March 31st 2022

પાવન પ્રભુનીકૃપા

 હનુમાન જયંતિ પર આ એક કામ કરી લો, બધા દુઃખ થઇ જશે દૂર અને પ્રભુનો રહેશે  આશીર્વાદ | vastu tips on hanuman jayanti
.           .પાવન પ્રભુનીકૃપા  

તાઃ૩૧/૩/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્ર પરમાત્માનો પ્રેમ મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજા કરી જાય
પાવનરાહે જીવનજીવતા પ્રભુનીકૃપા,જીવનમાં અનેક તકલીફથી બચાવી જાય
.....પ્રભુની પાવનકૃપા મળે માનવદેહને,એ પરમશક્તિશાળી પ્રભુનો પ્રેમ કહેવાય.
માનવદેહને સમયનો સંબંધ અડે,ના કોઇ દેહથીય જીવનમાં કદીય દુર રહેવાય
અવનીપર કુદરતનીકેડી દેહને સમયસાથે લઈ જાય,પ્રભુની કૃપાજ બચાવી જાય
જીવનુ આગમનદેહથી જન્મમળતા દેખાય,માનવદેહ એપરમાત્માની કૃપાકહેવાય
ગતજન્મના દેહનાકર્મથી જીવનુ આગમન થાય,જે માનવદેહ મળતા અનુભવાય
.....પ્રભુની પાવનકૃપા મળે માનવદેહને,એ પરમશક્તિશાળી પ્રભુનો પ્રેમ કહેવાય.
જગતમાં નિરાધારદેહ એપ્રાણીપશુજાનવરઅનેપક્ષીનો,જે સમયે જીવને મળીજાય
નાકોઇ જીવથી અવનીપરના આગમનથી દુર રહેવાય,કે નાકોઈથી કદીછ્ટકાય
પાવનકૃપા પરમાત્માની છે જગતમાં,ભગવાન અનેકદેહથી ભારતમાં જ્ન્મી જાય
માનવદેહથી જન્મલઈ ભગવાન પધાર્યા,જે ભારતદેશને જગતમાં પવિત્ર કરીજાય 
.....પ્રભુની પાવનકૃપા મળે માનવદેહને,એ પરમશક્તિશાળી પ્રભુનો પ્રેમ કહેવાય.
*******************************************************************