May 27th 2021

માનવતાની જ્યોત

###C:\USERS\JAYSHR~1\DESKTOP\PRIBO###

.          .માનવતાની જ્યોત

તાઃ૨૭/૫/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
અવનીપરના આગમનને સંબંધકર્મનો,નાકદી કોઇજદેહથી છટકાય
અદભુતલીલા પરમાત્માની જગતપર,જે જીવને મળેલદેહને સમજાય
....સમયની સાથે ચાલતા દેહના,સત્કર્મથી માનવતાની જ્યોત પ્રગટી જાય.
જીવને મળેલદેહને સમય સાથે ચાલતા,જીવનમાં અનેકકર્મ થઈ જાય
કુદરતની આલીલા અવનીપર,જગતમાં મળેલ જીવને કર્મ આપી જાય
માનવદેહને પ્રેરણા મળે જે પવિત્ર ભાવનાથી,જીવનમાં ભક્તિ કરાય
પરમાત્માની કૃપા મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ કરાય
....સમયની સાથે ચાલતા દેહના,સત્કર્મથી માનવતાની જ્યોત પ્રગટી જાય.
ભારતદેશની ભુમીને પવિત્ર કરવાજ,પ્રભુ અનેકદેહથી જન્મ લઈ જાય
શ્રધ્ધાભાવનાથી ભક્તિકરવા,સત્સંગની સરિતાને પરમાત્મા વહાવીજાય
અજબભક્તિશાળી ભુમી કરવા,ભક્તો શ્રધ્ધાથી પવિત્રભક્તિ કરી જાય
મોહમાયાનો ના કોઇ સ્પર્શ અડે જીવનમાં,ના કોઇજ અપેક્ષાય રખાય
....સમયની સાથે ચાલતા દેહના,સત્કર્મથી માનવતાની જ્યોત પ્રગટી જાય.
***********************************************************
May 27th 2021

પ્રેમાળ સાંઈ

++જાણો શેરડી ના સાંઈ બાબા નો આ રોચક ઇતિહાસ, એક વાર જરૂર વાંચજો - We Gujjus++

              .પ્રેમાળ સાંઈ

તાઃ૨૭/૫/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જીવનમાં પ્રભુની કૃપા મેળવવા,પવિત્રરાહે જીવતા દેહને વંદન કરાય
માનવદેહપર પવિત્રકૃપા થઈ જીવનમાં,જે શેરડીમાં આવી જીવીજાય
....એવા વ્હાલા એ હિંદુ મ્ર્સ્લીમમાં સંત થયા,જેમને સાંઇબાબાથી ઓળખાય.
પવિત્રસાથ મળ્યો દ્વારકામાઈનો શેરડીમાં,જે પવિત્રધર્મથી મળી જાય
અલ્લા ઇષ્વરની કૃપા મેળવવા જીવનમાં,શ્રધ્ધાથી પુંજન કરી જીવાય
મળેલદેહને પરમાત્માની કૃપાને મેળવવા, જીવનમાં ધાર્મિક કર્મ કરાય
શ્રધ્ધા અનેસબુરી એઅવનીપર,હિંદુમુસ્લીમ ધર્મમાં બક્તિરાહ કહેવાય
....એવા વ્હાલા એ હિંદુ મ્ર્સ્લીમમાં સંત થયા,જેમને સાંઇબાબાથી ઓળખાય.
જીવને મળેલદેહને કર્મનોસંબંધ,જે ગતજન્મના દેહના કર્મથીજ મેળવાય
કુદરતની આ પાવનલીલા અવનીપર,જે ધર્મકર્મના વર્તનથી મળતોજાય
અનેકદેહનો સંબંધ છે જીવને,એ પશુ પક્ષી પ્રાણી કે મનુષ્યથી દેખાય
પાવનકર્મની રાહ મળે માનવદેહથી,જે શ્રધ્ધાભક્તિસંગે સબુરી પણથાય
....એવા વ્હાલા એ હિંદુ મ્ર્સ્લીમમાં સંત થયા,જેમને સાંઇબાબાથી ઓળખાય.
===============================================================

 

 

 

