May 12th 2021

કલમની કેડી

 જ્ઞાન અને વાણીની દેવી માતા સરસ્વતીની પૂજા વાઘબારસના દિવસે બાળકો પાસે જરૂર કરાવવું જોઈએ.
.         .કલમની કેડી 

તાઃ૧૨/૫/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ 
         
શ્રધ્ધા રાખીને કલમની કેડી પકડતા,જીવનમાં માતાની કૃપા મળી જાય
એ પવિત્રકૃપા માતા સરસ્વતીની કહેવાય,જે પકડૅલ કલમથી મળી જાય
....પાવન કૃપાથી કલમ પકડતા,મગજને પ્રેરણા થાય જે કલમથી લખાઈ જાય.
અવનીપરના આગમનને કર્મનો સંબંધ,સમયે કુદરતની કૃપાથી મળી જાય
ભારતની ભુમીને પવિત્ર કરી પરમાત્માએ,જે જન્મમળતા દેહપર કૃપા થાય
જીવને પાવનરાહમળે જ્યાંમગજને સચવાય,જે કલમથીજ્યોત પ્રગટાવી જાય
એજ જીવનમાં કલમની કેડીએ ચાલતા,કલમ પ્રેમીઓને પ્રેરણા આપી જાય
....પાવન કૃપાથી કલમ પકડતા,મગજને પ્રેરણા થાય જે કલમથી લખાઈ જાય.
સમયને સમજી ચાલતા દેહપર કૃપા થાય,જે કલમપ્રેમીમાતાનો પ્રેમ કહેવાય
કલમ પકડતા પ્રેરણામળે જે સમયે સચવાય,જે કુદરતની કૃપાથીજ સમજાય
પવિત્રપ્રેમથી કૃપા મળે જે કલમપ્રેમીઓને,માતાની પવિત્રકૃપાએ રચના થાય
એજ કૃપા મળે માતા સરસ્વતીની જીવનમાં,એ કલમની કેડીએ મળતી જાય
....પાવન કૃપાથી કલમ પકડતા,મગજને પ્રેરણા થાય જે કલમથી લખાઈ જાય.
#############################################################
May 10th 2021

ભક્તિની રાહ

==gujarat culture these 10 amazing festivals of gujarat you should not miss | આ 10 ગુજરાતી તહેવારો તો તમારે માણવા જ જોઈએ==
.         .ભક્તિની રાહ

તાઃ૯/૫/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ 

કર્મનો સંબંધ એ મળેલ માનવદેહને,જે જીવને જન્મમરણથી સમજાય
કુદરતની આ પાવનલીલા અવનીપર,એ મળેલ જન્મને મહેંકાવી જાય
.....પવિત્રકર્મની રાહ મળે દેહને,જ્યાં શ્રધ્ધાથી ભક્તિની રાહ મળી જાય.
મળેલ માનવદેહમાં પવિત્ર હિંદુધર્મ છે,જે ભક્તિથી પ્રભુકૃપા મળીજાય 
અજબક્રુપાળુ પરમાત્મા છે ધરતીપર,જે જીવને પાવનરાહ આપી જાય
મળે પવિત્રપ્રેમ જીવનમાં માનવદેહને,જ્યાંશ્રધ્ધાથી ભક્તિરાહ મેળવાય
નાકોઇ આશા કે અપેક્ષા રખાય,એજ પરમાત્માની પાવનકૃપા કહેવાય
.....પવિત્રકર્મની રાહ મળે દેહને,જ્યાં શ્રધ્ધાથી ભક્તિની રાહ મળી જાય.
જન્મમળતા જીવને માનવદેહમળે,એગતજન્મના કર્મથી જીવને મળીજાય
અવનીપરના આગમન પછીજ સમયને સમજતા,દેહથી પાવન કર્મ થાય
પરમાત્માની કૃપાએ દેહ લીધા ભારતમાં,જે અનેકદેહથી જન્મ લઈ જાય
અનેકદેવ અને દેવીઓથી પ્રભુકૃપાથઈ,એ પવિત્રભક્તિની રાહે દોરીજાય
.....પવિત્રકર્મની રાહ મળે દેહને,જ્યાં શ્રધ્ધાથી ભક્તિની રાહ મળી જાય.
############################################################
                  .

 

May 8th 2021

ભક્તિ ભજન

##જાણો મીરાબાઈના જીવન ચરિત્ર વિશે અને તેમની રામ-કૃષ્ણ ભક્તિ વિશે - Suvichar Dhara##

.          .ભક્તિ ભજન 

તાઃ૮/૫/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ    

શ્રધ્ધા ભાવનાથી ભક્તિ કરતા,જીવના દેહ પર પ્રભુની કૃપા થાય
પ્રેમમળે પરમાત્માનો જીવનમાં,જે પરમાત્માના નામથી ભજનકરાય
....મળેલ માનવદેહ પર પ્રભુએ લીધેલદેહની,ધુપદીપથી પ્રભુની પુંજા કરાય.
ગોવિંદબોલો ગોપાલબોલો સંગે,રાધાકૃષ્ણથી પુંજન કરી વંદન કરાય
સીતારામ સીતારામના ભજનથી,એ પ્રભુનોદેહ શ્રીરામથી ઓળખાય
સંગે જીવનસંગીની સીતા માતાના નામથી,વંદન કરીને પુંજન કરાય
એ પવિત્રદેહ પરમાત્માએ લીધા ભારતમાં,જે ધરતી પવિત્ર કરી જાય
....મળેલ માનવદેહ પર પ્રભુએ લીધેલદેહની,ધુપદીપથી પ્રભુની પુંજા કરાય.
પરમાત્માએ અનેકદેહ લીધા અવનીપર,જે સમયથી જીવને પ્રેરી જાય
શ્રધ્ધા અને વિશ્વાસથી પરમાત્માની પુંજા કરાય,જે દેહપર કૃપા થાય
સમયની સાથે ચાલતા માનવદેહ પર,પવિત્રકૃપાએ શાંંતિ મળી જાય
જીવનમાં ના કોઇ માગણી કે અપેક્ષા રહે,એજ પાવનકૃપા કહેવાય
....મળેલ માનવદેહ પર પ્રભુએ લીધેલદેહની,ધુપદીપથી પ્રભુની પુંજા કરાય.
============================================================
 















જીવનમાં,
May 6th 2021

સાંઇનો પ્રેમ

+++100 Best Images, Videos - 2021 - જય સાંઈબાબા - WhatsApp Group, Facebook Group, Telegram Group+++

.           .સાંઇનો પ્રેમ

તાઃ૬/૫/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ     

પવિત્રકૃપા ંમળી સંત સાંઈબાબાની,જે જીવનમાં સુખ આપી જાય
માનવદેહને પાવનપ્રેરણા કરી,એ શ્રધ્ધાસબુરીથીજ દેહને મળી જાય
.....પાવનપ્રેરણા કરી જીવનમાં,જે ૐ શ્રી સાંઈનાથાય નમઃથીજ મળી ગઈ.
મારા જીવનમાં સમયે આંગણે આવીને,પરમપ્રેમની કૃપા કરી જાય
પવિત્ર દેહ લીધો પ્રભુએ,જે શેરડી આવી દ્વારકામાઈને મળી જાય
અવનીપર જીવને મળેલદેહને સમજાવવા,શ્રધ્ધાસબુરીથી પ્રેરી જાય
એજ જીવને જન્મથી મળેલદેહને,ના ધર્મનીકેડીનો સ્પર્શ અડી જાય
.....પાવનપ્રેરણા કરી જીવનમાં,જે ૐ શ્રી સાંઈનાથાય નમઃથીજ મળી ગઈ.
જીવને જન્મમરણનો સંબંધ રહે,જે મળેલદેહના કર્મથીજ મળતોજાય
આજકાલને ના કોઇ દેહ પકડી શકે,પ્રભુકૃપાએજ સમયને સમજાય  
મળેલદેહને સંબંધપરિવારનો જે જન્મમળતા પરમાત્માની પ્રેરણાથાય
પવિત્રસંત સાંઈબાબાની પાવનકૃપા,તેમના પવિત્રપ્રેમથી મળી જાય
.....પાવનપ્રેરણા કરી જીવનમાં,જે ૐ શ્રી સાંઈનાથાય નમઃથીજ મળી ગઈ.

#############################################################
May 5th 2021

સમયની સાથે રહેજે

//mercury transit in arise 25 april these seven signs will get benefit//

.          .સમયની સાથે રહેજે

તાઃ૫/૫/૨૦૨૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ     

જીવને જન્મ મળતા દેહ મળૅ,ઍ પરમાત્માની કૃપાએ જીવને મળી જાય
ગતજન્મના દેહથી થયેલ કર્મનો સંબંધ,જે અવનીપર આગમનથી દેખાય
....જગતમાં નાકોઇથી સમયને પકડાય,મળેલદેહને સમયની સાથે રહેવા કૃપા મેળવાય.
કુદરતની આ પાવનકૃપા કહેવાય,જે જીવને જન્મ મળતા અનુભવ થાય
જન્મ મળતા દેહને રાશી મળી જાય,એ કર્મની પાવનરાહજ આપી જાય
બુધવારના પવિત્રદીવસે રાશીનો સાથમળે,જે બુધ્ધદેવની પુંજા કરાવીજાય
ૐ બુમ બુધાય નમઃથી પુંજન કરતા,મળેલ દેહપર પાવનકૃપાય થઈ જાય
....જગતમાં નાકોઇથી સમયને પકડાય,મળેલદેહને સમયની સાથે રહેવા કૃપા મેળવાય.
જીવને મળેલદેહથી નાકદી સમયપકડાય,પણ પ્રભુકૃપાએ સમયને સચવાય
માનવદેહનો જન્મ મળતાજ ઉંમર મળી જાય,જે સમયની સાથે લઈ જાય
ધરતીપર સવારર્સાંજને નાકોઇપકડીશકે,જેસુર્યના આગમનવિદાયથી દેખાય
મળે પવિત્રકૃપા પ્રભુની ઘરમાં ભક્તિ કરતા,જીવને અંતે મુક્તિ મળી જાય 
....જગતમાં નાકોઇથી સમયને પકડાય,મળેલદેહને સમયની સાથે રહેવા કૃપા મેળવાય.
*******************************************************************
May 3rd 2021

પાર્વતીપતિ મહાદેવ

આ કારણે ભોળેનાથ કહેવાયા દેવોના દેવ 'મહાદેવ' - GSTV

            .પાર્વતીપતિ મહાદેવ

તાઃ૩/૫/૨૦૨૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રરાહની આંગળી ચીંધે માનવદેહને,એ પરમપવિત્ર મહાદેવ કહેવાય.
જગતમાં સવાર પડતા શંકર ભગવાનની,પુંજા કરીને દેહથી વંદન કરાય
...ભારતદેશમાં પરમાત્મા અનેકદેહથી જન્મ્યા,જેમાં પાર્વતીપતિ પવિત્રકૃપાળુ કહેવાય.
દેહ લીધા પછી ભારતમાં પવિત્રગંગા વહાવી,જે પાણી અમૃત આપી જાય
માનવદેહના જીવને જન્મમરણનો સંબંધ છુટે, એ જીવને મુક્તિ મળી જાય
પરમકૄપાળુ પાર્વતીપતિ મહાદેવ છે,જે શ્રધ્ધાથી જીવોને દેહથી છોડી જાય
જીવનુ અવનીપરનુજ આગમન,એ ગતજન્મના દેહના કર્મથીજ મળતુ જાય 
...ભારતદેશમાં પરમાત્મા અનેકદેહથી જન્મ્યા,જેમાં પાર્વતીપતિ પવિત્રકૃપાળુ કહેવાય.
શંકર ભગવાનને પત્નિપાર્વતીનો પવિત્રપ્રેમ મળ્યો,જે કુળને આગળ લઈજાય
પવિત્રસંતાનો થયા જેમાં ગણપતિ,એ જગતમાં દેહના ભાગ્યવિધાતા કહેવાય
કાર્તિક એ બીજા સંતાન થયા જીવનમાં,અશોકસુંદરી એ પવિત્ર દીકરી થાય
હિંદુ ધર્મમાં પવિત્રશાન છે સંતાનની,જે સિધ્ધીવિનાયક ગણેશથી ઓળખાય
...ભારતદેશમાં પરમાત્મા અનેકદેહથી જન્મ્યા,જેમાં પાર્વતીપતિ પવિત્રકૃપાળુ કહેવાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++=

May 3rd 2021

मेरे भोलेबाबा

## 9 સંતાનોના પિતા હતા ભોલેનાથ, આવો જાણીએ બધા વિશે. - Suvichar Dhara##

.            .मेरे भोलेबाबा 

ताः३/५/२०२१                 प्रदीप ब्रह्मभट्ट 
   
परमात्माका प्रेम मीला मुझे जीवनमे,जो परमक्रुपाका अनुभव होगया है
मेरे परमक्रुपाळु श्री शंकर भगवान है,जो दर्शन करनेसे मील जाता है
...येही परम क्रुपाळु भगवान है,जीसे जीवनमें श्रध्धासे पुंजन करनेसे क्रुपा मीलती है
भोलेनाथके नामसे पुंजन करनेसे,जीवके देहपर सुखकाप्रेम हो जाता है
मानवदेहको ना कोई अपेक्षा रही,और ना कोइ मोहमाया मील जाती है
येही क्रुपा है मेरे प्यारे भोलेनाथकी,संगे माता पार्वतीकी क्रुपा मीलती है
समयके संग चलनेसे क्रुपा मील जाती है,ना कोइज अपेक्षा रहे जाती है
...येही परम क्रुपाळु भगवान है,जीसे जीवनमें श्रध्धासे पुंजन करनेसे क्रुपा मीलती है
शंकर भगवान शक्तिशाळी है,जो भारतमें पवित्रगंगा नदी वहाती करदी है
पवित्रनदी है जीसका पानी पीनेशे,जीवको जन्ममरणसे मुक्ति मीलजाती है
पावनक्रुपासे मानवदेहके जीवको शांंति मीलती है,जो पवित्रकर्म कराती है
भारतदेशको पवित्र कीया भोलेनाथने,जगतमें ना कोइज देहकी ताकात है
...येही परम क्रुपाळु भगवान है,जीसे जीवनमें श्रध्धासे पुंजन करनेसे क्रुपा मीलती है 
=================================================================
May 2nd 2021

જલાની જ્યોત

##પુજ્ય શ્રી જલારામ બાપા નો ઈતિહાસ : વીરપુર - Patel News##
.           .જલાની જ્યોત

તાઃ૨/૫/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

વિરપુરના એ વૈરાગી કહેવાય,સંગે પત્નિ વિરબાઈના પતિદેવ કહેવાય
એવા પરમાત્માના એ લાડલા થાય,જે ભુખ્યાને ભોજન એઆપી જાય
....એવા પવિત્ર ભક્તિશાળી ભારતમાં,વિરપુરના વ્હાલા જલારામ કહેવાય.
પરમાત્માએ આંગળી ચીંધી જીવનમાં,જે ભક્તોને અનાજ અપાવી જાય
વિરપુરમાં પવિત્ર ભક્ત જલારામ થયાં,સંગે પત્નિ વિરબાઈ આવી જાય
માગણીમોહને દુર રાખીને જીવતા,દુકાન ચલાવી ગ્રાહકને ખુશ કરીજાય
એ ભગવાનના વ્હાલા સંત થયા,જે જીવનમાં પવિત્રકર્મ કરી ખુશ થાય 
....એવા પવિત્ર ભક્તિશાળી ભારતમાં,વિરપુરના વ્હાલા જલારામ કહેવાય.
પ્રેરણા પરમાત્માએ કરી જીવનમાં,જે માનવદેહને પાવનકર્મથીજ સમજાય
જીવનમાં ના કોઇજ અપેક્ષા રહીજાય,પત્નિ વિરબાઈનો સંગાથમળી જાય
કુદરતની આકૃપા ભારતદેશમાં,જે પરમાત્મા અનેકદેહથી ભક્તિએ પ્રેરીજાય
મળેલ માનવદેહના જીવને અંતે મુક્તિ મળી જાય,જે જન્મમરણ છોડીજાય
....એવા પવિત્ર ભક્તિશાળી ભારતમાં,વિરપુરના વ્હાલા જલારામ કહેવાય.
***********************************************************
May 2nd 2021

