April 14th 2023

સમયસાથે ચાલસો

ચૈત્ર નવરાત્રી 2 એપ્રિલથી ચૈત્ર નવરાત્રી, પ્રથમ દિવસે આ પદ્ધતિ
.              સમયસાથે ચાલસો

તાઃ૧૪/૪/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અદભુતકૃપા અવનીપર પરમાત્માની,જે માનવદેહને જીવનમાં સમયનોસાથ મળી જાય
જીવને જન્મથી જીવનમાં માનવદેહ મળે,એ મળેલદેહને ઉંમરની સાથે જીવન જીવાય
.....જગતમા ના કોઇની તાકાત જીવનમાં,સમયે બાળપણ જુવાની અંતે ઘૈડપણ અડી જાય.
સમયની સાથે પ્રભુની કૃપાએ ચાલતા,બાળપણમાં ભણતરની પવિત્રપ્રેરણા મળીજાય
શ્રધ્ધારાખીને ભણતરને સાચવી ચાલતા,મળેલદેહને જીવનની પવિત્રરાહ મળતી જાય
માનવદેહને બાળપણના સંગાથપછી,સમયેદેહને પરમાત્માનીકૃપાએ જુવાની મળીજાય
જીવનમાં ભગવાનનીકૃપાએ સમયનો સાથમળે,જે જીવનમાં કર્મનીકેડીની સાથે ચલાય
.....જગતમા ના કોઇની તાકાત જીવનમાં,સમયે બાળપણ જુવાની અંતે ઘૈડપણ અડી જાય.
જીવને અવનીપર માબાપનીકૃપાએ માનવદેહ મળે,જે મળેલદેહને કુળથી સત્કર્મ કરાય
જગતમાં હિંદુધર્મ એપવિત્રધર્મ કહેવાય,જેમાં ભગવાન પવિત્રદેહથી ભારતમાં જન્મીજાય
અનેકપવિત્ર દેહથી પ્રભુએ જન્મલીધા,જેમાં સમયે દેવ અને દેવીઓનાદેહથી પધારીજાય 
માનવદેહથી સમયે શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ પ્રગટાવી,વંદન કરીને પ્રભુની આરતી કરાય
.....જગતમા ના કોઇની તાકાત જીવનમાં,સમયે બાળપણ જુવાની અંતે ઘૈડપણ અડી જાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment