June 10th 2021
.સમયની પવિત્ર સાંકળ
તાઃ૧૦/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપરના આગમનને સંબંધ દેહનો,જે મળેલ દેહને સમયસાથે લઈ જાય
અદભુતલીલા પરમાત્માની જગતપર,એ જીવનાદેહને અનેકકર્મથી સ્પર્શીજાય
.....એ પવિત્રકૃપા છે જન્મ મળેલ દેહપર,જે દેહને સમયની પવિત્ર સાંકળ મળી જાય.
કર્મનો સંબંધ ગતજન્મે મળેલદેહથી થયેલકર્મનો,એ દેહને અનુભવ આપી જાય
પાવનકૃપા મળે પરમાત્માના દેહની,જે સમયેજ ભારતમાં જન્મથી આવી જાય
અનેકદેહ લીધા છે અવનીપર જે અનેકનામથી,ભક્તોથી પુંજનકરી વંદન કરાય
શ્રધ્ધાથી કરેલ પુંજાથી જીવનેમળેલ દેહપર,પવિત્રકૃપાજ પરમાત્માની મળી જાય
.....એ પવિત્રકૃપા છે જન્મ મળેલ દેહપર,જે દેહને સમયની પવિત્ર સાંકળ મળી જાય.
જન્મ મળતા દેહને સમયની સાથે ચાલતા,જીવનમાં ઉંમર પ્રમાણે જીવનજીવાય
ભણતર સંગે કર્મને સમયનોસંબંધ,ભક્તિ પકડવા પવિત્રસંત સાંઈની પુંજા કરાય
માનવદેહને પાવનરાહઆપવા અવનીપર પધાર્યા,જેમને શ્રશ્શસબુરીથી વંદનથાય
આંગળી ચીંધી મળેલ માનવદેહને,નાદેહને ધર્મકર્મનો સાંકળ પકડીને દુર રહેવાય
.....એ પવિત્રકૃપા છે જન્મ મળેલ દેહપર,જે દેહને સમયની પવિત્ર સાંકળ મળી જાય.
=====================================================================
June 6th 2021
**
**
. .કૃપા મળી માતાની
તાઃ૬/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધારાખીને દુર્ગામાતાની ભક્તિકરતા,મળેલદેહપર કૃપા મળીજાય
પવિતકૃપાએ આશિર્વાદ મળતા,માતાના દર્શન કરીને વંદન કરાય
...અદભુત શક્તિશાળી કૃપાળુ માતા,ભક્તોની ભક્તિપારખી કૃપા કરી જાય.
પવિત્રકૃપાળુ માતા હિંદુધર્મમાં,જે શ્રધ્ધાથી પવિત્રભક્તિ કરાવી જાય
મળેલ માનવદેહથી સમયસમજીને ચાલતા,પવિત્રરાહ દેહને મળીજાય
નવરાત્રીના પવિત્રતહેવારમાં ભક્તોને,નવદેહની આરતી કરાવી જાય
ૐ હ્રીમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી,વંદન કરતા માતાનીકૃપા મેળવાય
...અદભુત શક્તિશાળી કૃપાળુ માતા,ભક્તોની ભક્તિપારખી કૃપા કરી જાય.
પવિત્ર દુર્ગામાતાની કૃપા મને મળી,જે મને સમયસાથે ચલાવી જાય
નાકોઇઆશા કે અપેક્ષા અડી જીવનમાં,એ માતાની કૃપાજ કહેવાય
પવિત્રકૃપાએ પરિવાર સહિત મળેલદેહથી,શ્રધ્ધાભક્તિથી પુંજા કરાય
જીવને મળેલદેહને દુર્ગામાતાની કૃપાએ,જીવનમાં પવિત્રરાહેજ જીવાય
...અદભુત શક્તિશાળી કૃપાળુ માતા,ભક્તોની ભક્તિપારખી કૃપા કરી જાય.
#############################################################
June 5th 2021
**
**
. .પવિત્રકૃપા મળે
તાઃ૫/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
રામનામની માળા જપતા પવિત્રકૃપા,પરમાત્માએ લીધેલ દેહથી મળી જાય
પાવનરાહ મળે માનવદેહને જીવનમાં,જ્યાં બજરંગબલી હનુમાનનીકૃપાથાય
...અનંત કૃપાળુ પરમાત્માએ દેહ લીધા ભારતમાં,એ દુનીયામાં પવિત્રદેશ કહેવાય.
