May 31st 2021

અદભુત કૃપાળુ

મહાશિવરાત્રિઃ ભગવાન શંકરને શા માટે પ્રિય છે ચતુર્દશી તિથિ? | mahashivratri or shivratri 24th feburary 2017 best fast - Gujarati Oneindia

.           .અદભુત કૃપાળુ

તાઃ૩૧/૫/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ   

શ્રધ્ધારાખીને ભક્તિ કરતા જીવનમાં,પરમકૃપાળુ ભોલેનાથની કૃપા થાય
અજબ શક્તિશાળી એ હિંદુધર્મમાં છે,જે પવિત્ર ગંગાનદીને વહાવીજાય
....પરમકૃપાળુ દેવ સંગે માતાપાર્વતી છે,જે પવિત્રસંતાન શ્રીગણેશને લાવી જાય.
ૐ નમઃ શિવાયના જાપથી માનવદેહપર,પવિત્રકૃપાળુ જીવન આપી જાય
માતા પાર્વતીની કૃપાથી સંતાન,ભાગ્યવિધાતા શ્રી ગણેશની કૃપા મેળવાય
જીવનમાં પાવનકૃપા શંકર ભગવાનની થાય,જ્યાં શ્રી બમબમભોલે બોલાય
અદભુત કૃપાળુ પરમાત્મા છે હિંદુ ધર્મમા,જે શકર ભગવાનથી પુંજન થાય
....પરમકૃપાળુ દેવ સંગે માતાપાર્વતી છે,જે પવિત્રસંતાન શ્રીગણેશને લાવી જાય.
અવનીપર જીવને જન્મ મળતા દેહમળે,એ સમયની સાંકળથી ચાલી જવાય
ના કોઇજ દેહની તાકાત છે અવનીપર,જે પરમાત્માની અજબલીલા કહેવાય
મળેલદેહને પાવનરાહ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી શંકરભગવાનની પુંજાથાય
જન્મમરણનો સંબંધ જીવને અવનીપર,જે ગતજન્મના થયેલકર્મથી મળતોજાય
....પરમકૃપાળુ દેવ સંગે માતાપાર્વતી છે,જે પવિત્રસંતાન શ્રીગણેશને લાવી જાય.
###############################################################

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment