March 27th 2022

પવિત્રરાહ કૃપાએ મળી

  do-this-on-sunday-this-special-remedy-no-deficiency
.         પવિત્રરાહ કૃપાએ મળી

તાઃ૨૭/૩/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પવિત્રકૃપા મળે પરમાત્માની માનવદેહને,જે શ્રધ્ધાથી ભક્તિ કરી જાય 
પાવનરાહે જીવનજીવવા ભગવાન.ની કૃપામળે,એ પવિત્રરાહ આપીજાય
.....કુદરતની આ પાવનકૃપા કહેવાય,જીવનમાં નાકોઇજ અપેક્ષા અડી જાય.
મળેલ માનવદેહનાજીવને સમયે આગમનમળે,જે દેહ મળતા અનુભવાય
અવનીપર જીવને અનેકદેહનોસંબંધ,જે જીવને મળેલદેહથી દેખાઈ જાય
પરમાત્માની પાવન કૃપાજ જીવને મળે,એ નિરાધારદેહથી બચાવી જાય
જીવને ધરતીપર આગમનવિદાયની રાહમળે,જે સમયે જીવનેમળતી જાય
.....કુદરતની આ પાવનકૃપા કહેવાય,જીવનમાં નાકોઇજ અપેક્ષા અડી જાય.
અદભુતલીલા કુદરતનીઅવનીપર,જે અનેકદેહથી જીવને અનુભવઆપીજાય
પાવનકૃપા મળે ભગવાનની માનવદેહને,જે શ્રધ્ધાથી પ્રભુનીપુંજાકરાવીજાય
ભગવાનનો પ્રત્યક્ષ કૃપાજ મળે ભક્તને,જ્યાં શ્રધ્ધાથી પ્રભાતે વંદન કરાય
માનવદેહને જીવનમાં પવિત્રરાહ કૃપાએ મળે,જે મળેલજન્મ સફળકરીજાય
.....કુદરતની આ પાવનકૃપા કહેવાય,જીવનમાં નાકોઇજ અપેક્ષા અડી જાય.
==============================================================
March 27th 2022

પ્રેમને પકડજો

 પ્રેમ એટલે શું?? – ખુશી મંત્ર
.           .પ્રેમને પકડજો
તાઃ૨૭/૩/૨૦૨૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પાવનરાહ મળે માનવદેહને જીવનમાં,જ્યાં પવિત્રરાહે જીવન જીવાય
નાજીવનમાં કોઇઅપેક્ષા કેઆશા અડીજાય,પ્રભુકૃપાએ સુખમળીજાય
.....પવિત્રપ્રેમ પરમાત્માનો મળે દેહને,જે જીવનમાં સત્કર્મ કરાવી જાય.
કુદરતની આપવિત્રલીલા અવનીપર,એ માનવદેહને પવિત્રરાહેલઈજાય
શ્રધ્ધારાખીને ભક્તિભજનથી પુંજા કરતા,પરમાત્માનો પ્રેમ મળી જાય
જીવને મળેલમાનવદેહ એ પ્રભુનીકૃપા,જે દેહને સમય સાથે લઈ જાય
અદભુતલીલા અવનીપર સમયે થાય,નાકોઇથી કદીય દુરરહીને જીવાય
.....પવિત્રપ્રેમ પરમાત્માનો મળે દેહને,જે જીવનમાં સત્કર્મ કરાવી જાય.
લાગણી માગણીને દુર રાખીને જીવતા,જીવનમાં પ્રભુનોપ્રેમ મળી જાય
મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે સમય સાથે દેહને લઈ જાય
પવિત્રરાહે જીવનજીવવા માનવદેહથી,ધરમાં ધુપદીપથી પ્રભુનીપુંજાકરાય
જગતમાં નાકોઇ દેહથીછટકાય,પરમાત્માનીકૃપાએ સમયની સાથે ચલાય
.....પવિત્રપ્રેમ પરમાત્માનો મળે દેહને,જે જીવનમાં સત્કર્મ કરાવી જાય.
############################################################