March 21st 2022

પ્રેમ પકડી રાખજો

 Spirituality & Self Realization – Dr. KAUSHIK CHAUDHARY
.          પ્રેમ પકડી રાખજો

તાઃ૨૧/૩/૨૦૨૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ 
   
અદભુતકૃપા પરમાત્માની અવનીપર,જે જીવને માનવદેહથી જન્મ આપી જાય
જીવને જગતમાંગતજન્મના થયેલકર્મથીમળે,માનવદેહ એપરમાત્માની કૃપાથાય
....અવનીપર સમયે પ્રાણીપશુજાનવરપક્ષીથી દેહમળે,માનવદેહએ પ્રભુકૃપા કહેવાય.
કુદરતની આપવિત્રલીલા જગતપર,જે જીવને સમયસાથે લઈ દેહ આપી જાય
પરમાત્માએ ભારતદેશમાં દેવદેવીથી જન્મલીધો,જેમની માનવદેહથી પુંજાકરાય
જીવને ગતજન્મના થયેલકર્મથી માનવદેહમળે,એભગવાનની પાવનકૃપાકહેવાય
ભગવાનનીકૃપાએ માનવદેહને સમયસમજાય,જે ઘરમાં ધુપદીપકરી વંદનકરાય
....અવનીપર સમયે પ્રાણીપશુજાનવરપક્ષીથી દેહમળે,માનવદેહએ પ્રભુકૃપા કહેવાય.
જગતમાં સમયને નાપકડાય કોઇથી,કે ના કોઇથીકદી જીવનમાં દુર રહેવાય
એપાવનકૃપા પરમાત્માની અવનીપર,જે મળેલ માનવદેહને સમયસાથેલઈજાય
મળેલ માનવદેહથી શ્રધ્ધારાખીને પ્રભુની ભક્તિકરતા,જીવનમાં સુખઆપીજાય 
પરમાત્માનો પવિત્રપ્રેમમળે માનવદેહને જીવનમાં,જે પવિત્રરાહે જીવન જીવાય 
....અવનીપર સમયે પ્રાણીપશુજાનવરપક્ષીથી દેહમળે,માનવદેહએ પ્રભુકૃપા કહેવાય.
##################################################################
March 21st 2022

શ્રધ્ધારાખી ભક્તિની

 
.         શ્રધ્ધારાખી ભક્તિની

તાઃ૨૧/૩/૨૦૨૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ   
    
જીવને માનવદેહમળે અવનીપર,એ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય
માનવદેહના કર્મનોસંબંધ જીવને,જે સમયેજીવને જન્મમરણ દઈજાય
....અદભુતકૃપા પરમાત્માની ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મી જાય.
હિંદુધર્મની જ્યોતપ્રગટાવી પરમાત્માએ,જે મળેલદેહપર કૃપાકરીજાય
મળેલદેહને પાવનરાહમળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજાકરાય
ભારતદેશને પવિત્રદેશકર્યો જગતમાં,જ્યાં પ્રભુદેવદેવીથી જન્મી જાય
માનવદેહને સમયનો સંગાથ મળે,જે પરમાત્માની કૃપાએજ મેળવાય
....અદભુતકૃપા પરમાત્માની ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મી જાય.
કુદરતનીલીલાને નાકોઇ સમજીશકે,કે નાકોઇથી પકડીને જીવીશકાય
પ્રભુની પવિત્રકૃપા મળે માનવદેહને,જયાં શ્રધ્ધાથી ઘરમાંધુપદીપકરાય
જીવનમાં શ્રધ્ધારાખીનેપુંજાકરતા,જીવને જન્મમરણથી મુક્તિ મળીજાય
માનવદેહ એપરમાત્માની કૃપાએ મળે,અંતે જીવપર પ્રભુનીકૃપાથઇજાય
....અદભુતકૃપા પરમાત્માની ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મી જાય.
============================================================