March 4th 2022

પ્રેમ પકડીરાખજો

 જય શ્રી ગણેશજી - Gujarat Nu Gaurav (ગુજરાત નુ ગૌરવ) | Facebook
.            પ્રેમ પકડીરાખજો

તાઃ૪/૩/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જીવને મળેલમાનવદેહને જીવનમાં,પરમાત્માની પવિત્રકૃપાએ પ્રેમ મળી જાય
કુદરતની આ પવિત્રકૃપા અવનીપર,એ મળેલદેહનાજીવને અનુભવથી દેખાય
....એ અદભુતલીલા જગતમાં પરમાત્માની,જે જીવને સમયે જન્મમરણ આપી જાય.
જીવનમાં મળેલદેહને અનેકરાહે પ્રેમ મળી જાય,એ મળેલપ્રેમથી સુખમળીજાય
દેહને પરમાત્માની કૃપાએ પાવનરાહ મળે,જે સમયની સાથેચાલતા અનુભવાય
જીવનમાં નાકોઇજ તકલીફ અડી જાય,કે નાકોઇ આશા કેઅપેક્ષા કદી રખાય
એજ પ્રભુની પાવનકૃપા માનવદેહ પર,જે જીવને જન્મ મળતા પ્રેમ આપીજાય
....એ અદભુતલીલા જગતમાં પરમાત્માની,જે જીવને સમયે જન્મમરણ આપી જાય.
જીવનમાં અનેકરીતે પ્રેમમળે મળેલદેહને,નિખાલસપ્રેમ એપાવનરાહથીમળીજાય
નાકોઇ અપેક્ષા કે નાકોઈ મોહમાયાનો સ્પર્શઅડે,એ પરમાત્માની કૃપાકહેવાય
કલમપકડીને જીવનમાં રચનાઓ કરતા,કલમપ્રેમીઓનો નિખાલસપ્રેમ મળીજાય 
જીવનમા નાકોઇ અપેક્ષાકે ઉપાધીઆવીને અડે,જ્યાં પ્રેમપકડીને જીવન જીવાય 
....એ અદભુતલીલા જગતમાં પરમાત્માની,જે જીવને સમયે જન્મમરણ આપી જાય.
####################################################################
March 4th 2022

પવિત્રપકડ ભક્તિની

 Gopalanand Swami Jivan Darshan | Swaminarayan Gurukul Rajkot Sansthan
.         .પવિત્રપકડ ભક્તિની

તાઃ૪/૩/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

સમયે જીવને માનવદેહમળે અવનીપર,જે પ્રભુની પાવનકૃપા કહેવાય
ભારતદેશમાં જન્મમળે એપ્રભુનીકૃપા,ગતજન્મના કર્મથી બચાવી જાય
.....દુનીયામાં પવિત્ર ભારતદેશ છે,જ્યાં પ્રભુદેવ અને દેવીઓથી જન્મ લઈ જાય.
મળેલ માનવદેહને કર્મનીકેડીમળે જીવનમાં,જે સમયસાથે મળતી જાય
કુદરતની પાવનકૃપા મળેલદેહના જીવનેમળે,જે કર્મનીસાંકળથી દેખાય
અવનીપર કોઇજ દેહથી સમયને નાછોડાય,જે દેહના કર્મથી સમજાય
પ્રભુનીપવિત્રકૃપા ભારતદેશપર,જે જીવને મળેલદેહને સમયસાથેલઈજાય
.....દુનીયામાં પવિત્ર ભારતદેશ છે,જ્યાં પ્રભુદેવ અને દેવીઓથી જન્મ લઈ જાય.
આંગળી ચીંધીં ભગવાને માનવદેહને,જીવનમાં સમયે પ્રભુને વંદન કરાય
માનવદેહને હિંદુધર્મથી પ્રેરણા મળે,જે દેહથી ઘરમાં ધુપદીપથીપુંજાકરાય 
ભગવાનને વંદન કરીને ભક્તિ કરવા,પવિત્ર ભજન ઘરમાંજ ગવાઈ જાય
પ્રભુનીકૃપાએ જીવનમાં નાકોઇઅપેક્ષારહે,એજીવને અંતે મુક્તિ આપીજાય
.....દુનીયામાં પવિત્ર ભારતદેશ છે,જ્યાં પ્રભુદેવ અને દેવીઓથી જન્મ લઈ જાય.
==================================================================
 

March 4th 2022

સંગાથમળે સમયનો

 Birthday Special: Have you read these poems of Rajendra Shukla? l જન્મદિન  વિશેષ : કવિ રાજેન્દ્ર શુક્લની આ કવિતાઓ તમે વાંચી છે?
.        .સંગાથમળે સમયનો

તાઃ૪/૩/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રપ્રેમ મળે પરમાત્માનો જીવનમાં,જે મળેલદેહને પાવનરાહે લઈ જાય
મળેલદેહની માનવતા પ્રસરે સમયે,એ જીવનમાં નિખાલસપ્રેમ મળી જાય
.....કુદરતની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજાજ કરાય.
જગતમાં નાકોઇ મળેલદેહની તાકાત,કે તે જીવનમાં સમયથીદુર રહીજાય
પરમશક્તિશાળી પરમાત્મા જગતમાં,જે મળેલદેહનાજીવને સમયે સમજાય
જીવને પવિત્ર પાવનરાહની પ્રેરણા મળે,જ્યાં શ્રધ્ધારાખીને જીવન જીવાય
સમયસમજીને ચાલતા માનવદેહને,જીવનમાં પવિત્રરાહની પ્રેરણા મળીજાય
.....કુદરતની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજાજ કરાય.
માનવદેહને પાવનપ્રેરણાનો સંકેતમળે,જે દેહને પવિત્રરાહે જીવનઆપી જાય
જગતમાં પરમાત્માએ ભારતદેશને પવિત્ર કર્યો,જ્યાં અનેકદેહથી જન્મી જાય
હિંદુ ધર્મમાં ભગવાનના દેહની દેવઅનેદેવીઓથી,ઘરમાં ધુપદીપથી પુંજાથાય 
પવિત્રકૃપા પરમાત્માનીમળે માનવદેહને,જે સમયે પવિત્રકર્મથી મદદ કરીજાય
.....કુદરતની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજાજ કરાય.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%