October 25th 2008

અંતરની અભિલાષા

                  અંતરની અભિલાષા

તાઃ૨૪/૧૦/૨૦૦૮                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઝબકી જાગ્યો નીંદરથી,  ત્યાં જ્યોત પ્રેમની દીઠી
આવ્યો આણંદથી હ્યુસ્ટન,સરિતાએ લાગણી દીધી

પ્રેમમનેજ્યાં મળ્યો સાચો નાજરુર રહી માગવાની
આવીઉભા આંગણે મારે જેની હૈયે હતી અભિલાષા
પામર પ્રદીપના પ્રેમને જોઇ સૌ અંતરથી હરખાશે

આશીર્વાદની હેલી આવે, ત્યાં વંદન પ્રેમથી કરીએ
માનવમનમાં ક્યાંક તુટ થાયતો માફ મને સૌ કરજો
દેશ દેહની ના મને છે ચિંતા કાલ જગે નાકોઇ જાણે

મારા વ્હાલા સર્જનકારો સાહિત્ય સરિતા પ્રેમે વહાવે
લાગણી માગુ ને પ્રેમ પણ નીરખુ ના બીજુ હું શોધુ
લાવી પ્રેમ જ્યોત સ્નેહની સાથે દઇશ ફુલોના હાર

પાવનકરજો દ્વાર ઘરનાઅમારા પવિત્ર પગલાંદેજો
યાદકરજો યાદકરીશુ વ્હાલે પ્રેમથી ફરીમળીશુ કાલે.

————————————————————————