March 15th 2022

શ્રી ગૌરીનંદન

 દુંદાળા દેવની ગામે-ગામ જાજરમાન પધરામણી - Abtak Media
.           શ્રી ગૌરીનંદન  

તાઃ૧૫/૩/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ

હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ શંકરભગવાન છે,જે ૐનમઃશિવાયથી પુંજાય
પવિત્રપુત્ર જે શ્રીગૌરીનંદન ગજાનંદ,શ્રીગણેશને ભાગ્યવિધાતાકહેવાય
....હીંદુધર્મમાં એપવિત્રસંતાન છે,જે ભાગ્યવિધાતા અને વિઘ્નહર્તાથીય ઓળખાય.
પવિત્રદેહથી જન્મલીધો ભારતમાં,જે ભોલેનાથમહાદેવ સંગેશીવ કહેવાય
શંકરભગવાન પણ કહેવાય જે જટાથી,પવિત્ર ગંગા નદીને વહાવી જાય
હિમાલયદેવની પવિત્રપુત્રી પાર્વતી,જે શંકરભગવાનની પત્નીથીઓળખાય
માતાપિતાના પવિત્રપ્રેમથી સંતાનથયા,એભાગ્યવિધાતા શ્રીગણેશ કહેવાય
....હીંદુધર્મમાં એપવિત્રસંતાન છે,જે ભાગ્યવિધાતા અને વિઘ્નહર્તાથીય ઓળખાય.
જગતમાં મળેલ માનવદેહના ભાગ્યવિધાતા છે,જેમની શ્રધ્ધાથી પુંજાકરાય
પુંજા કરીને વંદન કરતા એ વિઘ્નહર્તા થાય,જે જીવનમાં સુખ આપીજાય
હિંદુધર્મમાં માનવજીવનમાં પવિત્ર પ્રસંગમાં,શ્રી ગણેશને પુંજાકરીવંદનથાય
જીવનમાં નાકોઇ આશા કે અપેક્ષા અડીજાય,જે પવિત્રજીવન આપી જાય
....હીંદુધર્મમાં એપવિત્રસંતાન છે,જે ભાગ્યવિધાતા અને વિઘ્નહર્તાથીય ઓળખાય.
******************************************************************

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment