March 27th 2024
**********
. સવારઅનેસાંજ
તાઃ૨૭/૩/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં અદભુત શક્તિશાળી પવિત્રદેવ છે,જે જીવપર પવિત્રકૃપા કરી જાય
અવનીપર જીવને જન્મમરણનો સંગાથ મળે,એ ગતજન્મના દેહનાકર્મથી મળે
....જગતમાં પવિત્રશક્તિશાળી સુર્યદેવ છે,જે દુનીયામાં સવારસાંજથી સમય આપીજાય.
ભગવાનની પવિત્રકૃપા મળી જગતમાં,જીવના મળેલદેહને પવિત્રકૃપા મળીજાય
મળેલ માનવદેહને ના આશાઅપેક્ષા અડી જાય,જ્યાં હિંદુધર્મમાં ભક્તિ કરાય
જગતમાં સમયે જીવને અનેકદેહથી જન્મમળે,પ્રભુકૃપાએ દેહને સુખ મળીજાય
અવનીપર લાખો સમયથી મળેલજીવને,પ્રત્યક્ષદેવથી સવારઅનેસાંજ મળીજાય
....જગતમાં પવિત્રશક્તિશાળી સુર્યદેવ છે,જે દુનીયામાં સવારસાંજથી સમય આપીજાય.
ભારતદેશને ભગવાન અનેકપવિત્રદેહથી જન્મલઈ,હિંદુધર્મની પ્રેરણા કરી જાય
જગતમાં જીવના મળેલદેહને દરરોજ,પવિત્ર સુર્યદેવની કૃપાએ સવારસાંજ મળે
સુર્યદેવ એ પવિત્રકૃપાળુ દેવ છે,જેમને સવારે ૐ હ્રી સુર્યાય નમઃથીવંદનકરાય
અદભુત પવિત્રશક્તિશાળી સુર્યદેવ છે,નાકોઇ માનવદેહથી તેમના દર્શન કરાય
....જગતમાં પવિત્રશક્તિશાળી સુર્યદેવ છે,જે દુનીયામાં સવારસાંજથી સમય આપીજાય.
હિંદુધર્મમાં ભગવાને અનેકપવિત્રદેહથી,ભારતમાં જન્મલીધા સમયે મુક્તિલઇજાય
જગતમાં પવિત્ર સુર્યનારાયણદેવછે,જેમની કૃપાથી અવનીપર સવારઅનેસાંજમળે
પવિત્રપ્રેમ સુર્યદેવને રાંદલમાતાનો મળ્યો,જે સમયે જીવનમાંતેમની પત્નિથઈજાય
જગતપર પવિત્રકૃપા પ્ર્ત્યક્ષ સુર્યદેવનીછે,હિંદુધર્મમાં પ્રભુજન્મલઈઅંતેમૃત્યુથઈજાય
....જગતમાં પવિત્રશક્તિશાળી સુર્યદેવ છે જે દુનીયામાં સવારસાંજથી સમય આપીજાય.
######################################################################
March 8th 2024
******
. પવિત્ર કૃપાનીરાહ
તાઃ૮/૩/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા પરમાત્માની જગતમાં કહેવાય,જે જીવને જન્મથી માનવદેહ મળે
ગતજન્મના દેહના કર્મથી જીવને આગમન મળે,નાકોઇથી કદી દુર રહેવાય
....જગતમાં સમયથી નાકદી કોઇથીદુર રહેવાય,પ્રભુની પવિત્રકૃપાએ જીવન જીવાય.
હિંદુધર્મમાં પવિત્રકૃપાએ સમયે મળે,આજે પવિત્ર મહાશિવરાત્રિથી ઉજવાય
પવિત્ર શંકરભગવાનને હિંદુધર્મમાં મહાશિવરાત્રીથી,આરતીકરીને વંદન કરાય
પવિત્ર અદભુતકૃપાળુ પ્રભુ હિંદુધર્મમાં,જે ભારતદેશમાં જન્મથીજ પધારીજાય
જગતમાં પવિત્ર ભારતદેશ છે,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મી જાય
....જગતમાં સમયથી નાકદી કોઇથીદુર રહેવાય,પ્રભુની પવિત્રકૃપાએ જીવન જીવાય.
