March 4th 2022

સંગાથમળે સમયનો

 Birthday Special: Have you read these poems of Rajendra Shukla? l જન્મદિન  વિશેષ : કવિ રાજેન્દ્ર શુક્લની આ કવિતાઓ તમે વાંચી છે?
.        .સંગાથમળે સમયનો

તાઃ૪/૩/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રપ્રેમ મળે પરમાત્માનો જીવનમાં,જે મળેલદેહને પાવનરાહે લઈ જાય
મળેલદેહની માનવતા પ્રસરે સમયે,એ જીવનમાં નિખાલસપ્રેમ મળી જાય
.....કુદરતની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજાજ કરાય.
જગતમાં નાકોઇ મળેલદેહની તાકાત,કે તે જીવનમાં સમયથીદુર રહીજાય
પરમશક્તિશાળી પરમાત્મા જગતમાં,જે મળેલદેહનાજીવને સમયે સમજાય
જીવને પવિત્ર પાવનરાહની પ્રેરણા મળે,જ્યાં શ્રધ્ધારાખીને જીવન જીવાય
સમયસમજીને ચાલતા માનવદેહને,જીવનમાં પવિત્રરાહની પ્રેરણા મળીજાય
.....કુદરતની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજાજ કરાય.
માનવદેહને પાવનપ્રેરણાનો સંકેતમળે,જે દેહને પવિત્રરાહે જીવનઆપી જાય
જગતમાં પરમાત્માએ ભારતદેશને પવિત્ર કર્યો,જ્યાં અનેકદેહથી જન્મી જાય
હિંદુ ધર્મમાં ભગવાનના દેહની દેવઅનેદેવીઓથી,ઘરમાં ધુપદીપથી પુંજાથાય 
પવિત્રકૃપા પરમાત્માનીમળે માનવદેહને,જે સમયે પવિત્રકર્મથી મદદ કરીજાય
.....કુદરતની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજાજ કરાય.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment