March 15th 2022

શ્રી ગૌરીનંદન

 દુંદાળા દેવની ગામે-ગામ જાજરમાન પધરામણી - Abtak Media
.           શ્રી ગૌરીનંદન  

તાઃ૧૫/૩/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ

હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ શંકરભગવાન છે,જે ૐનમઃશિવાયથી પુંજાય
પવિત્રપુત્ર જે શ્રીગૌરીનંદન ગજાનંદ,શ્રીગણેશને ભાગ્યવિધાતાકહેવાય
....હીંદુધર્મમાં એપવિત્રસંતાન છે,જે ભાગ્યવિધાતા અને વિઘ્નહર્તાથીય ઓળખાય.
પવિત્રદેહથી જન્મલીધો ભારતમાં,જે ભોલેનાથમહાદેવ સંગેશીવ કહેવાય
શંકરભગવાન પણ કહેવાય જે જટાથી,પવિત્ર ગંગા નદીને વહાવી જાય
હિમાલયદેવની પવિત્રપુત્રી પાર્વતી,જે શંકરભગવાનની પત્નીથીઓળખાય
માતાપિતાના પવિત્રપ્રેમથી સંતાનથયા,એભાગ્યવિધાતા શ્રીગણેશ કહેવાય
....હીંદુધર્મમાં એપવિત્રસંતાન છે,જે ભાગ્યવિધાતા અને વિઘ્નહર્તાથીય ઓળખાય.
જગતમાં મળેલ માનવદેહના ભાગ્યવિધાતા છે,જેમની શ્રધ્ધાથી પુંજાકરાય
પુંજા કરીને વંદન કરતા એ વિઘ્નહર્તા થાય,જે જીવનમાં સુખ આપીજાય
હિંદુધર્મમાં માનવજીવનમાં પવિત્ર પ્રસંગમાં,શ્રી ગણેશને પુંજાકરીવંદનથાય
જીવનમાં નાકોઇ આશા કે અપેક્ષા અડીજાય,જે પવિત્રજીવન આપી જાય
....હીંદુધર્મમાં એપવિત્રસંતાન છે,જે ભાગ્યવિધાતા અને વિઘ્નહર્તાથીય ઓળખાય.
******************************************************************
March 15th 2022

ભજન પછી ભક્તિ

શ્રી ગણેશની મૂર્તિને અહીં બનારસથી બળદગાડા પર લાવવામાં આવી હતી, દર રવિવારે 100 વર્ષથી યોજવામાં આવે ભજન છે. - Gujarati Paper

.         .ભજન પછી ભક્તિ

તાઃ૧૫/૩/૨૦૨૨           પ્રદીપ બ્રહ્મભટ્ટ  

હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટી જગતમાં,જે ભગવાનની પવિત્રકૃપા કહેવાય
ભારતદેશને પરમાત્માએ પવિત્રકર્યો,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મીજાય
....અનેકદેહથી ભગવાને જન્મ લીધો,જે મળેલ માનવદેહને પવિત્રરાહ આપી જાય.
જીવનુ  અનેકદેહથી આગમન અવનીપર,માનવદેહ એ પ્રભુનીકૃપા કહેવાય
નિરાધારદેહમળે જીવને જે પ્રાણીપશુજાનવર,સંગે પક્ષીથી સમયે મળતોજાય
નાકોઇ જીવનીતાકાત જગતમાં,જે જીવનેમળતાદેહને જન્મમરણથીછોડીજાય
સમયે જીવને મળેલમાનવદેહ પર,ભગવાનની કૃપામળે જ્યાં પ્રભુનીપૂંજાથાય
....અનેકદેહથી ભગવાને જન્મ લીધો,જે મળેલ માનવદેહને પવિત્રરાહ આપી જાય.
પ્રેરણામળે પરમાત્માની દેહને,જે શ્રધ્ધાથી ધુપદીપથી પુંજાનીપ્રેરણા કરીજાય
મળેલદેહને જીવનમાં સમયસાથે ચાલવા,દીવસની સવાર પડતા વંદન કરાય
અવનીપર જીવનમાં દેહને સવારસાંજ મળી જાય,એ પ્રભુની કૃપાજ કહેવાય 
જીવનમાં ભજનસગે પ્રભુનીભક્તિકરાય,એજીવને જન્મમરણથીમુક્તિઆપીજાય
 ....અનેકદેહથી ભગવાને જન્મ લીધો,જે મળેલ માનવદેહને પવિત્રરાહ આપી જાય.
==================================================================

	
March 15th 2022

મળ્યો પ્રભુનો પ્રેમ

 હનુમાન જયંતિ પર આ એક કામ કરી લો, બધા દુઃખ થઇ જશે દૂર અને પ્રભુનો રહેશે  આશીર્વાદ | vastu tips on hanuman jayanti
.          મળ્યો પ્રભુનો પ્રેમ

તાઃ૧૫/૩/૨૦૨૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જીવને મળેલમાનવદેહને પાવનરાહ મળી જાય,એ પ્રભુનીકૃપા કહેવાય
પવિત્રકર્મની રાહ મળે જીવનમાં,જે મળેલદેહને પવિત્રભક્તિ આપીજાય
.....શ્રધ્ધારાખીને પરમાત્માને વંદન કરતા,જીવનમાં અનેકરાહે કૃપામળતી જાય.
મળેઆશિર્વાદ વડીલના જીવનમાં,જે પરમાત્માની પાવનકૃપાએ મેળવાય
પ્રભુનો પવિત્રપ્રેમમળે માનવદેહને,એભક્તિની પવિત્રરાહ પકડીને લઈજાય
ભારતદેશને જગતમાં પવિત્રદેશકર્યો,જ્યાં પરમાત્માઅનેકદેહથી જન્મીજાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી ધરતીપર,જે જીવને પવિત્રરાહે લઈજાય
.....શ્રધ્ધારાખીને પરમાત્માને વંદન કરતા,જીવનમાં અનેકરાહે કૃપામળતી જાય.
જગતમાં સમયના છોડાય કોઇદેહથી,પ્રભુકૃપાએ સમયનીસાથે જીવનજીવાય
શ્રધ્ધારાખીને ભગવાનને ધુપદીપકરી વંદનકરતા,માનવદેહને સુખ મળી જાય 
કળીયુગની અસરથીજ બચવા જીવનમાં,ના કદી મોહમાયાને પકડીને ચલાય
પરમાત્માનો પવિત્રપ્રેમ મળે માનવદેહને,જ્યાં સમયે ઘરમાં પ્રભુને વંદનકરાય
.....શ્રધ્ધારાખીને પરમાત્માને વંદન કરતા,જીવનમાં અનેકરાહે કૃપામળતી જાય.
################################################################