જીવને જન્મમરણથી સમયે આગમનવિદાય મળીજાય,જે દેહને સમયે સમજાય
ભગવાનની કૃપાએ જગતમાં ભારતદેશને વંદન કરાય,જે હિંદુધ્ર્મથીજ પ્રેરીજાય
જગતમાં ભારત્દેશમાં હિંદુધર્મના પવિત્રતહેવાર ઉજવાય,એ પવિત્રસમયકહેવાય
પ્રભુની પવિત્રકૃપાએ હિંદુભક્તોથી જગતમાં મંદીરબનાવી,જીવનેમુક્તિઆપીજાય
....જગતમાં સમયથી નાકદી કોઇથીદુર રહેવાય,પ્રભુની પવિત્રકૃપાએ જીવન જીવાય.
અનેકપવિત્ર તહેવારથી ભગવાનની પુંજાકરાય,જે દેહને ભક્તિરાહે જીવાડીજાય
ભગવાનની પવિત્રકૃપામળે માનવદેહને,જ્યાં ભારતદેશમાં પવિત્રદેહથીજન્મીજાય
હિંદુધર્મની પવિત્રજ્યોત ભારતદેશથી દુનીયામાં પ્રગટી,જે દેહનાજીવને સમજાય
જીવને સમયે માનવદેહથી જન્મ મળે,જે હિન્દુધર્મથી પવિત્ર ભક્તિ કરાવી જાય
....જગતમાં સમયથી નાકદી કોઇથીદુર રહેવાય,પ્રભુની પવિત્રકૃપાએ જીવન જીવાય.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
March 5th 2024
******
. સમયના સંગાથનીકૃપા
તાઃ૫/૩/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રકૃપા જીવના મળેલદેહને મળે,જે પવિત્ર સમયે લઈ જાય
અદભુતકૃપા પરમાત્માની પવિત્ર ભારતદેશથી,જ્યાં પવિત્રદેહથી જન્મી જાય
.....જગતમાં જીવને સમયે જન્મમરણનો સંબંધરહે,નાકોઇ જીવથી દુર રહેવાય.
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી મળે,જ્યાં પવિત્રદેહથી પ્રભુ જન્મીજાય
પવિત્રહિંદુધર્મનીપ્રેરણાકરી ભગવાનેભારતદેશથી,જે જીવનેપવિત્રરાહેલઈજાય
જગતમાંસમયે જીવનેમાનવદેહમળે,જે પ્રભુકૃપાએ નિરાધારદેહથીબચાવીજાય
જીવનેગતજન્મના દેહનાકર્મથી,અવનીપર સમયે આગમન વિદાય મળીજાય
.....જગતમાં જીવને સમયે જન્મમરણનો સંબંધરહે,નાકોઇ જીવથી દુર રહેવાય.
જીવના જન્મથી મળૅલમાનવદેહને,પભુનીકૃપાએ શ્રધ્ધાથી પ્રભુનીભક્તિકરાય
પરમાત્માની પવિત્રપ્રેરણામળે,જ્યાંઘરમાં ધુપદીપપ્રગટાવીપ્રભુનીઆરતીકરાય
ભગવાનની પવિત્રકૃપા હિંદુધર્મથી મળે,ના કોઇ બીજા ધર્મની અપેક્ષારખાય
પવિત્ર હિંદુધર્મના મંદીર જગતમાં,પવિત્ર ભક્તોનાજ સહકારથી મંદીર કરાય
.....જગતમાં જીવને સમયે જન્મમરણનો સંબંધરહે,નાકોઇ જીવથી દુર રહેવાય.
################################################################
March 3rd 2024
******
જીવની સમયનીપકડ
તાઃ૩/૩/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા અવનીપર પરમાત્માની કહેવાય,જે સમયસાથે જીવને જીવાડી જાય
જગતમાં નાકોઇની તાકાત કદી સમયથી,કે નાકોઇથી દુર રહીને જીવનજીવાય
.....જીવને સમયે જન્મથી અવનીપર આગમનમળે દેહથી,જે ગતજન્મના કર્મથીજ મળે.
જીવને ત્માની પવિત્રકૃપા જગતમાં કહેવાય.જે જીવને સમયનીસાથે ચલાવીજાય.
પરમાત્માની પવિત્રપ્રેરણામળે માનવદેહને,જે જન્મથી મળેલદેહને સમયેપ્રેરીજાય
અવનીપર પવિત્ર ભારતદેશ કહેવાય,જ્યાં પ્રભુ અનેક પવિત્રદેહથી જન્મી જાય
પરમાત્માની પવિત્ર પ્રેરણા માનવદેહને મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ભક્તિ કરાય
.....જીવને સમયે જન્મથી અવનીપર આગમનમળે દેહથી,જે ગતજન્મના કર્મથીજ મળે.
શ્રધ્ધાથી પ્રભુની ભક્તિકરતા જીવનાદેહને,પ્રભુનીકૃપાએ દેહથી સમયસાથે ચલાય
ભગવાનની પવિત્ર પ્રેરણા મળે માનવદેહને,એ પરમાત્માની પવિત્રપ્રેરણા કહેવાય
અનેક પવિત્રદેહથી ભગવાને જન્મલઈ,ભારતદેશને પ્રભુનીકૃપા પવિત્રદેશ કરીજાય
જગતમાં નાકોઇ જીવનીતાકાત કહેવાય,પરમાત્માનીક્ર્પાદેહને સમયસાથેલઈજાય
.....જીવને સમયે જન્મથી અવનીપર આગમનમળે દેહથી,જે ગતજન્મના કર્મથીજ મળે.
======================================================================
February 14th 2024
######
. પવિત્ર સંગાથસમયનો
તાઃ૧૪/૨/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જે જીવના મળેલ માનવદેહને પ્રેરણા કરી જાય
પ્રભુકૃપાએ જીવને જન્મથી માનવદેહ મળે,જે નિરાધારદેહથી સમયે બચાવીજાય
....જીવને અવનીપર ગતજન્મના દેહનાકર્મથી,આગમન મળે નાકોઇ જીવથી દુર રહેવાય.
જગતમાં પવિત્રકૃપા પરમાત્માની જીવનેમળે,જે દેહને સમયનો સંગાથ આપીજાય
જીવને જન્મથીમળેલદેહને કર્મનો સંગાથમળે,એ પ્રભુની પવિત્રકૃપાથી અનુભવાય
જગતમાં જીવને જન્મમરણનોસાથમળે,જે મળેલદેહને કર્મનીપવિત્રરાહ આપીજાય
માનવદેહને ભગવાનની કૃપામળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરીને આરતીકરાય
....જીવને અવનીપર ગતજન્મના દેહનાકર્મથી,આગમન મળે નાકોઇ જીવથી દુર રહેવાય.
જીવને સમયે જન્મથી માનવદેહ મળે,એ પ્ર્ભુનીપવિત્રકૃપા સમયે જીવનેમળીજાય
જન્મથી મળેલ માનવદેહને શ્રધ્ધાથી જીવનજીવતા,પરમાત્માની પવિત્રકૃપામેળવાય
જીવને સમયે માનવદેહ મળે જે દેહને,ભગવાનનીકૃપા સમયસાથેજ જીવાડી જાય
મળેલદેહને સમયે બાળપણજુવાની અને ઘેડપણ મળે,પ્રભુક્ર્પાએ સમયસાથેચલાય
....જીવને અવનીપર ગતજન્મના દેહનાકર્મથી,આગમન મળે નાકોઇ જીવથી દુર રહેવાય.
#######################################################################
January 2nd 2024
**********
. પવિત્ર સમયનોસંગાથ
તાઃ૨/૧/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અદભુતકૃપા પરમાત્માની અવનીપર,એ જન્મથી મળેલદેહને સમયસાથે લઈજાય
નાકોઇ જીવનાદેહથી કદી દુર રહેવાય,જે માનવદેહને સમયથીજ સમજાઇ જાય
.....અવનીપર અનેકદેહથી જીવને જન્મથી આગમન મળે,જે સમયની કૃપા કહેવાય.
જગતમાં જીવનેસમયે જન્મમરણથી અનુભવથાય,નાકોઇ જીવથી કદીદુર રહેવાય
જીવપર પ્રભુનીકૃપાએ સમયનો સંગાથ મળે,જે દેહને સમયની સાથે ચલાવીજાય
નાકોઇઆશા કેઅપેક્ષાઅડે જીવનમાં,એ પરમાત્માની પાવનકૃપાએજ જીવાડીજાય
ભગવાનની પવિત્રકૃપાએ જીવનેઅનુભવથાય,જે સમયે નિરાધારદેહથી બચાવીજાય
.....અવનીપર અનેકદેહથી જીવને જન્મથી આગમન મળે,જે સમયની કૃપા કહેવાય.
શ્રધ્ધારાખીને માનવદેહને ઉંમરનો સંગાથ મળે,જ્યાં પવિત્રરાહે પ્રભુની પુંજા કરાય
જગતમાં નાકોઇજ જીવનાદેહની તાકાતસમયે,જે જીવને જન્મમરણથી બચાવીજાય
જન્મથી મળેલ માનવદેહને ભગવાનની,પાવનકૃપા મળે જે પવિત્રરાહે જીવાડીજાય
જીવને ગતજન્મના દેહના કર્મથીજ,અવનીપર આગમનવિદાયથી કર્મ કરાવી જાય
.....અવનીપર અનેકદેહથી જીવને જન્મથી આગમન મળે,જે સમયની કૃપા કહેવાય.
ભગવાનનો પવિત્રપ્રેમ અને કૃપાજ જગતમાં,પવિત્ર ભારતદેશથીજ માનવદેહને મળે
પરમાત્માએ અનેકપવિત્રદેહથી ભારદેશમાંજ જન્મ લીધા,જેમની સમયે પુંજા કરાય
પવિત્રદેશમાં જીવને જન્મથી મળેલદેહને,શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરીને આરતીકરાય
જગતમાં નાકોઇજ દેહથી સમયને પકડાય,કે નાકોઇથી સમયથી દુર રહીને જીવાય
.....અવનીપર અનેકદેહથી જીવને જન્મથી આગમન મળે,જે સમયની કૃપા કહેવાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
December 26th 2023
####
. પવિત્ર પ્રેમ મળે
તાઃ૨૬/૧૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અદભુતકૃપા જગતમાં પભુની કહેવાય,જે મળેલ માનવદેહને સમયે સમજાય
જીવને જન્મથી સમયે માનવદેહ મળે,એ દેહને થયેલકર્મથીજ અનુભવથાય
.....પવિત્રરાહે પાવનપ્રેમમળે દેહને સંબંધીયોનો,એ પરમાત્માનીજ કૃપા કહેવાય.
જન્મથી મળેલદેહને સમયની સાથે ચાલવા,ભગવાનની ક્રૂપાએ જીવનજીવાય
માનવદેહને જીવનમામ કર્મની સમજ પડે,એ મળેલદેહના કર્મથીજ સમજાય
જીવનમાં મળેલદેહને પવિત્રરાહમળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુની પુંજા કરાય
જગતમાં ભગવાનની પ્રેરણા ભારતદેશથી મળે,જ્યાં અનેકદેહથી જન્મી જાય
.....પવિત્રરાહે પાવનપ્રેમમળે દેહને સંબંધીયોનો,એ પરમાત્માનીજ કૃપા કહેવાય.
જીવને પ્રભુની કૃપાએ જન્મથી માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવીજાય
અવનીપર સમયે જન્મથી આગમન મળે,જે જીવનમાં કર્મથીજ જીવન જીવાય
નાઆશા નાઅપેક્ષા માનવદેહનેઅડે,જ્યાં પવિત્રનિખાલસપ્રેમ સંબંધીઓનોમળે
પરમાત્માની પાવનકૃપાએ દેહને,ના મોહમાયા અડી જાય એ સુખ આપીજાય
.....પવિત્રરાહે પાવનપ્રેમમળે દેહને સંબંધીયોનો,એ પરમાત્માનીજ કૃપા કહેવાય.
*****************************************************************
December 25th 2023
**********
. નિખાલસપ્રેમની રાહ
તાઃ૨૫/૧૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રકૃપાએ જીવને માનવદેહમળે,જે જીવનમાં અનેકકર્મથી અનુભવાય
પાવનરાહે જીવન જીવવા શ્રધ્ધાથી ભક્તિકરાય,એ મળેલદેહને સદમાર્ગે જીવાડીજાય
.....અદભુતકૃપા ભગવાનની જન્મથી મળેલદેહને,જીવનમાં પવિત્રરાહે પ્રેરણા કરી જાય.
પરમાત્માનો પવિત્રપ્રેમ ભારતદેશથી મળે,જ્યાં અનેકપવિત્રદેહથી પ્રભુ જન્મ લઈજાય
જગતમાં પવિત્રભારતદેશ છે જે જીવના જન્મનાદેહને,પાવનરાહે જીવન જીવાડી જાય
જીવને જન્મથી અનેકદેહથી જન્મ મળે,નાકોઇ જીવથી કદી જન્મમરણથીદુર રહેવાય
જગતપર જીવને જન્મમરણથી દેહ મળે,પ્રભુનીકૃપાએજ નિરાધારદેહથી બચાવી જાય
.....અદભુતકૃપા ભગવાનની જન્મથી મળેલદેહને,જીવનમાં પવિત્રરાહે પ્રેરણા કરી જાય.
અવનીપર જન્મથી મળેલદેહને પ્રભુનીકૃપાએ,જીવનમાં પવિત્રકર્મનીરાહે જીવન જીવાય
નિરાધારદેહએ જીવને પ્રાણીપશુજાનવર અને પક્ષીથી દેહમળે,ના કોઇ કર્મ અડીજાય
માનવદેહને જીવનમાં કર્મનોસંગાથમળે,એ પરમાત્માની પાવનકૃપાએ દેહને અનુભવાય
જીવનમાં પવિત્ર નિખાલસપ્રેમ મળે માનવદેહન,એ અદભુતકૃપા ભગવાનનીજ કહેવાય
.....અદભુતકૃપા ભગવાનની જન્મથી મળેલદેહને,જીવનમાં પવિત્રરાહે પ્રેરણા કરી જાય.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
October 12th 2023
. નામોહ અને માયા
તાઃ૧૨/૧૦/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાવનકૃપા પરમાત્માની માનવદેહને મળે,જ્યાં શ્રધ્ધાથી કળીયુગથી દુર રહેવાય
અદભુતલીલા અવનીપર સમયની કહેવાય,જે જીવનમાં અનેકરાહે જીવાડી જાય
.....પરમાત્માનો પવિત્રપ્રેમ જીવના,જન્મથી મળેલ માનવદેહને અનુભવ આપી જાય.
જગતમાં સમયની સાંકળ સમય સાથે મળતી જાય,નાકોઇથી દુર રહીને જીવાય
માનવદેહને ભગવાનનીપ્રેરણાએ સમયને સમજાય,જે નિરાધારદેહથી બચાવીજાય
અવનીપર કુદરતની પવિત્રકૃપા કહેવાય,જે દેહને કળીયુગનીરાહનો અનુભવથાય
મળેલ માનવદેહથી પ્રભુનોકૃપા મેળવાય,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુનીપુંજા કરાય
.....પરમાત્માનો પવિત્રપ્રેમ જીવના,જન્મથી મળેલ માનવદેહને અનુભવ આપી જાય.
