March 3rd 2022

પ્રભુનો પવિત્રકૃપા

  coconut is very important in Worship, what is the reason
.          પ્રભુની પવિત્રકૃપા

તાઃ૩/૩/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ     

પરમાત્માની પાવનકૃપા જગતપર છે,જે મળેલદેહને અનુભવથી સમજાય 
જગતમાં ભારતદેશને પવિત્ર કરવા,ભગવાન અનેકદેહથી જન્મ લઈજાય
....મળેલમાનવદેહને સમયે શ્રધ્ધારાખીને,પુંજાકરતા પ્રભુની પવિત્રકૃપા મળી જાય.
અનેકદેહથી પરમાત્માએ જન્મલીધો,એ પવિત્રકૃપા માનવદેહપરકરીજાય
અવનીપર જીવને જન્મમરણનો સંબંધછે,જે ગતજન્મના કર્મથી મેળવાય
હિંદુધર્મની પવિત્રરાહથી જીવનમાં ભક્તિકરતા,પવિત્રકૃપા દેહનેમળીજાય
એ પવિત્રકૃપા પરમાત્માની જગતપર,જે મળેલદેહને સત્કર્મ કરાવી જાય
....મળેલમાનવદેહને સમયે શ્રધ્ધારાખીને,પુંજાકરતા પ્રભુની પવિત્રકૃપા મળી જાય.
અદભુતકૃપા ભગવાનની ભારતદેશપર,જ્યાં દેવઅનેદેવીઓથી જન્મીજાય
જીવને અવનીપરનુ આગમન મળે,જે અનેકદેહથી સમયેજ મળતો જાય
માનવદેહ એપ્રભુનીપાવનકૃપા કહેવાય,જે જીવનમાં દેહને કર્મઆપીજાય
જગતપર મળેલ માનવદેહને કર્મનો સંબંધ અડે,કૃપાએ પાવનકર્મ કરાય
....મળેલમાનવદેહને સમયે શ્રધ્ધારાખીને,પુંજાકરતા પ્રભુની પવિત્રકૃપા મળી જાય.
################################################################

  

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment