March 7th 2022

પવિત્ર કૃપા માતાની

 આપણો ઇતિહાસ - મહાસુદ પાંચમ એટલે વસંત પંચમી. આ દિવસથી વસંત પ્રવૃત થાય છે. વસંત ઉત્સવ એટલે નિસર્ગનો ઉત્સવ. વસંત પંચમી એટલે વિદ્યાની દેવી ...
.         .પવિત્ર કૃપા માતાની 

તાઃ૭/૩/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ  
                   
અજબકૃપાળુ માતાની પવિત્રકૃપા મળે,એ કલમની કેડી આપી જાય
મળેલમાનવદેહની માનવતા પ્રસરે,જે સમયનીસાથે પ્રેરણા કરી જાય
.....પવિત્રકૃપાળુ માતા છે સરસ્વતી હિંદુધર્મમાં,જે કલમથી કૃપા કરી જાય.
જગતમાં મળેલદેહને કર્મનોસંબંધ જીવનમાં,પાવનરાહે કલમને પકડાય
સમયની પવિત્રકેડીમળે માનવદેહને,જે સમયની સાથે ચાલતાસમજાય
પવિત્રપ્રેરણામળે માતાની જીવનમાં,એ પકડેલકલમની રચનાથીદેખાય
કલમની પાવનકૃપા મળે માતાની,જે સમયનીસાથે મગજને પ્રેરી જાય
.....પવિત્રકૃપાળુ માતા છે સરસ્વતી હિંદુધર્મમાં,જે કલમથી કૃપા કરી જાય.
કલમસાથે કલાનીકૃપાળુ માતાછે,જે અનેકરાહે કલાસંગેકલમથી પ્રેરીજાય
મળેલદેહને માતાનીકૃપાએ નાકોઇ અપેક્ષા,કે મોહમાયા કદી અડી જાય
પકડેલકલમથી થયેલ રચના એ પ્રેરણામાતાની,એ પાવનકૃપાએમળીજાય
હિંદુધર્મમાં પ્રભાતે માતાનેવંદન કરી,પુંજાકરતા માતાની પાવનકૃપા મળે
.....પવિત્રકૃપાળુ માતા છે સરસ્વતી હિંદુધર્મમાં,જે કલમથી કૃપા કરી જાય.
############################################################

	
March 7th 2022

અપેક્ષાનો સંગાથ

 Gratitude for Grace: September 2015
.         અપેક્ષાનો સંગાથ 

તાઃ૭/૩/૨૦૨૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ   
           
સમય સમજીને ચાલતા માનવદેહને,જીવનમાં પવિત્રરાહ મળતી જાય
મળેલ માનવદેહને જીવનમાં,ના કોઇજ અપેક્ષાનો સંગાથ અડી જાય
....એ પવિત્રકૃપા પરમાત્માની મળેલદેહને,જે પવિત્રરાહે જીવન જીવાડી જાય.
કુદરતની આલીલા જગતમાંથાય,જે જીવનેજન્મથી માનવદેહ મળીજાય
જીવને અનેકદેહનો સંબંધ અવનીપર,જે સમયનીસાથે કુદરત લઈજાય
પ્રાણીપશુજાનવરપક્ષીથી જીવને બચાવીજાય,માનવદેહ એકૃપા કહેવાય
જીવને ગતજન્મના દેહના કર્મથી,અવનીપર આગમન વિદાય મેળવાય
....એ પવિત્રકૃપા પરમાત્માની મળેલદેહને,જે પવિત્રરાહે જીવન જીવાડી જાય.
જન્મમળતા દેહને સમય મળીજાય,જે બાળપણ જુવાની ઘડપણથી મળે
સમયની સાંકળ એ જીવનાદેહને મળે,માનવદેહને એસમજણ આપીજાય
મોહમાયાની ચાદરને દુરરાખીને જીવન જીવતા,અપેક્ષાથીજ બચી જવાય
પવિત્રકૃપા પરમાત્માની મળે દેહને,જ્યાં શ્રધ્ધાથી ધુપદીપથી પુંજા કરાય
....એ પવિત્રકૃપા પરમાત્માની મળેલદેહને,જે પવિત્રરાહે જીવન જીવાડી જાય.
================================================================