જન્મથી મળેલદેહને ભગવાનની કૃપામળે.જે દેહને સમયસાથે જીવન જીવાડીજાય
ક્ળીયુગની અસરથી બચવા ઘરમાં પ્રભુનીપુંજા કરાય,જે કળીયુગથી બચાવીજાય
ભગવાનનીકૃપા મળેલદેહને નામોહમાયા અડીજાય,એ આશાઅપેક્ષાથીબચીજવાય
મળેલદેહને ઉંમરનીસાથે ચાલતા સમયનોસાથ મળે,જે પ્રભુની ભક્તિઘરમાં કરાય
.....પરમાત્માનો પવિત્રપ્રેમ જીવના,,જન્મથી મળેલ માનવદેહને અનુભવ આપી જાય.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
October 6th 2023
. પવિત્રપ્રભુની કૃપા
તાઃ૬/૧૦/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને જન્મથી સમયે માનવદેહ મળે,એ અદભુતકૃપા પરમાત્માની કહેવાય
અનેકદેહનોસંબંધ જીવને જન્મથી,જે સમયે માનવદેહથી આગમનઆપીજાય
.....પરમાત્માની પવિત્રકૃપા જગતમાં,જે જીવને મળેલ માનવદેહથી અનુભવ થાય.
જગતમાં અદભુતકૃપા ભગવાનનીજ કહેવાય,જે પવિત્ર ભારતદેહથી પ્રેરીજાય
ભારતદેશમાં ભગવાન દેવઅને દેવીઓથી,પવિત્રદેહથી જન્મલઈ કૃપાકરીજાય
પરમાત્માની પવિત્રકૃપા હિંદુધર્મથીમળે માનવદેહને,જે પવિત્ર્રરાહે જીવાડીજાય
હિંદુધર્મજ જગતમાં પવિત્રધર્મ છે,જેમાં ઘરમાં મંદીરમાંપુંજાકરતાકૃપામળીજાય
.....પરમાત્માની પવિત્રકૃપા જગતમાં,જે જીવને મળેલ માનવદેહથી અનુભવ થાય.
ભગવાનની પુંજા ઘ્રરમાં શ્રધ્ધાથી ધુપદીપ પ્રગટાવી,દીવોકરી આરતી ઉતારાય
અદભુત કૃપા ભગવાનની ભારતદેશપર કહેવાય,જ્યાં દેવદેવીઓથી જન્મી જાય
શ્રધ્ધાથી ભગવાનની ભક્તિ કરતા જીવનમાં,પવિત્રકૃપાનો અનુભવપણ થઈજાય
માનવદેહને જીવનમાં કર્મનોજ સંબંધ મળે,જે પ્રભુકૃપાએ પવિત્રરાહે જીવાડીજાય
.....પરમાત્માની પવિત્રકૃપા જગતમાં,જે જીવને મળેલ માનવદેહથી અનુભવ થાય.
દેહને કુદરતની પવિત્રકૃપા મળે,જ્યાં જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા અડી જાય
માનવદેહને સમયની સાથે ચાલવા પ્રભુનીપ્રેરણા મળે,જ્યાં શ્રધ્ધાથી ભક્તિકરાય
મળેલ માનવદેહને પરમાત્માની પ્રેરણા મળે,જ્યાં ઘરમાં ભગવાનની પુંજા કરાય
જીવનાદેહને ના મોહમાયા કે અપેક્ષા અડી જાય,એ દેહને અંતે મુક્તિમળીજાય
.....પરમાત્માની પવિત્રકૃપા જગતમાં,જે જીવને મળેલ માનવદેહથી અનુભવ થાય.
###################################################################