March 3rd 2022
. પ્રભુની પવિત્રકૃપા
તાઃ૩/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પાવનકૃપા જગતપર છે,જે મળેલદેહને અનુભવથી સમજાય
જગતમાં ભારતદેશને પવિત્ર કરવા,ભગવાન અનેકદેહથી જન્મ લઈજાય
....મળેલમાનવદેહને સમયે શ્રધ્ધારાખીને,પુંજાકરતા પ્રભુની પવિત્રકૃપા મળી જાય.
અનેકદેહથી પરમાત્માએ જન્મલીધો,એ પવિત્રકૃપા માનવદેહપરકરીજાય
અવનીપર જીવને જન્મમરણનો સંબંધછે,જે ગતજન્મના કર્મથી મેળવાય
હિંદુધર્મની પવિત્રરાહથી જીવનમાં ભક્તિકરતા,પવિત્રકૃપા દેહનેમળીજાય
એ પવિત્રકૃપા પરમાત્માની જગતપર,જે મળેલદેહને સત્કર્મ કરાવી જાય
....મળેલમાનવદેહને સમયે શ્રધ્ધારાખીને,પુંજાકરતા પ્રભુની પવિત્રકૃપા મળી જાય.
અદભુતકૃપા ભગવાનની ભારતદેશપર,જ્યાં દેવઅનેદેવીઓથી જન્મીજાય
જીવને અવનીપરનુ આગમન મળે,જે અનેકદેહથી સમયેજ મળતો જાય
માનવદેહ એપ્રભુનીપાવનકૃપા કહેવાય,જે જીવનમાં દેહને કર્મઆપીજાય
જગતપર મળેલ માનવદેહને કર્મનો સંબંધ અડે,કૃપાએ પાવનકર્મ કરાય
....મળેલમાનવદેહને સમયે શ્રધ્ધારાખીને,પુંજાકરતા પ્રભુની પવિત્રકૃપા મળી જાય.
################################################################
March 3rd 2022
. .જય જલારામબાપા
તા૩/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહની પવિત્રજ્યોતપ્રગટી,જે ગુજરાતના વિરપુરગામથી પ્રસરી જાય
પવિત્ર પરિવારને પરમાત્માની પવિત્રકૃપા મળી,શ્રધ્ધાભક્તિથી અન્નદાન કરીજાય
.....પવિત્રસંત શ્રીજલારામને પત્ની વિરબાઈનો,જીવનમાં પવિત્રકર્મનો સાથ મળી જાય.
પરમાત્માએ પ્રેરણા કરી જીવનમાં,કે મળેલદેહથી સમયે ભુખ્યાને ભોજન કરાવાય
મળેલ માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,જીવનમાં નાકોઇઆશા અપેક્ષા રખાય
માનવતાની મહેંક પ્રસરે મળેલદેહની જીવનમાં,જે વિરપુરના જલારામથીજ દેખાય
પવિત્ર આંગળી ચીંધી પરમાત્માએ,જે વિરબાઈ માતાથીજ ભગવાનનીસેવા કરાય
.....પવિત્રસંત શ્રીજલારામને પત્ની વિરબાઈનો,જીવનમાં પવિત્રકર્મનો સાથ મળી જાય.
હિંદુધર્મમાં જીવને મળેલદેહ એ પ્રભુની કૃપા કહેવાય,જે પ્રભુની પુંજા કરાવી જાય
માનવદેહને પવિત્રરાહે જવાની પ્રેરણા મળે,જ્યાં જીવનમાં શ્રધ્ધાથી જીવન જીવાય
પવિત્રસંત વિરપુરના શ્રી જલારામ કહેવાય,જેમને પત્નિ વિરબાઈનો સાથ મેળવાય
હિંદુધર્મમાં એ પ્રભુની પ્રેરણાએ અન્નદાન કરી,અનેક માનવદેહને ભોજન કરાવીજાય
.....પવિત્રસંત શ્રીજલારામને પત્ની વિરબાઈનો,જીવનમાં પવિત્રકર્મનો સાથ મળી જાય.
=====================================================================
March 3rd 2022

.જય સાંઇબાબાજી
તાઃ૩/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા શંકર ભગવાનની મળી,જે પાથરીમાં સાંઇબાબાથી જન્મીજાય
અવનીપર જીવને માનવદેહ મળે,એ પરમાત્માની પવિત્રકૃપાએજ મેળવાય
....મળેલદેહને હિંદુમુસ્લીમથી દુર નારહેવાય,શ્રધ્ધાસબુરીથી બાબાની પુંજા કરાય.
જગતમાં જીવનેઅનેકદેહથી જન્મમળે,જે સમયનીસાથે આગમન આપીજાય
જીવને પ્રાણીપશુજાનવરપક્ષી સંગેમાનવદેહ,જે ગતજન્મનાકર્મથી મળી જાય
પ્રભુની પવિત્રકૃપા જીવનેમળે,જ્યાં શ્રધ્ધાથી સમયેજીવને માનવદેહ મેળવાય
શેરડીગામમાં સમયે સાંઇબાબા આવ્યા,જ્યાં દ્વારકામાઈનો સાથ મળીજાય
....મળેલદેહને હિંદુમુસ્લીમથી દુર નારહેવાય,શ્રધ્ધાસબુરીથી બાબાની પુંજા કરાય.
મળેલ માનવદેહને સમયે શ્રધ્ધાઅનેસબુરીથી,જીવનમાં સમય સાથેજ ચલાય
કુદરતની આપવિત્રલીલા અવનીપર,જે મળેલ માનવદેહને સમયેસમજાઇજાય
સાંઇબાબાએ પવિત્રસંત ભારતદેશમાં,જે ૐ શ્રી સાંઇનાથાય નમઃથી પુંજાય
આંગણે આવી બાબાનો પવિત્રકૃપાજ મળે,જે પવિત્ર કર્મનીરાહ આપી જાય
....મળેલદેહને હિંદુમુસ્લીમથી દુર નારહેવાય,શ્રધ્ધાસબુરીથી બાબાની પુંજા કરાય.
#################################################################