May 10th 2019

જીવને જકડે

.               જીવને જકડે   

તાઃ૧૦/૫/૨૦૧૯                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  
 
જીવને મળેલદેહ એ કુદરતની છે કૃપા,જે અવનીઅર સંબંધ આપી જાય
માનવતાની મહેંક પ્રસરે જીવનમાં,જે મળેલદેહને કર્મનાબંધન આપી જાય
......નિર્મળ જીવનનો સાથ મળતા દેહને,પાવનકર્મનો સંગાથ જીવનમાં મળી જાય.
રઘુપતિ રાઘવ રાજારાજ નો મંત્ર જપતા,જીવનમાં ભક્તિરાહ મળી જાય
સુખસંગે શાંંતિમળે જીવનમાં,જ્યાં નિખાલસતાથી જલાસાંઇની પુંજા થાય
મળેલદેહ એ પરમાત્માની કૃપા જીવ પર,જે જીવને દેહ મળતાજ દેખાય
કરેલકર્મ એ પુર્વ જન્મનાબંધન છે જીવના,જે આગમનવિદાયથી સમજાય
......નિર્મળ જીવનનો સાથ મળતા દેહને,પાવનકર્મનો સંગાથ જીવનમાં મળી જાય.
પવિત્ર કર્મનો સાથ મળે દેહને જીવનમાં,જ્યાં નિર્મળભાવથી ભક્તી કરાય
શ્રધ્ધા ભાવથી ભક્તિની પ્રેરણા મળે દેહને,જે પાવન કૃપા પ્રભુની કહેવાય
મળેલ દેહને શાંંતિ મળતા અનંતકૃપાએ,સત્માર્ગ મળેદેહને સુખ આપી જાય
મુક્તિમાર્ગની રાહમળે કૃપાએ જીવને,જે કરેલ ભક્તિથીજ જીઅને મળી જાય
......નિર્મળ જીવનનો સાથ મળતા દેહને,પાવનકર્મનો સંગાથ જીવનમાં મળી જાય.
=================================================================

May 9th 2019

ભક્તિની જ્યોત

           .ભક્તિની જ્યોત  
તાઃ૯/૫/૨૦૧૯               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

ભક્તિપ્રેમની જ્યોત પકડી જીવનમાં,જે વિરપુર ગામને પાવન કરી જાય
પરમાત્માની પાવનકૃપા મેળવી,વિરબાઈ સંગે જલારામ ભક્તિ કરી જાય
......એજ નિર્મળભાવનાથી ભક્તિ કરી,અનેક જીવોને અન્નદાન કરી રાજી કરી જાય.
કુદરતની કૃપા જગતપર જીવને મળી જાય,જ્યાં શ્રધ્ધા ભાવનાથી પુંજાય
અવનીપરનુ આગમન છે જીવનુ,જે જીવના થયેલ કર્મથી અનુભવ થાય
ના કોઈ માગણી કે માયા રહે દેહની,એ પાવન ભક્તિમાર્ગથી મેળવાય
જલારામની જ્યોત પ્રગટી જગતપર,અનેકજીવોને પાવનરાહ આપી જાય
......એજ નિર્મળભાવનાથી ભક્તિ કરી,અનેક જીવોને અન્નદાન કરી રાજી કરી જાય.
પ્રેમની પરખ ના મળે દેહને અવનીપર,જે જલાસાંઇની ભક્તિએ સમજાય
કુદરતની આ પાવનલીલા જગતપર,જીવનમાં ભક્તિ જ્યોત પ્રગટાવી જાય
મળેલ માનવદેહને સુખશાંંતિનો સહવાસ મળે,જેમળેલ જન્મપાવન કરીજાય
કર્મનો સ્પર્શ એ જીવનો સંબંધ અવનીપર,જે અનેક દેહથી જીવને સમજાય
......એજ નિર્મળભાવનાથી ભક્તિ કરી,અનેક જીવોને અન્નદાન કરી રાજી કરી જાય.
================================================================
May 8th 2019

સુર્યપુત્ર બુધ

.             .સુર્યપુત્ર બુધ   

તાઃ૮/૫/૨૦૧૯                  પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમ શક્તિશાળી સુર્યદેવ છે જગતપર,જેમના પાવનપુત્ર બુધ કહેવાય
બુધવારના પાવન દીવસે પુંજન કરવા,ૐ બુમ બુધાય નમઃથી પુંજાય
......એ પ્રાર્થનાથી જીવને મળેલ દેહને,જીવનમાં અનંત શાંંતિ મળી જાય.
કર્મની કેડી એ થયેલ કર્મના સંબંધે,જીવને અવનીપર દેહ આપી જાય
માનવદેહ મળે જીવને જે પરમાત્માની પાવનકૃપા જીવપર થઈ કહેવાય
સુર્યદેવને અર્ચનાકરી પ્રભાતેપુંજા કરી,મળેલદેહને પાવનરાહે લઈ જવાય
ભક્તિપ્રેમથીજ જીવને પાવનરાહ મળતા,બુધદેવની પુંજા પ્રેમથીજ કરાય
......એ પ્રાર્થનાથી જીવને મળેલ દેહને,જીવનમાં અનંત શાંંતિ મળી જાય.
સમયને સમજીને ચાલતા જીવનમાં,કળીયુગ કુદરતની કેડીને ઓળખાય
અનેકરાહે અવનીપર જીવને પ્રેરણા મળીજાય,જે થઈરહેલ કર્મથી દેખાય
માનવતાની મહેંક પ્રસરે અવનીપર,જે અનેક દેહોનેય સ્પર્શ કરતી જાય
સરળ જીવનનો સંગાથ મળે દેહને,એ પરમાત્માની કૃપા મળતા સમજાય
......એ પ્રાર્થનાથી જીવને મળેલ દેહને,જીવનમાં અનંત શાંંતિ મળી જાય.
========================================================

May 6th 2019

શાંંન્તિનો સહવાસ

.             .શાંન્તિનો સહવાસ     

તાઃ૬/૫/૨૦૧૯                        પ્રદીપ બ્રહ્મભટ્ટ 

કુદરતની પાવનકેડી જગતપર,અનેક રાહે જીવોને જીવવાની પ્રેરણા આપી જાય
મળે માનવદેહ જીવને પ્રભુકૃપાએ અવનીપર,જીવને શાંંન્તિનો સહવાસઆપીજાય
......શ્રધ્ધા રાખીને ભક્તિ કરતા દેહને,પવિત્ર રાહે જીવવાની પ્રેરણા પણ મળી જાય.
જીવને મળેલદેહ એ થયેલ કર્મના સંબંધે,અવનીપર આગમન વિદાયથી અનુભવાય
માનવ જીવન એ સરળ જીવનની રાહ આપે,જ્યાં નિર્મળ ભાવનાએ ભક્તિ કરાય
કુદરતની કેડી નિર્મળબને જીવનમાં,જે પાવનરાહે જીવન જીવવાની રાહ દઈ જાય
ના કોઇ અપેક્ષા રહે જીવનમાં,એ નિર્મળ ભાવનાથી જીવતા મળેલ દેહને સમજાય 
......શ્રધ્ધા રાખીને ભક્તિ કરતા દેહને,પવિત્ર રાહે જીવવાની પ્રેરણા પણ મળી જાય.
પવિત્રમાસ અનેક ધર્મમાં મળે જીવોને,જે સમયની સંગે ધર્મ પકડીને જીવન જીવાય
નાકોઇ ચિંતા મળેદેહને કે નાકોઇ જરાહ,જીવને મળેલદેહને મેળવવાની ઇચ્છા થાય 
અદભુત પાવનરાહ મળેલ દેહને મળી જાય,જે નિર્મળ શાંંન્તિનો સહવાસ આપીજાય
આગમનવિદાયનો સંબંધનારહે દેહને,એ જીવના પાવનકર્મથી જન્મમરણને છોડી જાય 
......શ્રધ્ધા રાખીને ભક્તિ કરતા દેહને,પવિત્ર રાહે જીવવાની પ્રેરણા પણ મળી જાય.
=================================================================

May 5th 2019

ચાવી મળી

.              .ચાવી મળી                 

તાઃ૫/૫/૨૦૧૯                   પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પ્રેમની ચાવી મળતા જીવનમાં,અનેક પ્રેમાળ સંબંધીઓનો પાવનપ્રેમ મળી જાય
મળેલદેહને આનંદ મળે અવનીએ,જ્યાં નિર્મળપ્રેમી જીવનમાં આનંદ આપી જાય
......પાવનજીવનની રાહ મળે માનવદેહને,જે ઉત્તમરાહે પવિત્ર ભક્તિરાહ આપી જાય.
અવનીપરનુ આગમન એ જીવનો કર્મનો સંબંધ,જે ગત જન્મે કરેલકર્મથી મેળવાય
આગમનવિદાય એ કુદરતનીલીલા અવનીપર,એ જીવને દેહ મળતા સમજાઈ જાય
પવિત્રકૃપા પરમાત્માની જીવપર,એજ જીવને માનવદેહ અવનીપર મળતા સમજાય
જન્મમરણ એ સંબંધ જીવનો અવનીપર,જે કુદરતની અદભુતલીલા પ્રભુની કહેવાય
......પાવનજીવનની રાહ મળે માનવદેહને,જે ઉત્તમરાહે પવિત્ર ભક્તિરાહ આપી જાય.
માનવદેહને મળે પ્રેમ પવિત્ર કલમપ્રેમીઓનો,જ્યાં હ્યુસ્ટનમાં પ્રેમીરાહે જીવન જીવાય 
આનંદનો સંગાથ મળતા મળેલદેહને,પરમાત્મા કૃપાએ પવિત્ર જીવનનીરાહ મળીજાય
ના મોહ કે માગણીની અપેક્ષા રહે જીવનમાં,એજ સંતજલાસાંઈની પરમકૃપા કહેવાય
શ્રધ્ધાભાવનાથી પરમાત્માની પુંજા કરતા,દેહને અનંતશાંંતિનો સહવાસ પણ મળીજાય
......પાવનજીવનની રાહ મળે માનવદેહને,જે ઉત્તમરાહે પવિત્ર ભક્તિરાહ આપી જાય.
=================================================================

