March 9th 2022
. કૃપા માતાની મળે
તાઃ૯/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલમાનવદેહને જીવનમાં શ્રધ્ધાથી,પવિત્ર લક્ષ્મીમાતાની પુંજા કરાય
મળે પવિત્રકૃપા માતાની ભક્તોને,નાજીવનમાં કોઇ અપેક્ષા અડીજાય
....એ પવિત્ર માતાનીકૃપા માનવદેહપર,જે જીવનમાં પવિત્ર સુખ આપી જાય.
ભગવાનની પવિત્રકૃપા જીવપરથાય,એ જીવને માનવદેહ આપી જાય
મળેલ માનવદેહને પ્રભુનોપ્રેમમળે,જ્યાં શ્રધ્ધાથી જીવનમાં પુંજા કરાય
પવિત્ર વિષ્ણુ ભગવાનનો પ્રેમમળે,સંગે લક્ષ્મીમાતાની કૃપા મળી જાય
મળેલદેહના જીવને પાવનરાહમળે,જે શ્રધ્ધાથી ઘરમાંપુંજા કરાવી જાય
....એ પવિત્ર માતાનીકૃપા માનવદેહપર,જે જીવનમાં પવિત્ર સુખ આપી જાય.
અજબકૃપાળુ લક્ષ્મીમાતા અવનીપર,જેમનીકૃપાથી માનવતા પ્રસરીજાય
નાઅપેક્ષા અડે કે નામોહમાયા,એજ માતાલક્ષ્મીના આશિર્વાદ કહેવાય
જીવનમાં પાવનકૃપાએ સુખ મળી જાય,નાકોઇજ ચિંતા કદી અડીજાય
શ્રધ્ધાથી ઘરમાં ૐ મહાલક્ષ્મીએ નમો નમઃથી માતાને વંદન કરીપુંજાય
....એ પવિત્ર માતાનીકૃપા માનવદેહપર,જે જીવનમાં પવિત્ર સુખ આપી જાય.
###############################################################
March 9th 2022
. .પ્રભુની પવિત્રકૃપા
તાઃ૯/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર જીવને માનવદેહ મળે,જે જીવને સમયસાથે લઈ જાય
મળેલદેહને જીવનમાં પાવનરાહમળે,જ્યાં શ્રધ્ધાથી જીવન જીવાય
.....પરમાત્માનો પવિત્રપ્રેમમળે માનવદેહને,જે પવિત્રરાહે કર્મ કરાવી જાય.
સમયની સાથે ચાલતા માનવદેહને,જીવનમાં નાકોઇથી દુર રહેવાય
કળીયુગની કાતરથી બચવા મળેલદેહથી,ઘરમાં પ્રભુની પુંજા કરાય
જગતમાં નાકોઇનીય તાકાત કે સમયથી,દુર રહીને જીવન જીવાય
પ્રભુની પવિત્રકૃપામળે મળેલદેહને,જીવનમાં ભક્તિરાહે જીવાડીજાય
.....પરમાત્માનો પવિત્રપ્રેમમળે માનવદેહને,જે પવિત્રરાહે કર્મ કરાવી જાય.
જગતમાં અદભુતકૃપા ભગવાનની,જે જીવને જન્મમરણથી છોડીજાય
જીવનમાં દેહને નાકોઇ અપેક્ષા રખાય,કે ના મોહમાયા અડી જાય
પાવનરાહે જીવન જીવવા મળેલદેહથી,પ્રભુની ધુપદીપથી પુંજા કરાય
જીવને માનવદેહમળે એપાવનકૃપા પ્રભુની,જે પાવનરાહે જીવાડીજાય
.....પરમાત્માનો પવિત્રપ્રેમમળે માનવદેહને,જે પવિત્રરાહે કર્મ કરાવી જાય.
#############################################################