March 22nd 2022

પાવનરાહ મળી

દુર્ભાગ્ય ને દુર કરવા આજે જ અજમાવો આ ચમત્કારિક ઉપાય, ભગવાન બૃહસ્પતિ કરશે મેહર…  
.          .પાવનરાહ મળી

તાઃ૨૨/૩/૨૦૨૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જીવનુ આગમન દેહથી અવનીપર,જે પરમાત્માની કૃપાએ મળી જાય
અનેકદેહનો સંબંધ જીવને સમયે,એ જન્મમળતા દેહને અનુભવ થાય
....એ પરમાત્માની પાવનકૃપા જગતમાં,જે સમયે જીવનેમાનવદેહ મળી જાય.
અનેકદેહનો સંબંધ જીવને અવનીપર,એ આગમનથી જીવને અનુભવાય
માનવદેહ મળે એપરમાત્માનીકૃપા કહેવાય,જે સમયને સમજીને જીવાય
અનેકદેહનો સંબંધ જીવને,જે પ્રાણીપશુજાનવર અને પક્ષીથી મળીજાય
પ્રભુની પવિત્રકૃપા જીવપર થાય,એ જીવનુ માનવદેહથી આગમન થાય
....એ પરમાત્માની પાવનકૃપા જગતમાં,જે સમયે જીવનેમાનવદેહ મળી જાય.
જગતમાં માનવદેહને અનેકકર્મનોસંબંધ,એ જીવનમાં સમયે કર્મકરાવીજાય
જીવનમાં ભગવાનને શ્રધ્ધાથી ઘરમાં,ધુપદીપ કરી આરતીકરી વંદન કરાય
પ્રભુની કૃપાએજ મળેલદેહને પાવનરાહ મળે,જે જીવનમાં સુખ આપીજાય
શ્રધ્ધારાખીને ભક્તિકરતા જીવનાદેહને,નાઆશાઅપેક્ષા જીવનમાં અડીજાય
....એ પરમાત્માની પાવનકૃપા જગતમાં,જે સમયે જીવનેમાનવદેહ મળી જાય.
=============================================================
March 22nd 2022

પવિત્રકૃપાળુ સંતાન

 સહપરિવાર સાથે રહે છે અહીં ગણપતિ, વિશ્વનું એક માત્ર મંદિર, જાણો તેના વિશે - MT News Gujarati
.         .પવિત્રકૃપાળુ સંતાન

તાઃ૨૨/૩/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ   
     
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી જગતમાં,જેમને ગૌરીનેદન પણ કહેવાય
શંકર ભગવાનના દીકરા સંગે માતા પાર્વતીના,વ્હાલા લાડલાદીકરા થયા
.....હિંદુધર્મમાં એ પવિત્રભાગ્યવિધાતા,અને વિઘ્નહર્તા શ્રીગણેશથી ઓળખાય.
શંકરભગવાન એપવિત્ર ભગવાનછે,જે હિંન્દુધર્મમાં ૐનમઃશિવાયથી પુંજાય
શ્રીગણેશ એમાતા પાર્વતીના સંતાન,જેમની શ્રીગણેશાય નમઃથી પુંજાથાય
ભારતદેશને પવિત્રદેશ કરવા પરમાત્મા,અનેકદેહથી જન્મલઈ આવી જાય
પવિત્રકૃપાળુ શંકર ભગવાનના,શિવલીંગપર,દુધ અર્ચના કરીને પુંજા કરાય
.....હિંદુધર્મમાં એ પવિત્રભાગ્યવિધાતા,અને વિઘ્નહર્તા શ્રીગણેશથી ઓળખાય.
પવિત્રસંતાન શ્રીગણેશ કહેવાય,જે હિંદુધર્મમાં ઘરમાં પુંજાકરીને વંદન કરાય
જીવને મળેલ માનવદેહને પ્રેરણા કરવા,એ જીવના ભાગ્યનાવિધાતા કહેવાય
શ્રધ્ધારાખીને પુંજાકરતા માનવદેહના જીવનમાં,વિઘ્નહર્તાથી તેમનીપુંજા થાય
શ્રી ગણેશની રીધ્ધી અને સિધ્ધી પત્નિ છે,શુભ અને લાભ એ પુત્ર કહેવાય 
.....હિંદુધર્મમાં એ પવિત્રભાગ્યવિધાતા,અને વિઘ્નહર્તા શ્રીગણેશથી ઓળખાય.
################################################################