પવિત્રદેહ લીધો અયોધ્યામાં શ્રીરામથી,ને જીવનસંગીની સીતાજી મળી જાય
અદભુતલીલા થઈ જીવનમાં પ્રભુકૃપાએ,જે લંકાના રાજા રાવણને સ્પર્શીજાય
પત્નિ સીતાને સાથ મળ્યો ભક્તહનુમાનનો,જે સીતાજીને શોધીને મળી જાય
હનુમાનજી રામનાભાઈ લક્ષ્મણને બચાવી,રાવણસહિત લંકાને સળગાવી જાય
...અનંત કૃપાળુ પરમાત્માએ દેહ લીધા ભારતમાં,એ દુનીયામાં પવિત્રદેશ કહેવાય.
માનવદેહને સમયનો સંગાથ મળે જીવનમાં,જે થઈ રહેલકર્મથી દેહ મેળવાય
અવનીપરનુ આગમન જીવનુ એ ગતજન્મના,દેહથી થયેલ કર્મથી મળી જાય
પવિત્રદેહ પરમાત્મા લીધા સમયે,જે હિંદુ ધર્મમાં શ્રધ્ધાથી ભક્તિ કરાઈ જાય
એજકૃપા પવિત્રધર્મની માનવદેહથી સચવાય,જે જીવને જન્મમરણ આપી જાય
...અનંત કૃપાળુ પરમાત્માએ દેહ લીધા ભારતમાં,એ દુનીયામાં પવિત્રદેશ કહેવાય.
================================================================
June 3rd 2021
###
###
. .સમયની સાંકળ
તાઃ૩/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં જીવને સંબધ થયેલકર્મનો,જે ં સમયસંગે જીવને દેહમળી જાય
માનવદેહ એ પ્રભુની કૃપાએ મળે,એ પ્રાણીપશુજાનવરથી બચાવી જાય
....એ લીલા અવનીપર પરમાત્માની,જે સમયની સાંકળની સમજણ આપી જાય.
અવનીપર આગમન થતા મળેલદેહને,જીવનમાં કર્મનો સંબંધ મળી જાય
માનવદેહને સમયસંગે ચાલતા,પ્રભુની કૃપાએ સવાર સાંજ રાત મેળવાય
ઉંમરનો સંબંધ જે બાણપણ જુવાની,અને અંતે દેહને ઘડપણ મળીજાય
આ પવિત્રકૃપા પ્રભુની મળેલદેહપરજે શ્રધ્ધાથી કરેલ ભક્તિથીજ સમજાય
....એ લીલા અવનીપર પરમાત્માની,જે સમયની સાંકળની સમજણ આપી જાય.
સમયને પારખી મળેલદેહ કર્મકરે,જે અનેકતકલીફ આફતથી બચાવી જાય
હિંદુધર્મમાં પરમાત્માએ અનેકદેહન,જન્મથી ભારતને પવિત્ર દેશ કરી જાય
પ્રભુકૃપાએ જીવનમાં શાંંતિ મળતા,મળેલદેહથી અનેકદેહને મદદકરી જાય
મળેલ દેહની માનવતા ઓળખાય,એ પ્રભુના દેવદેવીના જન્મથી મેળવાય
....એ લીલા અવનીપર પરમાત્માની,જે સમયની સાંકળની સમજણ આપી જાય.
===============================================================
June 2nd 2021

. .પ્રભુની પવિત્રકૃપા
તાઃ૨/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવનુ આગમન અનેકદેહથી અવનીપર,જે દેહના કર્મથી મળી જાય
માવનદેહને પ્રભુની પવિત્રકૃપા મળૅ,જે દેહને પ્રભુનીભક્તિઆપી જાય
....કર્મનોસંબંધ એદેહના જીવને મળે,જે જન્મમરણથી આવનજાવન કરી જાય.
પવિત્રધરતી ભારતદેશની,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મી લઈ જાય
હિંદુધર્મમાં અનેક પવિત્રનામ છે,જેમની કૃપાએ અનેક મદીરમાં પુંજાય
પાવનકૃપા ભગવાનની ભારતમાં,જ્યાંમળેલદેહ શ્રધ્ધાથી ભક્તિ કરીજાય
એજગતના જીવોને સત્કાર્મની રાહ ચીંધે,જે મુક્તિમાર્ગે દેહને દોરી જાય
....કર્મનોસંબંધ એદેહના જીવને મળે,જે જન્મમરણથી આવનજાવન કરી જાય.
ધરતીને પવિત્રકરવા ભગવાને જન્મ લીધો,એ દેહના જીવોપર કૃપા થાય
મળેલ દેહને જીવનની રાહ મળે,જે દેહના કર્મની રાહે જ જીવન જીવાય
અનેક દેવ દેવીઓથી ભારતમાંજ જન્મ લીધો,જે સમયે ધર્મથી પ્રેરી જાય
જીવનાદેહને પવિત્રકર્મની રાહ મળે,જે જીવને જન્મમરણથીજ છોડી જાય
....કર્મનોસંબંધ એદેહના જીવને મળે,જે જન્મમરણથી આવનજાવન કરી જાય.
#############################################################
June 2nd 2021

. .પવિત્ર પુંજા
તાઃ૨/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા મળી પરમાત્માની જીવનમાં,જે મળેલદેહને આનંદ થાય
સમય સમજીને ચાલતા પવિત્રપ્રેમ મળે,જે પવિત્ર પુંજા કરાવી જાય
...એ જીવના મળેલદેહને પાવનરાહ મળે,જ્યાં ધુપદીપસંગે વંદન કરીને પુંજાય.
અજબશક્તિશાળી હિંદુધર્મમાં પ્રભુછે,જે અનેકદેહથી જન્મ લઈ જાય
પાવનરાહ મળે પરમાત્માનીકૃપાએ,જ્યાં શ્રધ્ધારાખીને પ્રેમથીવંદનથાય
જીવનમાં નાકોઇઅપેક્ષા રાખીને,પવિત્રરાહે ઘરમાંજ પ્રભુનીપુંજા કરાય
શંકર ભગવાનના પવિત્રપુત્ર શ્રી ગણેશ,જગતમાં ભાગ્ય્વિધતા કહેવાય
...એ જીવના મળેલદેહને પાવનરાહ મળે,જ્યાં ધુપદીપસંગે વંદન કરીને પુંજાય.
પવિત્રભાવનાથી ભોલેનાથના શિંવલીંગપર,દુધઅર્ચનાથી કૃપા મેળવાય
મળેલદેહને જીવનમાં કર્મનો સંબંધ છે,ના કોઇજ જીવથી કદી છટકાય
મળેલદેહની માનવતા પ્રસરે,જ્યાં શંકરભગવાનસંગે પરિવારની ક્રુપાથાય
શ્રીગણેશ એ વિઘ્નહર્તા સંગે ભાગ્યવિધાતા છે,જે પુંજાએ કૃપાકરી જાય
...એ જીવના મળેલદેહને પાવનરાહ મળે,જ્યાં ધુપદીપસંગે વંદન કરીને પુંજાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
ૐૐૐૐૐ#############ૐૐૐૐૐૐૐૐ#############ૐૐૐૐૐ
===============================================================
June 1st 2021
##
##
. .માતાની પવિત્રકૃપા
તાઃ૧/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપાએ સમયસંગે કલમ પકડતા,જીવનમાં કલમથી રચના થાય
એ પાવનકૃપા સરસ્વતી માતાની,કલમના ભક્તને પ્રેરણા મળતીજાય
....સમયે કૃપા મળતા માનવદેહને પ્રેરણા મળે,જે અનેક વાંચકથી મેળવાય.
માતા સરસ્વતીની પવિત્રકૃપાથઇ,જે કલમપ્રેમીઓની રચનાથી દેખાય
જીવના મળેલદેહને આશિર્વાદ મળે માતાના,જે સમયે સાથ મેળવાય
અવનીપર સમયે જીવને દેહ મળે,જે ગતજન્મના કર્મથીજ મળી જાય
એ પાવનલીલા પરમાત્માની જગતપર,જે જીવના મળેલદેહથી દેખાય
....સમયે કૃપા મળતા માનવદેહને પ્રેરણા મળે,જે અનેક વાંચકથી મેળવાય.
મળેલ માનવદેહને સમયનો સંબંધ છે,જે બાળપણથી ભણતર થાય
સમયનીકેડી એકુદરતનીકૃપા દેહપર,એસમજણની સાથે પ્રેરણા થાય
માતાની પવિત્રકૃપાએ સંકેત મળે,જે જીવનમાં રચનાઓ કરાવીજાય
પવિત્રપ્રેમીઓનો સાથ મળે દેહને,જે અનેકરાહે માતાની કૃપા થાય
....સમયે કૃપા મળતા માનવદેહને પ્રેરણા મળે,જે અનેક વાંચકથી મેળવાય.
***********************************************************
June 1st 2021

. .કૃપા પ્રભુની
તાઃ૧/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપાળુ પરમાત્મા છે,જે શ્રધ્ધાથી પુંજન કરતા મળી જાય
મળેલદેહને સંબંધ કર્મનો અવનીપર,જે સમયસંગે મળતો જાય
....એ પ્રભુનીકૃપા છે જે પવિત્ર શ્રધ્ધાથી,ઘરમાં પુંજન કરતા મળી જાય.
સમય સમજીને ચાલતા જીવનમાં,ના કોઇ મોહમાયા અડી જાય
પવિત્રરાહ મળે જીવના દેહને,જે સમય સાથે સંબંધ મળી જાય
પરમાત્માની પાવનકૃપા છે ભારતદેશપર,અનેકદેહથી આવીજાય
એ મળેલદેહથી પવિત્રરાહ ચીંધે,જે જીવને મુક્તિમાર્ગે લઈ જાય
....એ પ્રભુનીકૃપા છે જે પવિત્ર શ્રધ્ધાથી,ઘરમાં પુંજન કરતા મળી જાય.