May 27th 2021

પવિત્ર શ્રધ્ધા

જય જલારામ : ભૂખ્યાઓને ભોજન મળી રહે તેવા વીરપૂરના અન્નક્ષેત્રને આજે થયા 200 વર્ષ - GSTV

.           .પવિત્ર શ્રધ્ધા  

તાઃ૨૭/૫/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
સમયની સાથે ચાલતા માનવીને,પ્રભુ કૃપાએ ના તકલીફ અડી જાય
મળેલ માનવદેહને પવિત્ર શ્રધ્ધાએ જીવતા,જીવનમાં શાંંતિમળી જાય
....એ પરમાત્માનો પ્રેમ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધા રાખીને જીવનમાં કર્મ કરાય.
પરમ ભક્ત જલારામને પવિત્ર રાહે જીવતા,પાવન પ્રેરણા મળી કૃપાએ
આંગળી ચીંધી જીવનમાં પાવનકર્મની,માબાપથી પણ દુર રહેવાનુ થાય
સત્કર્મનો સંગાથ મળ્યો જીવનમાં,જેથી ભુખ્યાને એ ભોજન આપી જાય
માનવદેહને પાવનરાહ મળીસમયે,જે પત્નિવિરબાઇના સાથથી મળીજાય
....એ પરમાત્માનો પ્રેમ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધા રાખીને જીવનમાં કર્મ કરાય.
કુદરતની આ પવિત્રકૃપા મળેલદેહપર,જે અપેક્ષા આશાને દુર રાખી જાય
સમયની સમજીને જીવનમાં ચાલતા,પરમાત્મા પ્રેરણા કરી દેહને દોરીજાય 
ભજન અને ભોજનનો સંબંધ જીવનમાં,જે મળેલદેહને સમયથી સ્પર્શીજાય
જીવનમાં નિખાલસ ભાવનાથી ભોજનઆપતા,પ્રભુનીકૃપા જીવનેમળી જાય
....એ પરમાત્માનો પ્રેમ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધા રાખીને જીવનમાં કર્મ કરાય.
###############################################################
May 27th 2021

આરાશુર

##saibalsanskaar gujarati | Human values and Character Building Site in  Gujarati | Page 17##
.            .આરાશુર

તાઃ૨૭/૫/૨૦૨૧         પ્રદીપ બ્રહ્મભટ્ટ  

હિંદુધર્મમાં અનેકપવિત્ર તહેવારો મળે,જે સમયસંગે પુંજન કરાવી જાય
માનવદેહ પર પરમાત્માની કૃપા છે,જ્યાં પવિત્ર શ્રધ્ધાથી પુંજન કરાય
....અનેક પવિત્ર માતાનાદેહ લીધા,પવિત્ર ભારતદેશમાં જ્યાં પવિત્રભક્તિ કરાય.
આરાશુરમાં માતા અંબાજી પ્રેમથી પધાર્યા,જે પવિત્ર તહેવારમાં પુંજાય
પાવાગઢથી ભક્તોનો શ્રધ્ધાપારખી,માતા કાળકા આશિર્વાદ આપીજાય
હિંદુધર્મની જ્યોત પ્રગટી જગતમાં,જ્યાં ભારતીયના આગમને મળીજાય
અનેકદેહથી દુનીયાને પવિત્ર કરી,જે માતાના અનેકદેહની પુંજાય કરાય
....અનેક પવિત્ર માતાનાદેહ લીધા,પવિત્ર ભારતદેશમાં જ્યાં પવિત્રભક્તિ કરાય.
તાલીપાડીને ગરબેધુમતા ભક્તોપર,માતા આરાશુરથીઆવી કૃપાકરી જાય
એ ભક્તોની શ્રધ્ધા પવિત્રમાતાપર,જે સમયની સાથે ચાલતા આપી જાય
અનેક દેહથી માતાએ જન્મ લીધા ભારતમાં,જે દેશની પવિત્રતા કહેવાય
સરળ જીવનની રાહમળે માતાના પ્રેમથી,જીવનમાં નાકોઇ અપેક્ષા હોય
....અનેક પવિત્ર માતાનાદેહ લીધા,પવિત્ર ભારતદેશમાં જ્યાં પવિત્રભક્તિ કરાય.
***************************************************************