પવિત્રપ્રેમ મળે

**હનુમાન જયંતિ પર આ એક કામ કરી લો, બધા દુઃખ થઇ જશે દૂર અને પ્રભુનો રહેશે આશીર્વાદ | vastu tips on hanuman jayanti**

.          .પવિત્રપ્રેમ મળે 

તાઃ૨/૫/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ
      
અજબશક્તિશાળી હિંદુ ધર્મમાં,જે ભારતમાં પવનપુત્રથી ઓળખાય
પવિત્ર ભાવનાથી દેહમળ્યો,જે શ્રીરામને મદદકરી રાવણને મારીજાય
....એ અંજનીપુત્ર હનુમાન,જે હીંંદુ ધર્મમાં બજરંગબલી હનુમાન કહેવાય
પરમાત્માએ દેહ લીધો અયોધ્યામાં,જે સમયે શ્રીરામ લક્ષ્મણ કહેવાય
શ્રીરામના પત્નિ સીતા કહેવાય,જેને લંકાનારાજા રાવણ ઊઠાવી જાય
જંગલમાં મુકી દીધા સીતાજીને લાવીને,જે હનુમાન ઉડીને શોધી જાય
પ્રભુશ્રીરામ અને ભાઈ લક્ષ્મણને,ઉડીનેલાવ્યા જ્યાં સીતાજી મળી જાય
....એ અંજનીપુત્ર હનુમાન,જે હીંંદુ ધર્મમાં બજરંગબલી હનુમાન કહેવાય
શ્રીરામની કૃપાએ અંજનીપુત્ર મહાવીરથયા,જે રામના ભક્ત થઈ જાય
આકાશમાં ઉડીનેમદદકરી રામને,જગતમાં અજબશક્તિશાળી કહેવાય
મળેલદેહને પાવનકર્મનો સંગાથ મળે,જે ભક્તોનો પવિત્રપ્રેમથી દેખાય
પરમકૃપાળુ શ્રી રામના ભકત,જે ૐ હં હનુમંતે નમો નમઃથીજ પુંજાય
....એ અંજનીપુત્ર હનુમાન,જે હીંંદુ ધર્મમાં બજરંગબલી હનુમાન કહેવાય
###########################################################
April 23rd 2021

અદભુત પ્રેમની સાંકળ

રમા એકાદશી: આજથી શરુ થઈ રહ્યા છે દિવાળીના તહેવારો, આજના દિવસનું ભવિષ્ય જાણો | Vyaapaar Samachar

.          .અદભુત પ્રેમની સાંકળ

તાઃ૨૩/૪/૨૦૨૧                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

કર્મનો સંબંધ છે જીવને જગતમાં,જે સમયસંગે ચાલતા દેહને સમજાય
માનવદેહ એ અદભુત પ્રેમની સાંકળ,જે પરમાત્માની કૃપાએ મેળવાય
...અવનીપર અનેકદેહનો સંબંધકર્મથી,મળેલ માનવદેહએ પ્રભુકૃપાએ મળી જાય.
મળેલ માનવદેહને શ્રધ્ધાથી ભક્તિ કરતા,જીવનમાં પવિત્રપ્રેમ મળી જાય
કુદરતની આ પાવનકૃપા છે જીવનમાં,જે મળેલદેહને ભક્તિ કરાવી જાય  
પવિત્રદેહ એ સમયે માનવદેહને,પ્રભુનો અદભુતપ્રેમ જીવનમાં મળી જાય
જગતમાં સમય નાકોઇથીય પકડાય,પવિત્ર પરમાત્માકૃપાએ સુખ મેળવાય
...અવનીપર અનેકદેહનો સંબંધકર્મથી,મળેલ માનવદેહએ પ્રભુકૃપાએ મળી જાય.
માનવદેહને કળીયુગમાં સમયથી બચવા,પવિત્ર ભાવનાથીજ ભક્તિ કરાય
ના સમયની કોઇ સાંકળ જીવના દેહને જકડે,એ અદભુતકૃપાએ મળીજાય
પવિત્રરાહ જીવનમાં મળે દેહને,જ્યાં શ્રધ્ધારાખીને ઘરમાં પ્રભુની પુંજાથાય
અદભુત પ્રેમની સાંકળ મળે કૃપાએ,જે મળેલદેહને પવિત્રકર્મ કરાવી જાય
...અવનીપર અનેકદેહનો સંબંધકર્મથી,મળેલ માનવદેહએ પ્રભુકૃપાએ મળી જાય.
##############################################################
        
« Previous PageNext Page »