જીવને અનેકદેહનો સંબંધ અવનીપર,માનવદેહને કૃપા આપીજાય
માનવદેહને સમજણની કૃપા મળે,જે પવિત્ર ભક્તિમાર્ગે લઈ જાય
પરમાત્માની કૃપા અને પ્રેમ મળે,ના મંદીર મસ્જીદમા વંદન કરાય
પ્રભુનો પવિત્રપ્રેમ એ દેહને શ્રધ્ધાએ મળે,જ્યાં ઘરમાં પુંજન કરાય
....એ પ્રભુનીકૃપા છે જે પવિત્ર શ્રધ્ધાથી,ઘરમાં પુંજન કરતા મળી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
May 31st 2021

. .અદભુત કૃપાળુ
તાઃ૩૧/૫/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધારાખીને ભક્તિ કરતા જીવનમાં,પરમકૃપાળુ ભોલેનાથની કૃપા થાય
અજબ શક્તિશાળી એ હિંદુધર્મમાં છે,જે પવિત્ર ગંગાનદીને વહાવીજાય
....પરમકૃપાળુ દેવ સંગે માતાપાર્વતી છે,જે પવિત્રસંતાન શ્રીગણેશને લાવી જાય.
ૐ નમઃ શિવાયના જાપથી માનવદેહપર,પવિત્રકૃપાળુ જીવન આપી જાય
માતા પાર્વતીની કૃપાથી સંતાન,ભાગ્યવિધાતા શ્રી ગણેશની કૃપા મેળવાય
જીવનમાં પાવનકૃપા શંકર ભગવાનની થાય,જ્યાં શ્રી બમબમભોલે બોલાય
અદભુત કૃપાળુ પરમાત્મા છે હિંદુ ધર્મમા,જે શકર ભગવાનથી પુંજન થાય
....પરમકૃપાળુ દેવ સંગે માતાપાર્વતી છે,જે પવિત્રસંતાન શ્રીગણેશને લાવી જાય.
અવનીપર જીવને જન્મ મળતા દેહમળે,એ સમયની સાંકળથી ચાલી જવાય
ના કોઇજ દેહની તાકાત છે અવનીપર,જે પરમાત્માની અજબલીલા કહેવાય
મળેલદેહને પાવનરાહ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી શંકરભગવાનની પુંજાથાય
જન્મમરણનો સંબંધ જીવને અવનીપર,જે ગતજન્મના થયેલકર્મથી મળતોજાય
....પરમકૃપાળુ દેવ સંગે માતાપાર્વતી છે,જે પવિત્રસંતાન શ્રીગણેશને લાવી જાય.
###############################################################
May 31st 2021
. .શિવ ભોલેનાથ
તાઃ૩૧/૫/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભારતની ભુમીને પવિત્રકરવા જન્મલીધો,જેમને શંકર ભગવાનથી ઓળખાય
બમબમ ભોલે મહાદેવથી પુંજન કરી,શિવલીંગ પર દુધઅર્ચના કરીને પુંજાય
....એ પવિત્ર શક્તિશાળી દેવ થયા,જે પવિત્રગંગા નદીને જટાથી વહાવી જાય.
પાવનરાહ પકડતા રાજા હિમાલયની પુત્રી પાર્વતી,જીવન સંગીની થઈ જાય
હરહર મહાદેવથી વંદનથી ભોલેનાથ હરખાય,સંગે માતા પાર્વતીનીકૃપા થાય
હિંદુ ધરમાં સોમવારના દિવસે પુંજન કરતા,માનવ દેહપર પવિત્ર કૃપા થાય
માતાપાર્વતીની કૃપા મળે,એ મળેલદેહના સંસારને સુખઅનેશાંંતિ આપી જાય
....એ પવિત્ર શક્તિશાળી દેવ થયા,જે પવિત્રગંગા નદીને જટાથી વહાવી જાય.
શંકર ભગવાનને અનેક પવિત્ર નામથી પુંજાન,જે ભક્તનીપુંજા સ્વીકારી જાય
ભોલેનાથએ ભક્તોપર ભોળાછે,એ ફક્ત ભક્તનીપુંજાથી કૃપાનો અનુભવ થાય
પરમકૃપાળુ છે ભક્તોપર જેત્રિશુળધારી કહેવાય,જે રક્ષણ ભક્તને બચાવીજાય
પુંજાની પાવનરાહ માનવદેહનેજ મળે,જે શ્ર્ધ્ધાથી ધુપદીપના પુજનથી મેળવાય
....એ પવિત્ર શક્તિશાળી દેવ થયા,જે પવિત્રગંગા નદીને જટાથી વહાવી જાય.
###############################################################