March 10th 2022
++++++
.મળે પવિત્રરાહ
તાઃ૧૦/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને માતાનીકૃપા મળતા,જીવનમાં સમયની સાંકળ પકડાય
નાઆશા અપેક્ષાની કોઇ માગણી રખાય,એ મળેલદેહને પાવન કરી જાય
.....હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ માતા છે,જેમની ઘરમાં ધુપદીપ કરીને પુંજા કરાય.
જગતમાં પવિત્રભુમી ભારતની કરી,જયાં ભગવાન દેવદેવીઓથી જન્મીજાય
શ્રધ્ધારાખીને માતા અને દેવની ઘરમાંપુંજાકરતા,પવિત્રકૃપા દેહને મળીજાય
પવિત્રદેહથી જન્મી માનવદેહપર કૃપાકરીજાય,જે દેહનો જન્મસફળ કરીજાય
અનેક પવિત્ર માતાનાદેહ છે હિંદુધર્મમાં,જેમની પુંજાકરતા કૃપા મળતી જાય
.....હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ માતા છે,જેમની ઘરમાં ધુપદીપ કરીને પુંજા કરાય.
મળેલ માનવદેહથી સવારેઅનેસાંજે,ભગવાનના મંત્રજાપથી પ્રભુકૃપા મેળવાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ મળે,જે ગતજન્મના કર્મથી મળીજાય
પાવનરાહે જીવન જીવવા માતાનીકૃપા મળે,જ્યાં પવિત્રમંત્રથીજ સ્મરણકરાય
અનેકદેહનો સંબંધજીવને અવનીપર,માનવદેહ એજ પરમાત્માની કૃપાકહેવાય
.....હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ માતા છે,જેમની ઘરમાં ધુપદીપ કરીને પુંજા કરાય.
################################################################
March 10th 2022
.પવિત્રપ્રેમ માતાનો
તાઃ૧૦/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર કૃપાળુપ્રેમ મળે લક્ષ્મીમાતાનો,મળેલદેહને નાકોઇ અપેક્ષા અડી જાય
પરમશક્તિશાળી દેવી હિંદુધર્મમાં,જે જીવને મળેલમાનવદેહને અનુભવ થાય
....શ્રધ્ધારાખીને ઘરમાં માતાનીપુંજા કરવા,ધુપદીપકરી આરતીકરતા કૃપા મળી જાય.
ભારતની ભુમીને પવિત્ર કરવા પરમાત્મા,પવિત્ર દેવદેવીઓથી જન્મ લઈજાય
જગતમાં પવિત્ર હિંદુ ધર્મ છે,જે જીવને મળેલદેહને પવિત્રરાહે જીવાડી જાય
મળેલદેહને કર્મનો સંબંધ ધરતીપર,એ સમયની સાથે જીવનમાં મળતો જાય
જીવનમાં આશા અપેક્ષાથી દુર રહેતા,પરમાત્માની કૃપાએ પાવનરાહે જીવાય
....શ્રધ્ધારાખીને ઘરમાં માતાનીપુંજા કરવા,ધુપદીપકરી આરતીકરતા કૃપા મળી જાય.
અવનીપરના માનવદેહપર ધનની કૃપા થાય,એ લક્ષ્મીમાતાની કૃપા કહેવાય
જીવને મળેલદેહને કર્મનોસંબંધ જીવનમાં,જે માનવદેહને પવિત્રરાહે લઈજાય
માતાની પવિત્રકૃપા મળે જ્યાં વિષ્ણુભગવાન,સંગે લક્ષ્મીમાતાની પુંજા કરાય
પાવનકૃપા પ્રભુની મળતા જીવનમાં,જીવને મળેલદેહથી નાકોઇ ચિંતા રખાય
....શ્રધ્ધારાખીને ઘરમાં માતાનીપુંજા કરવા,ધુપદીપકરી આરતીકરતા કૃપા મળી જાય.
==================================================================