પકડેલ પવિત્ર પ્રેમ
####
. .પકડેલ પવિત્ર પ્રેમ તાઃ૫/૫/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ મળેલ માનવદેહને સંબંધ સમયનો,જે જીવને પાવનરાહનો સંગાથ આપી જાય કુદરતની આજ લીલા છે અવનીપર,એ અબજોવર્ષોથી મળેલદેહોને મળી જાય ....શ્રધ્ધારાખીને પરમાત્માને વંદન કરીને પુંજન કરતા,જીવને પવિત્રપ્રેમ મળતો થઈ જાય. માનવદેહને સંબંધકર્મનો નાકદી કોઇ જીવથી.કે નાકોઇ અપેક્ષાથી કદી છટકાય પરમાત્માનો પ્રેમમળે જીવનમાં,જ્યાં શ્રધ્ધારાખીને પરમાત્માની પુંજા પ્રેમથી કરાય કુદરતની લીલાને જગતમાં કોઇથી નાતેડાય,કે દેખાવના કર્મથી કોઇથીના પકડાય કર્મની કેડી એ કર્મનો સંબંધ દેહને,જે સમયસાથે મળેલદેહને પવિત્રરાહે લઈ જાય ....શ્રધ્ધારાખીને પરમાત્માને વંદન કરીને પુંજન કરતા,જીવને પવિત્રપ્રેમ મળતો થઈ જાય. સમયને સમજી ચાલતા જીવનમાં નાતકલીફ અડીજાય,કે નાકોઇ માયા સ્પર્શી જાય અનેકદેહનો સંબંધ જીવને ધરતીપર,જે પ્રાણી,પશુ,જાનવર કે માનવદેવથી મેળવાય સમય નાપકડાય કોઇથી જગતમાં,કે નાકોઇ દેહથીકદી દુર રહેવાય એકૃપા કહેવાય માનવદેહ એજ પરમાત્માનીલીલા જગતમાં,જે શ્રધ્ધાથીજીવતા દેહને મુક્તિઆપીજાય ....શ્રધ્ધારાખીને પરમાત્માને વંદન કરીને પુંજન કરતા,જીવને પવિત્રપ્રેમ મળતો થઈ જાય. #######################################################################