનમાં કર્મનીરાહ મેળવાય
મળેલદેહને સમયે સમજણમળે જીવનમાં,એ પ્રભુકૃપાએ સમયને સમજાય
ભગવાનને ઘરમાં ધુપદીપ કરીને,શ્રધ્ધાથી આરતીકરીને વંદન પણ કરાય
પરમપ્રેમ મળે પ્રભુનો જીવનમાં,જે મળેલદેહથી જીવનમાંભજનભક્તિકરાય
....એ પરમાત્માની અદભુતલીલા જગતમાં,જે મળેલદેહને સમયસાથે લઈ જાય.
મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે અવનીપર જન્મમરણ આપીજાય
પાવનરાહે જીવન જીવવા મળેલદેહને,શ્રધ્ધાથી પુંજન કરતા પ્રભુનોપ્રેમ મળે
અદભુતકૃપાળુ ભગવાનછે ભારતદેશથી,જ્યાં અનેકદેહથી જન્મલઈઆવીજાય
પવિત્રદેશ ભારતને મંદીરોથી કર્યો,જ્યાંહિંદુધર્મમાં પવિત્રભક્તોપુંજાકરી જાય
....એ પરમાત્માની અદભુતલીલા જગતમાં,જે મળેલદેહને સમયસાથે લઈ જાય.
================================================================
March 27th 2022
. પવિત્રરાહ કૃપાએ મળી
તાઃ૨૭/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા મળે પરમાત્માની માનવદેહને,જે શ્રધ્ધાથી ભક્તિ કરી જાય
પાવનરાહે જીવનજીવવા ભગવાન.ની કૃપામળે,એ પવિત્રરાહ આપીજાય
.....કુદરતની આ પાવનકૃપા કહેવાય,જીવનમાં નાકોઇજ અપેક્ષા અડી જાય.
મળેલ માનવદેહનાજીવને સમયે આગમનમળે,જે દેહ મળતા અનુભવાય
અવનીપર જીવને અનેકદેહનોસંબંધ,જે જીવને મળેલદેહથી દેખાઈ જાય
પરમાત્માની પાવન કૃપાજ જીવને મળે,એ નિરાધારદેહથી બચાવી જાય
જીવને ધરતીપર આગમનવિદાયની રાહમળે,જે સમયે જીવનેમળતી જાય
.....કુદરતની આ પાવનકૃપા કહેવાય,જીવનમાં નાકોઇજ અપેક્ષા અડી જાય.
અદભુતલીલા કુદરતનીઅવનીપર,જે અનેકદેહથી જીવને અનુભવઆપીજાય
પાવનકૃપા મળે ભગવાનની માનવદેહને,જે શ્રધ્ધાથી પ્રભુનીપુંજાકરાવીજાય
ભગવાનનો પ્રત્યક્ષ કૃપાજ મળે ભક્તને,જ્યાં શ્રધ્ધાથી પ્રભાતે વંદન કરાય
માનવદેહને જીવનમાં પવિત્રરાહ કૃપાએ મળે,જે મળેલજન્મ સફળકરીજાય
.....કુદરતની આ પાવનકૃપા કહેવાય,જીવનમાં નાકોઇજ અપેક્ષા અડી જાય.
==============================================================
March 11th 2022
. .સમયનો સહવાસ
તાઃ૧૧/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રકૃપા મળી જીવનમાં,જે પાવનરાહે દોરીજાય
નાકોઇ અપેક્ષા કે તકલીફ અડે દેહને,એ સમયસાથે લઈ જાય
....મળેલદેહને જીવનમાં પવિત્રકૃપા મળીજાય,એ પ્રભુનો પ્રેમ કહેવાય.
અનેકદેહથી જીવનુ આગમન,માનવદેહ એ પ્રભુ કૃપાએ મેળવાય
જીવને ગતજન્મના દેહના કર્મથી દેહ મળે,નાકોઇથી દુર રહેવાય
જગતમાં અનેકદેહનો સંબંધ,પ્રભુકૃપા નિરાધારદેહથી બચાવીજાય
મળેલમાનવદેહને જીવનમાં,સમયના સહવાસે પવિત્રજીવન જીવાય
....મળેલદેહને જીવનમાં પવિત્રકૃપા મળીજાય,એ પ્રભુનો પ્રેમ કહેવાય.
માનવદેહને માબાપનોપ્રેમમળે,જે બાળપણજુવાનીઘડપણ દઈજાય
સમયની સાથે ચાલતા જીવનમાં,પ્રભુનીકૃપાએ પવિત્રજીવનજીવાય
મળેલદેહને શ્રધ્ધાથી ભગવાનની,ધુપદીપપ્રગટાવી ઘરમાં પુંજાકરાય
પવિત્રરાહે જીવનજીવતા દેહને,પ્રભુકૃપાએ સમયે મુક્તિ મળી જાય
....મળેલદેહને જીવનમાં પવિત્રકૃપા મળીજાય,એ પ્રભુનો પ્રેમ કહેવાય.
##########################################################
March 4th 2022
. .સંગાથમળે સમયનો
તાઃ૪/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રપ્રેમ મળે પરમાત્માનો જીવનમાં,જે મળેલદેહને પાવનરાહે લઈ જાય
મળેલદેહની માનવતા પ્રસરે સમયે,એ જીવનમાં નિખાલસપ્રેમ મળી જાય
.....કુદરતની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજાજ કરાય.
જગતમાં નાકોઇ મળેલદેહની તાકાત,કે તે જીવનમાં સમયથીદુર રહીજાય
પરમશક્તિશાળી પરમાત્મા જગતમાં,જે મળેલદેહનાજીવને સમયે સમજાય
જીવને પવિત્ર પાવનરાહની પ્રેરણા મળે,જ્યાં શ્રધ્ધારાખીને જીવન જીવાય
સમયસમજીને ચાલતા માનવદેહને,જીવનમાં પવિત્રરાહની પ્રેરણા મળીજાય
.....કુદરતની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજાજ કરાય.
માનવદેહને પાવનપ્રેરણાનો સંકેતમળે,જે દેહને પવિત્રરાહે જીવનઆપી જાય
જગતમાં પરમાત્માએ ભારતદેશને પવિત્ર કર્યો,જ્યાં અનેકદેહથી જન્મી જાય
હિંદુ ધર્મમાં ભગવાનના દેહની દેવઅનેદેવીઓથી,ઘરમાં ધુપદીપથી પુંજાથાય
પવિત્રકૃપા પરમાત્માનીમળે માનવદેહને,જે સમયે પવિત્રકર્મથી મદદ કરીજાય
.....કુદરતની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજાજ કરાય.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
February 23rd 2022
. શ્રધ્ધાને પકડજો
તાઃ૨૩/૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રભુની ભક્તિપર વિશ્વાસ રાખતા,જીવનમાં શ્રધ્ધાને પકડીને ચલાત
માનવદેહને પરમાત્માની કૃપામળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીભક્તિ કરાય
....શ્રધ્ધાને પકડીને ભક્તિકરતા જીવનમા,ભગવાનની પવિત્રકૃપા મળી જાય.
અવનીપર જીવનેમળેલદેહને કર્મનોસંબંધ,જે જીવનેજન્મમરણ દઈજાય
માનવદેહને સમજણનો સંગાથમળે,જ્યાંમળેલદેહથી સમયસાથે ચલાય
પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશથીથાય,જ્યાં દેવદેવીઓથીજન્મીજાય
પવિત્રરાહ મળે દેહને જીવનમાં,જ્યાં શ્રધ્ધાના સંગથીજ ભક્તિ કરાય
....શ્રધ્ધાને પકડીને ભક્તિકરતા જીવનમા,ભગવાનની પવિત્રકૃપા મળી જાય.
