March 23rd 2022
. અદભુતકૃપા મળે
તાઃ૨૩/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને સમયનીસાથે ચાલતા,નાકોઇ આફત જીવનમાં અડતી જાય
જીવનમાં પાવનરાહમળે એકુદરતનીકૃપા કહેવાય,નાકોઇતકલીફ દેહને મળીજાય
.....એ અદભુતકૃપા પરમાત્માની મળે દેહને,જે જીવના દેહથી શ્રધ્ધાથી ભક્તિ કરાય.
અનેકદેહથી જીવને આગમન મળે અવનીપર,એ જીવને સમયની સાથે લઈજાય
માનવદેહ એ પરમાત્માની પાવનકૃપાએ મળે.જેદેહને પવિત્રકર્મનીરાહઆપી જાય
જગતપર જન્મમરણનો સંબંધ જીવને,જે દેહમળતા સમયનીસાથે જીવને લઈજાય
મળેલદેહને કર્મનો સંબંધછે એ પરિવારથી,સાથ મળતા જીવનમાં સમય સમજાય
.....એ અદભુતકૃપા પરમાત્માની મળે દેહને,જે જીવના દેહથી શ્રધ્ધાથી ભક્તિ કરાય.
અવનીપર ભારતદેશને હિંદુધર્મથી પવિત્ર કરવા,પરમાત્મા અનેકદેહથી જન્મી જાય
પવિત્રભુમીકરી પરમાત્માએ જ્યાં પ્રભુના,અનેક મંદીરમાં માનવદેહથી પુંજાય કરાય
કુદરતની આ પાવનકૃપા કહેવાય જે માનવદેહને,શ્રધ્ધાભક્તિથી મુક્તિ આપી જાય
જીવને માનવદેહ મળે એ પ્રભુનીકૃપા કહેવાય,એ દેહથી ઘરમાં પુંજા કરી જીવાય
.....એ અદભુતકૃપા પરમાત્માની મળે દેહને,જે જીવના દેહથી શ્રધ્ધાથી ભક્તિ કરાય.
====================================================================
March 23rd 2022
. ભક્તિનો ભંડાર
તાઃ૨૩/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રકૃપા માનવદેહને મળે,જે દેહને સમયસાથે લઈ જાય
જીવને મળેલદેહને કર્મનોસંબંધ છે,એ જીવને આવંનજાવન આપી જાય
....ંમાનવદેહ મળે પ્રભુની કૃપાએ,જે જીવનમાં ભક્તિનો ભંડાર આપી જાય.
જગતમાં જીવને જન્મમરણનો સંગાથરહે,જ્યાં મળેલદેહના કર્મથીમેળવાય
નાકોઇ દેહથી છટકાય અવનીપર,કે નાકોઇ જીવથી સમયથી દુરરહેવાય
મળેલ માનવદેહ એપ્રભુનીકૃપા જીવપર,જે પાવનરાહે જીવન આપી જાય
જીવનમાં પવિત્રકર્મની રાહમળે કૃપાએ,એ ભગવાનની ભક્તિ કરાવીજાય
....ંમાનવદેહ મળે પ્રભુની કૃપાએ,જે જીવનમાં ભક્તિનો ભંડાર આપી જાય.
અવનીપરના આગમનને અનેકદેહનો સંબંધ,નાકોઇ જીવથી કદી છટકાય
જગતપર પ્રાણીપશુજાનવર અને પક્ષી,એ નિરાધારદેહ અવનીપર કહેવાય
માનવદેહમળે એપરમાત્માની કૃપાકહેવાય,જીવનમાં કર્મનોસાથ મળી જાય
જીવનમાં શ્રધ્ધાભાવનાથી ભક્તિકરી,પ્રભુનીમાળા કરતા પાવનરાહે જીવાય
....ંમાનવદેહ મળે પ્રભુની કૃપાએ,જે જીવનમાં ભક્તિનો ભંડાર આપી જાય.
***************************************************************