April 14th 2023
. સમયસાથે ચાલસો
તાઃ૧૪/૪/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અદભુતકૃપા અવનીપર પરમાત્માની,જે માનવદેહને જીવનમાં સમયનોસાથ મળી જાય
જીવને જન્મથી જીવનમાં માનવદેહ મળે,એ મળેલદેહને ઉંમરની સાથે જીવન જીવાય
.....જગતમા ના કોઇની તાકાત જીવનમાં,સમયે બાળપણ જુવાની અંતે ઘૈડપણ અડી જાય.
સમયની સાથે પ્રભુની કૃપાએ ચાલતા,બાળપણમાં ભણતરની પવિત્રપ્રેરણા મળીજાય
શ્રધ્ધારાખીને ભણતરને સાચવી ચાલતા,મળેલદેહને જીવનની પવિત્રરાહ મળતી જાય
માનવદેહને બાળપણના સંગાથપછી,સમયેદેહને પરમાત્માનીકૃપાએ જુવાની મળીજાય
જીવનમાં ભગવાનનીકૃપાએ સમયનો સાથમળે,જે જીવનમાં કર્મનીકેડીની સાથે ચલાય
.....જગતમા ના કોઇની તાકાત જીવનમાં,સમયે બાળપણ જુવાની અંતે ઘૈડપણ અડી જાય.
જીવને અવનીપર માબાપનીકૃપાએ માનવદેહ મળે,જે મળેલદેહને કુળથી સત્કર્મ કરાય
જગતમાં હિંદુધર્મ એપવિત્રધર્મ કહેવાય,જેમાં ભગવાન પવિત્રદેહથી ભારતમાં જન્મીજાય
અનેકપવિત્ર દેહથી પ્રભુએ જન્મલીધા,જેમાં સમયે દેવ અને દેવીઓનાદેહથી પધારીજાય
માનવદેહથી સમયે શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ પ્રગટાવી,વંદન કરીને પ્રભુની આરતી કરાય
.....જગતમા ના કોઇની તાકાત જીવનમાં,સમયે બાળપણ જુવાની અંતે ઘૈડપણ અડી જાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
April 14th 2023
. જીવનની પાવનરાહ
તાઃ૧૪/૪/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવનેજન્મથી અવનીપર મળેલ માનવદેહને,પરમાત્માની કૃપાએ આગમન મળી જાય
કુદરતની આપાવનકૃપા જગતપર કહેવાય,જે જીવને જન્મમરણથી અનુભવઆપીજાય
....જગતમાં નાકોઇ જીવથી કદીદુર રહેવાય,જે મળેલમાનવદેહને જીવનમાં કર્મકરાવી જાય.
આ અદભુતકૃપા પરમાત્માની ભારતદેશથી મેળવાય,જ્યાં પવિત્રદેહથી પ્રભુ જન્મી જાય
ભગવાન અનેક પવિત્રદેહથી ધરતીપર જન્મી જાય,જે માનવદેહપર પવિત્રકૃપા કરીજાય
હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રગટાવી ભારતદેશથી,જે મળેલદેહને જીવનમાં પ્રેરણાકરીજાય
ભગવાનની પવિત્રકૃપા મળેદેહને,જે ઘરમાં ધુપદીપ પ્રગટાવીનેજ પ્રભુની આરતી કરાય
....જગતમાં નાકોઇ જીવથી કદીદુર રહેવાય,જે મળેલમાનવદેહને જીવનમાં કર્મકરાવી જાય.
પ્રભુની પવિત્રકૃપાએજીવને જન્મમરણનો સંબંધ,ભગવાનની પવિત્રકૃપાએ માનવદેહમળે
જન્મથી મળેલદેહને જીવનમાં કર્મનો સંબંધ,પવિત્રકર્મ એજ દેહપર પ્રભુનીકૃપા કહેવાય
અનેક પવિત્રદેહથી પરમાત્મા ભારતમાં જન્મ્યા,જે માનવદેહને પાવનરાહે જીવાડી જાય
જીવને જન્મમરણનો સંબંધમળે,માનવદેહ પ્રભુનીકૃપાથાય જે નિરાધારદેહથીબચાવીજાય
....જગતમાં નાકોઇ જીવથી કદીદુર રહેવાય,જે મળેલમાનવદેહને જીવનમાં કર્મકરાવી જાય.
***********************************************************************
April 7th 2023
. પવિત્રપ્રેરણા પ્રભુની
તાઃ૭/૪/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મમાં પવિત્રકૃપા પરમાત્માની મળે,જે પવિત્રદેહથી ભારતમાં જન્મલઈ જાય
મળેલમાનવદેહને પવિત્રપ્રેરણા મળે જીવનમાં,જે શ્રધ્ધાથી ઘરમાં ભક્તિકરી જાય
....જગતમાં પવિત્રભારતદેશછે, જ્યાં હિંદુધ્રર્મથી મળેલમાનવદેહના જીવને મુક્તિ મળીજાય.
અવનીપર જીવના માનવદેહને કર્મનોસંબંધ,જે પવિત્રકૃપાએ જીવન જીવાડી જાય
પ્રભાતે ઘરના મંદીરમાં પ્રાર્થનાકરી વંદનકરાય,જે કૃપાએ જીવનમાં સુખઆપીજાય
શ્રધ્ધારાખીને ભગવાનને પ્રાર્થના કરતા,જીવનમાં નાકોઇ અપેક્ષા આશા અડીજાય
જગતમાં પવિત્રકૃપા પરમાત્માની છે,જે જીવને ભારતદેશમાં જન્મથીદેહ આપીજાય
....જગતમાં પવિત્રભારતદેશછે, જ્યાં હિંદુધ્રર્મથી મળેલમાનવદેહના જીવને મુક્તિ મળીજાય.
પરમાત્માની પવિત્રકૃપાએ જીવને માનવદેહમળે,જે જીવનમાં શ્રધ્ધાથી પુંજાકરીજાય
સમયે મેધરાજાને વંદનકરી પ્રાર્થના કરતા,મળેલ દેહને મેઘરાજાનુ આગમન દેખાય
જીવને સમયેઅવનીપર માનવદેહથી જન્મમળે,જે ગતજન્મનાદેહના કર્મથી મેળવાય
પ્રભુની પવિત્રપ્રેરણા અવનીપર મેળવાય,જે મળેલ જન્મનાદેહને સમયે સમજાઈજાય
....જગતમાં પવિત્રભારતદેશછે, જ્યાં હિંદુધ્રર્મથી મળેલમાનવદેહના જીવને મુક્તિ મળીજાય.
######################################################################
April 4th 2023
. આશિર્વાદ મળે
તાઃ૪/૪/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા મળે પરમાત્માની માનવદેહને,જે પવિત્ર ભારતદેશથીજ મળી જાય
પાવનકૃપા મળે માનવદેહને જીવનમાં,ના કોઇદેહથી સમયથીદુર રહી જીવાય
...જગતમાં હિંદુધર્મમાં ભગવાન દેવઅનેદેવીઓથી,ભારતદેશમાં પવિત્રદેહથી જન્મી જાય.
અવનીપર જીવનેસમયે જન્મથીદેહ મળે,માનવદેહ એપરમાત્માની કૃપાકહેવાય
જીવને જન્મથી માનવદેહ મળૅ,મળેલંદેહને જીવનમાં કર્મનો સંગાથ મળી જાય
થયેલકર્મથી માનવદેહનાજીવને અવનીપર,જન્મમરણથી આગમનવિદાયમેળવાય
અનેકપવિત્ર પરમાત્માનાદેહથી જન્મલઈ,હિંદુધર્મથી ભારતદ્શને પવિત્રકરી જાય
...જગતમાં હિંદુધર્મમાં ભગવાન દેવઅનેદેવીઓથી,ભારતદેશમાં પવિત્રદેહથી જન્મી જાય.
મળેલ માનવદેહને શ્રધ્ધાથી ભક્તિકરતા,પ્રભુનીકૃપા અને વડીલના આશિર્વાદમળે
જીવનમાં સમયસાથેચાલવા માનવદેહને,પરમાત્માની પ્રેરણામળે જે સુખઆપીજાય
શ્રધ્ધારાખીને હિંદુધર્મમાં ઘરમાં ધુપદીપકરી,પ્રભુને વંદનકરી પુંજાકરી આરતીકરાય
પવિત્રરાહે ભક્તિકરતા સમયે જીવનાદેહપર,ભગવાનકૃપાએ જીવને મુક્તિમળીજાય
...જગતમાં હિંદુધર્મમાં ભગવાન દેવઅનેદેવીઓથી,ભારતદેશમાં પવિત્રદેહથી જન્મી જાય.
####################################################################
April 3rd 2023
. શ્રધ્ધાનો સંગાથમળે
તાઃ૩/૪/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલમાનવદેહથી જીવનમાં પવિત્રરાહે જીવાય,પ્રભુની કૃપાએ નાકોઇજ આશા રખાય
એ પવિત્રકૃપા પરમાત્માની અવનીપર કહેવાય,જે માનવદેહને સમયની સાથે લઈ જાય
....જીવને જન્મથી દેહમળે અવનીપર,જે પ્રભુકૃપાએ જીવને જન્મથી માનવદેહ મળી જાય.
સમયની પવિત્રરાહ મળે જીવનમાં ભગવાનની કૃપાએ,જે પાવનરાહે જીવનજીવી જાય
પવિત્રકૃપા ભગવાનની માનવદેહને મળે,એપ્રભુકૃપાથી દેહને સમયનોસંગાથ મળી જાય
પરમાત્માના દેહને શ્રધ્ધાથી વંદન કરતા,જીવનમાં અનેક પવિત્રકર્મની પ્રેરણા મળીજાય
જગતમાં પવિત્ર હિંદુધર્મછે જેમાં ભગવાન,અનેકપવિત્રદેહથી ભારતદેશમાં જન્મ લઈજાય
....જીવને જન્મથી દેહમળે અવનીપર,જે પ્રભુકૃપાએ જીવને જન્મથી માનવદેહ મળી જાય.
જગતમાં જીવને જન્મમરણનો સંબંધ મળે,એ ગતજન્મના દેહનાકર્મથી જન્મ મળી જાય
સમયને જગતમાં નાકોઇ દેહથી પકડાય,પણ પરમાત્માની કૃપાએ સમયની સાથે ચલાય
જીવને મળેલમાનવદેહને કર્મનોસંબંધ મળે,જે પ્રભુની પ્રેરણાએ દેહને ભક્તિ કરાવીજાય
અદભુતકૃપા પરમાત્માની માનવદેહથી મેળવાય,જ્યાં શ્રધ્ધાથી ઘરમાંપુંજાસંગેઆરતીકરાય
....જીવને જન્મથી દેહમળે અવનીપર,જે પ્રભુકૃપાએ જીવને જન્મથી માનવદેહ મળી જાય.
**********************************************************************
April 3rd 2023
. હિંદુધર્મની કૃપા
તાઃ૩/૪/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર જીવને સમયે માનવદેહ મળે,જે મળેલદેહને જીવનમાં કર્મકરાવી જાય
પરમાત્માની પવિત્રકૃપામળે જીવનમાં,એ પવિત્રરાહે દેહથી શ્રધ્ધાથી ભક્તિકરાય
....જગતમાં પવિત્રહિંદુ ધર્મ કહેવાય,જેમાં પવિત્રદેહથી પ્રભુ ભારતદેશમાં જન્મ લઈ જાય.
મળેલમાનવદેહને પવિત્રકૃપાએ હિંદુધર્મમાં,પ્રભુની ભક્તિ કરતા પાવનરાહે જીવાય
પરમાત્મા અનેક પવિત્રદેહથી ભારતમાં જન્મી,દુનીયામાં પવિત્રધર્મ પ્રસરાવી જાય
પ્રભુનીકૃપાએ જીવના મળેલદેહને ભક્તિમળીજાય,જે જીવનમાં પવિત્રકર્મઆપીજાય
માનવદેહને ના મોહમાયાનો સંગમળે,જે જીવનાદેહને હિંદુધર્મમાં ભક્તિકરાવીજાય
....જગતમાં પવિત્રહિંદુ ધર્મ કહેવાય,જેમાં પવિત્રદેહથી પ્રભુ ભારતદેશમાં જન્મ લઈ જાય.
હિંદુધર્મમાં ર્પ્રભુનીકૃપાએ જગતમાં પુંજાય,નાકોઇ બીજાધર્મ છે જેમાપ્રભુ જન્મીજાય
શ્રધ્ધારાખીને જીવનમાં પ્રભુનીભક્તિકરતા,સમયેજીવને જન્મમરણથી મુક્તિમળીજાય
હિંદુધર્મમાં જીવને મળેલદેહને ઘરમાં ધુપદીપ પ્રગટાવી,ભગવાનની પુંજાઆરતીકરાય
માનવદેહને સમયે પ્રભુની પ્રેરણા મળે જીવનમાં,જે દેહને પવિત્રરાહે સુખ મળીજાય
....જગતમાં પવિત્રહિંદુ ધર્મ કહેવાય,જેમાં પવિત્રદેહથી પ્રભુ ભારતદેશમાં જન્મ લઈ જાય.
========================================================================
@@@@##### ૐ નમઃ શિવાય ##### ૐ નમઃ શિવાય ##### ૐ નમઃ શિવાય #####@@@@
========================================================================
April 2nd 2023
. પવિત્રરાહ જીવની
તાઃ૨/૪/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પાવનકૃપા મળે જીવને,જે ગતજન્મના દેહના કર્મથી મેળવાય
અદભુતલીલા અવીનાશીની કહેવાય,એજ માનવદેહને સમયે સમજાઈ જાય
....પરમાત્માનો પવિત્રપ્રેમ મળે માનવદેહને,જે જીવનમાં પવિત્રરાહે જીવાડી જાય.
ભગવાને અનેક પવિત્રદેહથી ભારતમાં જન્મલીધા,જે માનવદેહપર કૃપા થાય
મળેલસમયે જીવને માનવદેહમળે,જે અનેકનિરાધારદેહથી જીવને બચાવીજાય
જીવને અવનીપર મળેલદેહને કર્મનોસંબંધ,જે જીવને જન્મમરણથીઅનુભવાય
પરમાત્માની પાવનકૃપાએ માનવદેહને,સમયે શ્રધ્ધાથીઘરમાં ભક્તિકરાવીજાય
....પરમાત્માનો પવિત્રપ્રેમ મળે માનવદેહને,જે જીવનમાં પવિત્રરાહે જીવાડી જાય.
જગતમાં પવિત્રદેશ ભારત કહેવાય,જ્યાં ભગવાન પવિત્રદેહથી જન્મી પ્રેરીજાય
પરમાત્માની પવિત્રકૃપાએ માનવદેહને પ્રેરણામળૅ,ઍ જીવને ભક્તિરાહેલઈ જાય
જીવને મળેલમાનવદેહને કર્મનોસાથમળે,પ્રભુકૃપાએ જીવને પવિત્રકર્મ કરાવીજાય
એપાવનકૃપા મળે ભગવાનની દેહનાજીવને,કૃપાએ જન્મમરણથી મુક્તિમળીજાય
....પરમાત્માનો પવિત્રપ્રેમ મળે માનવદેહને,જે જીવનમાં પવિત્રરાહે જીવાડી જાય.
*******************************************************************
March 29th 2023
. ભગવાનની પ્રેરણા
તાઃ૨૯/૩/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર પાવનકૃપામળે માનવદેહને જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજા કરાય
સમયનીસાથે ચાલતા જીવના દેહને,જીવનમાં પવિત્રરાહે પ્રભુકૃપા મળતીજાય
....એ ભગવાનની પવિત્રપ્રેરણા કહેવાય,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરી વંદન કરાય.
પરમાત્માની પવિત્રપ્રેરણાએ માબાપનોપ્રેમ મળે,સંતાનનુજન્મથી આગમનથાય
અવનીપર જીવને જન્મથી દેહ મળે,માનવદેહ એ નિરાધારદેહથી બચાવીજાય
મળેલ માનવદેહને જીવનમાં પરિવારનો સંબંધમળે,જે સમયે કુળ વધારી જાય
આઅદભુતલીલા અવનીપર ભગવાનની કહેવાય,એ માનવદેહને સુખઆપીજાય
....એ ભગવાનની પવિત્રપ્રેરણા કહેવાય,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરી વંદન કરાય.
પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશપર,જ્યાં પ્રભુ અનેક પવિત્ર દેહથી જન્મી જાય
જગતમાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જેમાં માનવદેહને નાકોઇઆશાઅપેક્ષા અડીજાય
શ્રધ્ધારાખીને જીવનમાં ભગવાનની પુંજા કરીને,પ્રભાતે દર્શનકરીનેજ વંદન કરાય
મળે કૃપા પરમાત્માની માનવદેહને,જે શ્રધ્ધાથી ભક્તિકરતાજીવને મુક્તિમળીજાય
....એ ભગવાનની પવિત્રપ્રેરણા કહેવાય,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરી વંદન કરાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
March 28th 2023
. પવિત્ર શ્રધ્ધાભક્તિ
તાઃ૨૮/૩/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને જન્મમરણથી દેહ મળે અવનીપર,નાકોઇજ જીવથી કદી દુર રહેવાય
મળેલમાનવદેહને પાવનરાહ મળે જીવનમાં,જ્યાં પવિત્રશ્રધ્ધાથી ભક્તિ કરાય
....ભગવાનની પવિત્રકૃપા મળે જીવનાદેહને,જે સમયે પ્રભુની પુંજા કરીને વંદન કરાય.
અવનીપરનુ જીવનુ આગમનદેહથી મળે,એ ગતજન્મના દેહનાકર્મથી મેળવાય
જગતમાં પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જેમનીકૃપાએ જીવને મુક્તિમળીજાય
માનવદેહ એ ભગવાનની કૃપા કહેવાય,જે સમયે ભગવાનની સેવા કરી જાય
જીવનેસમયે અવનીપર નિરાધારદેહમળે,જે પ્રાણીપશુજાનવરપક્ષીથી જન્મીજાય
....ભગવાનની પવિત્રકૃપા મળે જીવનાદેહને,જે સમયે પ્રભુની પુંજા કરીને વંદન કરાય.
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મીજાય
જીવના માનવદેહને જીવનમાં શ્રધ્ધાથી ઘરમાંભક્તિકરાય,જ્યાં ધુપદીપથી પુંજાય
પરમાત્માની પાવનકૃપા મળે જીવનમાં,ના કોઇ આશા અપેક્ષાએ ભક્તિ કરાય
માનવજીવનમાં સમયનીસાથે ચાલવા પવિત્રકર્મકરાય,જે જીવનમાંસુખાઅપીજાય
....ભગવાનની પવિત્રકૃપા મળે જીવનાદેહને,જે સમયે પ્રભુની પુંજા કરીને વંદન કરાય.
******************************************************************
March 23rd 2023
$$$$
$$$$
. પવિત્રકૃપામળી
તાઃ૨૩/૩/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા મળે હિંદુધર્મમાં લક્ષ્મીમાતાની,જ્યાં શ્રધ્ધાથી માતાની પુંજા કરાય
મળેલ માનવદેહને જીવનમાં પવિત્રસુખ મળે,એ માતાની પવિત્રકૃપા કહેવાય
....પવિત્ર હિંદુધર્મની પ્રેરણા મળે જીવનમાં,જ્યાં ઘરમાં આરતી કરીને પુંજા કરાય.
જગતમાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જે ભારતદેશથી જીવને પવિત્રપ્રેરણા કરી જાય
ભગવાને સમયે અનેક પવિત્રદેહથી જન્મ લીધા,જેથી ભારતદેશ પવિત્રથઈજાય
પવિત્રપ્રેરણા લક્ષ્મીમાતાની જીવનમાં,એમળેલદેહને ધનનીકૃપાથી સુખઆપીજાય
અજબ પવિત્રકૃપાળુ માતાય છે જેમને,ધનલક્ષ્મીમાતાથી જીવનમાં પુંજાય કરાય
....પવિત્ર હિંદુધર્મની પ્રેરણા મળે જીવનમાં,જ્યાં ઘરમાં આરતી કરીને પુંજા કરાય.
ભગવાનની શ્રધ્ધાથી પુંજા કરાય નાઅપેક્ષા કોઇ રખાય,એ માતાનોપ્રેમ કહેવાય
પ્રભાતે ઘરમાં પ્રભુની પુંજા કરતા,ધુપદીપ પ્રગટાવી વંદન કરી આરતી ઉતારાય
અનેક પવિત્રદેહ છે હિંદુધર્મમાં પરમાત્માના,શ્રધ્ધાથી ઘરમાંજ પ્રભુનીપુંજા કરાય
મળેઆશિર્વાદ પરમાત્માના માનવદેહને,જીવનમાં નાકદી વંદનકરી અપેક્ષારખાય
....પવિત્ર હિંદુધર્મની પ્રેરણા મળે જીવનમાં,જ્યાં ઘરમાં આરતી કરીને પુંજા કરાય.
#################################################################