May 16th 2021

નિખાલસ પવિત્રપ્રેમ

**ગુજરાતી સાહિત્ય સરિતા,હ્યુસ્ટન » Search Results » કી**
.           .નિખાલસ પવિત્રપ્રેમ

તાઃ૧૬/૫/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

કલમની પવિત્રરાહ પકડીને ચાલતા,સરસ્વતી માતાની કૃપા મળી જાય
શ્રધ્ધારાખીને કલમપકડતા,કલમપ્રેમીઓનો નિખાલસ પવિત્રપ્રેમમેળવાય
....એ કલમની પવિત્રપ્રેમની કેડીએ ચાલતા,હ્યુસ્ટનમાં અનેક રચનાઓ થાય.
પવિત્ર શ્રધ્ધાએ કલમ પકડતા માતાની કૃપાએ,અનેક રચનાઓ થઈજાય
નિખાલસ પ્રેમીઓના કલમ પ્રેરહે,મથી,જગતમાં અનેક શ્રધ્ધાળુઓ ખુશથાય
પકડેલ કલમ એનિખાલસ પ્રેમનીરાહ આપતા,કલમ પ્રેમીઓને પ્રેરી જાય
મોહમાયાની કોઇ અપેક્ષા જીવનમાં નથી,જે પવિત્રપ્રેમથી સમજાઈ જાય
....એ કલમની પવિત્રપ્રેમની કેડીએ ચાલતા,હ્યુસ્ટનમાં અનેક રચનાઓ થાય.
પ્રેરણા એજ માતાની કૃપા દેહપર,જે જીવને સમયસંગે પ્રેરણા આપી જાય
કલમપ્રેમીઓના નિખાલસ પ્રેમથી પ્રેરણામળે,જે કલમથી નવી રચના થાય 
જીવનમાં નાકોઇ માગણી કે અપેક્ષારહે,એજ પાવનકૃપા જીવનમાં મેળવાય
મળેલ પ્રેમ કલમના પ્રેમીઓનો હ્યુસ્ટનમાં,જે પવિત્ર રચનાઓથી જ દેખાય
....એ કલમની પવિત્રપ્રેમની કેડીએ ચાલતા,હ્યુસ્ટનમાં અનેક રચનાઓ થાય.
#############################################################



May 16th 2021

કૃપા સંગે પ્રેમ દુર્ગા માતા

##સુખ-શાંતિ, સંપત્તિ, કરુણા, બુદ્ધિ અને શક્તિ જોઈએ છે, તો નવરાત્રીમાં આ 11  વિશેષ મંત્રનો જાપ કરો##
.           .કૃપા સંગે પ્રેમ

તાઃ૧૬/૫/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રકૃપા મળે માતાના પ્રેમની દેહને,જે જીવનમાં પવિત્રરાહ આપી જાય
માનવદેહને સંબધકર્મનો જીવનમાં,જે માતાની કૃપાથી પવિત્રપ્રેમ મળીજાય
....પાવનકૃપાએ જીવનાદેહને ના કોઇ અપેક્ષા કે ના કોઇ મોહમાયા સ્પર્શી જાય.
ભારતની ધરતીપર પરમાત્માએ અનેકદેહ લીધા,જેમની શ્રધ્ધાથી પુંજા થાય
હિંદુ ધર્મને પવિત્ર ધર્મ કરવા પ્રભુએ,દેવ દેવીઓથી પવિત્ર જન્મ લઈ જાય
મળેલ માનવદેહને ગતજન્મના કર્મનોસંબંધ,જે જીવને જન્મમરણ આપીજાય
પવિત્રદેહ માતા દુર્ગાનો લીધો ભારતમાં,જે દેહને સત્કર્મનો સંગાથઆપીજાય
....પાવનકૃપાએ જીવનાદેહને ના કોઇ અપેક્ષા કે ના કોઇ મોહમાયા સ્પર્શી જાય.
કુદરતની પવિત્રકૃપા ભારતદેશપર,જે હિંદુધર્મથી જગતમાં પવિત્રરાહ દઈજાય
પવિત્રધર્મની ઓળખાણ કરાવવા મંદીરથી,દેહને પવિત્ર પુંજાથી ભક્તિ કરાય
એ મળેલ માનવદેહને સત્કર્મનો સંગાથમળે,જે મળેલદેહને મુક્તિ આપી જાય
શ્રધ્ધા રાખીને ભક્તિ કરતા ભક્તોપર,માતાદુર્ગા કૃપા સંગે પવિત્રપ્રેમ દઈજાય
....પાવનકૃપાએ જીવનાદેહને ના કોઇ અપેક્ષા કે ના કોઇ મોહમાયા સ્પર્શી જાય.
*****************************************************************