હિંદુધર્મની પવિત્રજ્યોતપ્રગટી દુનીયામાં,જે ભારતદેશપર કૃપા કહેવાય
મળેલદેહના જીવનમાં આશાઅપેક્ષા,કેમોહમાયા પ્રભુનાપ્રેમે દુરરહીજાય
પવિત્રકૃપા ભગવાનની પ્રેરણાએ મળે,જ્યાં ઘરમાં ધુપદીપથી પુંજાકરાય
પાવનકૃપામળે દેહનેપવિત્રકર્મથી,જેજીવને જન્મમરણથી મુક્તિઆપીજાય
....શ્રધ્ધાને પકડીને ભક્તિકરતા જીવનમા,ભગવાનની પવિત્રકૃપા મળી જાય.
=============================================================
February 22nd 2022
. વિઘ્નહર્તા ગણેશ
તાઃ૨૨/૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મની પવિત્ર જ્યોતપ્રગટી જગતમાં,જે શ્રધ્ધાથી ભક્તિકરાવી જાય
માનવદેહને પવિત્રરાહે લઈજવા,પ્રભુ અનેકદેહથી ભારતમાં જન્મી જાય
...પવિત્રસંતાન શ્રીગણેશ માતાપાર્વતી અને પિતાભોલેનાથના વિઘ્નહર્તાય કહેવાય.
શક્તિશાળી પિતા શંકરભગવાન છે,જે પાર્વતીપતિ મહાદેવથીય પુંજાય
હિંદુધર્મમાં આપવિત્ર પરિવાર છે,એ માનવદેહને શ્ર્ધ્ધાભક્તિઆપીજાય
જીવને જન્મમળેલ માનવદેહનો,જે સમયસાથે લઈજવા કર્મકરાવી જાય
શંકરભગવાનને ૐનમઃશિવાયથી,સંતાનને ૐશ્રીગણેશાયનમઃથી પુંજાય
...પવિત્રસંતાન શ્રીગણેશ માતાપાર્વતી અને પિતાભોલેનાથના વિઘ્નહર્તાય કહેવાય.
પવિત્રશક્તિશાળી ભોલેનાથ પવિત્રગંગાનદીને,મસ્તકપરથી વહાવી જાય
એ પવિત્રકૃપાળુ ભગવાન છે સાથે પત્નિ માતાપાર્વતી પવિત્રદેવીકહેવાય
પુત્ર શ્રી ગણેશ હિંદુ ધર્મમાં ભાગ્યવિધાતા,સંગે વિઘ્નહર્તાથી પુંજા કરાય
શ્રીમહાદેવના પરિવારમાં સંતાનગણેશ,કાર્તિકેય પુત્રી અશોકસુંદરીકહેવાય
...પવિત્રસંતાન શ્રીગણેશ માતાપાર્વતી અને પિતાભોલેનાથના વિઘ્નહર્તાય કહેવાય.
################################################################
February 15th 2022

. પ્રેમમળે શ્રધ્ધાથી
તાઃ૧૫/૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રકૃપા અવનીપર,જે અનેકદેહને શ્રધ્ધારાખતા મળીજાય
જીવને મળેલદેહપર પ્રભુની કૃપા મળે,એ પવિત્ર ભારતદેશથી આપીજાય
.....હિંદેધર્મની પવિત્ર જ્યોત પ્રગટાવી,જે પવિત્રદેહથી ભારતમાં જન્મ લઈ જાય.
જીવને સમયે અવનીપર દેહમળે,જે ભગવાનની પાવનકૃપાએજ મળીજાય
ગતજન્મના થયેલ કર્મથી માનવદેહ મળે,જે સમયનીસાથે દેહને લઈ જાય
ભગવાને અનેકદેહથી જન્મ લીધો ભારતમાં,એ પવિત્રહિંદુધર્મ આપી જાય
જીવને માનવદેહ મળે પ્રભુનીકૃપા કહેવાય,જે જીવનાદેહને સુખ મળીજાય
.....હિંદેધર્મની પવિત્ર જ્યોત પ્રગટાવી,જે પવિત્રદેહથી ભારતમાં જન્મ લઈ જાય.
