February 22nd 2022

વિઘ્નહર્તા ગણેશ

ૐ ગં ગણપતયે નમઃ અનેક વ્યાધિઓનો એક અસરકારક ઇલાજ | નવગુજરાત સમય
.           વિઘ્નહર્તા ગણેશ
 
તાઃ૨૨/૨/૨૦૨૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ  

હિંદુધર્મની પવિત્ર જ્યોતપ્રગટી જગતમાં,જે શ્રધ્ધાથી ભક્તિકરાવી જાય
માનવદેહને પવિત્રરાહે લઈજવા,પ્રભુ અનેકદેહથી ભારતમાં જન્મી જાય
...પવિત્રસંતાન શ્રીગણેશ માતાપાર્વતી અને પિતાભોલેનાથના વિઘ્નહર્તાય કહેવાય.
શક્તિશાળી પિતા શંકરભગવાન છે,જે પાર્વતીપતિ મહાદેવથીય પુંજાય
હિંદુધર્મમાં આપવિત્ર પરિવાર છે,એ માનવદેહને શ્ર્ધ્ધાભક્તિઆપીજાય
જીવને જન્મમળેલ માનવદેહનો,જે સમયસાથે લઈજવા કર્મકરાવી જાય
શંકરભગવાનને ૐનમઃશિવાયથી,સંતાનને ૐશ્રીગણેશાયનમઃથી પુંજાય
...પવિત્રસંતાન શ્રીગણેશ માતાપાર્વતી અને પિતાભોલેનાથના વિઘ્નહર્તાય કહેવાય.
પવિત્રશક્તિશાળી ભોલેનાથ પવિત્રગંગાનદીને,મસ્તકપરથી વહાવી જાય
એ પવિત્રકૃપાળુ ભગવાન છે સાથે પત્નિ માતાપાર્વતી પવિત્રદેવીકહેવાય
પુત્ર શ્રી ગણેશ હિંદુ ધર્મમાં ભાગ્યવિધાતા,સંગે વિઘ્નહર્તાથી પુંજા કરાય
શ્રીમહાદેવના પરિવારમાં સંતાનગણેશ,કાર્તિકેય પુત્રી અશોકસુંદરીકહેવાય
...પવિત્રસંતાન શ્રીગણેશ માતાપાર્વતી અને પિતાભોલેનાથના વિઘ્નહર્તાય કહેવાય.
################################################################

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment