March 30th 2022

પ્રેરણા પરમાત્માની

 આદ્યશક્તિ મા ગાયત્રી-વેદ માતા | Gayatri Veda mother in Adyashakti | Gujarati News - News in Gujarati - Gujarati Newspaper - ગુજરાતી સમાચાર - Gujarat Samachar
.            પ્રેરણા પરમાત્માની

તાઃ૩૦/૩/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ      

પરમકૃપાળુ પરમાત્મા હિંદુધર્મમાં,જે માનવદેહને પવિત્રકર્મ આપી જાય
હિંદુધર્મની પવિત્ર જ્યોતપ્રાગટી ભારતદેશથી,જે ભગવાનનીકૃપાકહેવાય
....અનેક પવિત્રદેહથી જન્મલીધા ભારતમાં,જે માનવદેહને પવિત્ર્રરાહે જીવાડી જાય.
અવનીપર જીવને અનેકદેહથીસંબંધ,માનવદેહએ ગતજન્મના કર્મથીં મળે
પ્રભુની પાવનકૃપાએ માનવદેહમળે,જે સમયે દેહને પવિત્રકર્મ કરાવીજાય
મળેલદેહને શ્રધ્ધારાખીને ઘરમાં પ્રભુને,ધુપદીપ કરીને સવારે વંદન કરાય
જગતમાં પ્રભુની પાવનકૃપાએ હિંદુધર્મના ભક્તો,દુનીયામાં પુંજા કરીજાય
....અનેક પવિત્રદેહથી જન્મલીધા ભારતમાં,જે માનવદેહને પવિત્ર્રરાહે જીવાડી જાય.
ભક્તોને પવિત્રરાહે જીવન જીવવા,દેહને પરમાત્માની પ્રેરણા મળતીજાય
જીવને સમયે દેહમળે એજીવના,ગતજન્મના દેહના કર્મથીજ મળતો જાય
અનેકદેહથી પરમાત્માએ કૃપાકરીજીવપર,જેભારતદેશથી જીવને મળીજાય
શ્રધ્ધારાખીનેઘરમાં ધુપદીપકરી પુંજાકરી,વંદનકરી ભગવાનનીમાળા કરાય
....અનેક પવિત્રદેહથી જન્મલીધા ભારતમાં,જે માનવદેહને પવિત્ર્રરાહે જીવાડી જાય.
=================================================================