મળેલદેહને જીવનમાં ભગવાનનીપુંજા કરવા,શ્રધ્ધારાખીને ધુપદીપથી પુંજાય
અવનીપર જીવને આગમનનો સંબંધ,જે ગતજ્ન્મના દેહના કર્મથી મેળવાય
હિંદુ ધર્મની પવિત્રરાહ છે મળેલ દેહપર,એ જીવને અંતે મુક્તિ આપી જાય
જીવનમાં સમયનીસાથે ચાલવા,શ્રધ્ધારાખીને પુંજાકરતા પ્રભુનોપ્રેમ મળીજાય
.....હિંદેધર્મની પવિત્ર જ્યોત પ્રગટાવી,જે પવિત્રદેહથી ભારતમાં જન્મ લઈ જાય.
=================================================================
February 8th 2022
. .પવિત્રપ્રેમ પ્રભુનો
તાઃ૮/૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને મળે માનવદેહ અવનીપર,એ પરમાત્માની કૃપા કહેવાય
અવનીપર જીવને દેહ મળે,જે ગતજન્મના થયેલકર્મથી મેળવાય
....સમયની સાથે મળેલદેહને ચાલવા,પરમાત્માની પાવનરાહ મળી જાય.
અદભુતલીલાછે કુદરતની અવનીપર,જેમળેલદેહને કૃપાએ સમજાય
જીવનુ અનેકદેહથી જન્મથી આગમન થાય,નાકોઇથી દુર રહેવાય
પરમાત્માએ અનેકપવિત્રદેહથી જન્મલીધો,ભારતમાં એકૃપાકહેવાય
સમયનો સંબંધમળે દેહને જીવનમાં,માનવદેહને સમજણથી દેખાય
....સમયની સાથે મળેલદેહને ચાલવા,પરમાત્માની પાવનરાહ મળી જાય.
પ્રભુનીકૃપાએ જીવનમાં સરળતામળીજાય,જે નિખાલસરાહે લઈજાય
માનવદેહથી પ્રભુકૃપાએજીવનમાંકર્મથાય,નાકોઇ ખરાબરાહે જીવાય
જીવનમાં લાગણીમોહને દુર રાખવા,શ્રધ્ધાથી ઘરમાંપુંજા કરીજવાય
અનેકદેહથી પ્રભુએ જન્મલીધો ભારતમાં,એ દેવદેવીઓનીપુંજાકરાય
....સમયની સાથે મળેલદેહને ચાલવા,પરમાત્માની પાવનરાહ મળી જાય.
############################################################
February 4th 2022
. .પાવનરાહ ભક્તિની
તાઃ૪/૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રેમ પકડીને ચાલજો જીવનમાં,પરમાત્માની પવિત્રકૃપા મળીજશે
નાકોઇ માગણી કે અપેક્ષા રહેશે જીવનમા,એ સુખ આપી જાય
....સમયને નાપકડાય કોઇથી,શ્રધ્ધા ભક્તિથી પ્રભુકૃપાએ મળી જાય.
જીવને મળેલ માનવદેહ એજ પ્રભુનીકૃપા,જે દેહને સમયે સમજાય
ગતજન્મના દેહનાકર્મ એકુદરતનીકેડી,એઅવનીપર સમયે લઈજાય
જીવનમાં સમયની સાથેજ ચાલતાદેહને,અનેકપવિત્રકર્મ કરાવીજાય
ભારતથી હિંદુધર્મની પવિત્રરાહ,પ્રભુ અનેકદેહથી જન્મીને પ્રેરીજાય
....સમયને નાપકડાય કોઇથી,શ્રધ્ધા ભક્તિથી પ્રભુકૃપાએ મળી જાય.
મળેલમાનવદેહથી નાકોઇઅપેક્ષાથી જીવવા,પ્રભુનીપ્રેરણા મળીજાય
શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરીને ભક્તિકરતા,દેહપર પવિત્રપ્રેરણાથાય
જન્મમરણનો સંબંધ દેહનેકર્મથી,પ્રભુકૃપાએ નિરાધારદેહથી બચાય
જીવને જન્મમરણથી દેહમળેધરતીપર,માનવદેહ પ્રભુનીકૃપાકહેવાય
....સમયને નાપકડાય કોઇથી,શ્રધ્ધા ભક્તિથી પ્રભુકૃપાએ મળી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++