March 6th 2022

મોહમાયા અડે

   
.           .મોહમાયા અડે

તાઃ૬/૩/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલ માનવદેહપર પરમાત્માની પાવનકૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી જીવાય
જીવનમાં નાકોઇ અપેક્ષા કે આશા અડે,એ પ્રભુની પવિત્રકૃપા કહેવાય
.....સમયનએ નાપકડાય કોઇથી જગતમાં,એ અદભુતલીલા પરમાત્માની કહેવાય.
જીવને સંબંધછે જન્મથી અવનીપર,જે ગતજન્મના થયેલકર્મથી મેળવાય
સમયનીકેડી જીવને મળે જે સમયસાથે લઈ જાય,એ પાવનરાહથીદેખાય 
માનવદેહને કર્મનો સંબંધ જીવનમાં,પ્રભુની પવિત્રકૃપાએ સત્કર્મ થઈજાય
નામોહમાયાનો સાથ મળે મળેલદેહને,જે જીવનમાં પરમકૃપા મળી જાય
.....સમયને નાપકડાય કોઇથી જગતમાં,એ અદભુતલીલા પરમાત્માની કહેવાય.
જીવને જગતમાં સંબંધછે દેહથી,જે સમયે જન્મમરણથી દેહ મળતો જાય
અનેકદેહથી આગમનથાય જીવનુ,એ પ્રાણીપશુજાનવરપક્ષી નિરાધાર થાય
માનવદેહ એ પ્રભુની પાવનકૃપા કહેવાય,જે દેહને સમય સાથે ચલાવીજાય
પ્રભુનીકૃપા મળે દેહને જેપવિત્રરાહે જીવાડીજાય,જ્યાંશ્રધ્ધાથી ભક્તિ કરાય
.....સમયને નાપકડાય કોઇથી જગતમાં,એ અદભુતલીલા પરમાત્માની કહેવાય.
################################################################