May 4th 2019

સુર્યપુત્ર શનિદેવ

Image result for સુર્યપુત્ર શનિદેવ
.            .સુર્યપુત્ર  શનિદેવ      

તાઃ૪/૫/૨૦૧૯               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

સુર્યપુત્ર શનિદેવની પુંજા જીવનમાં,શનિવારના દીવસે શ્રધ્ધા રાખી કરાય
પવિત્રભુમી ભારતમાં શિંગણાપુરમાં,પાવનદેહ લઈને શનિદેવ આવી જાય
......એ પરમકૃપા પરમાત્માની દુનીયામાં,જે ભારતદેશને પવિત્ર પુણ્યભુમી કરી જાય.
શનિવારની સવાર એ પાવન દીવસ થઈ જાય,જ્યાં શ્રધ્ધાએ અર્ચના થાય
મુક્તિમાર્ગની રાહ મળે જીવને અવનીથી,એ સુર્યદેવની પાવનકૃપા કહેવાય
સત્કર્મનો સંગાથ મળતા મળેલદેહને,શનિદેવની પુંજા કરવાની પ્રેરણા થાય
કૃપામળે શનિદેવની માનવીને,જે શં શનેસ્ચરાય નમઃના સ્મરણથી મેળવાય
......એ પરમકૃપા પરમાત્માની દુનીયામાં,જે ભારતદેશને પવિત્ર પુણ્યભુમી કરી જાય.
શ્રધ્ધા સંગે ભક્તિ કરતા જીવનમાં,મળેલ માનવ દેહને પવિત્રરાહ મળી જાય
ઉજવળ જીવનની રાહ મળે દેહને,એ શનિદેવની નિર્મળ ભક્તિએ સમજાય
અદભુત શક્તિશાળી દેવછે અવનીપર,જે અજબશક્તિશાળી સુર્યપુત્રકહેવાય
મળેલ માનવદેહને પ્રેરણા કરે ભક્તિની,એ મળેલજીવનને પાવન કરી જાય
......એ પરમકૃપા પરમાત્માની દુનીયામાં,જે ભારતદેશને પવિત્ર પુણ્યભુમી કરી જાય.
================================================================
May 3rd 2019

કળીયુગની કાતર

.           .કળીયુગની કાતર 
તાઃ૩/૫/૨૦૧૯                  પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અદભુતલીલા છે પરમાત્માની અવનીપર,જે સમયની સાથે સમજણ આપી જાય
ના કોઇ જીવથી છેટકાય જગતપર,એ મળેલદેહને સ્પર્શ આપતા સમજાઈ જાય
......પાવન પ્રેમ ભાવનાથી ભક્તિ કરતા,મળેલ દેહથી કળીયુગની કાતરથી બચાય.
આગમન જીવનુ કર્મના સંબંધે જન્મ મળતા દેખાય,એ માનવ દેહથી સમજાય
કરેલકર્મ એજ જગતપર આગમનજાવન આપીજાય,જે દેહનુ જન્મમરણ કહેવાય
મળેલ માનવ દેહને જ કર્મ મળી જાય,જ્યાં નિખાલસ ભાવનાથી ભક્તિ કરાય
જીવનમાં અનેક કર્મ કરવાના દેહને,પણ શ્રધ્ધાભાવનાથી પરમાત્માની પુંજાથાય
......પાવન પ્રેમ ભાવનાથી ભક્તિ કરતા,મળેલ દેહથી કળીયુગની કાતરથી બચાય.
કર્મને સંબંધ છે કુદરતની લીલાનો,જે જન્મ મળતા સમયની સાથે  જીવને મળે
જગતપર અનેક સમયથી પાવનરાહ ચીધે છે,જે સુર્યદેવના પ્રત્યક્ષ દર્શને મેળવાય 
પાવન જીવનની રાહ મળે,જ્યાં સવારે પ્રત્યક્ષ સુર્યદેવને અર્ચના કરી વંદન કરાય
અજબશક્તિશાળી છે અવનીપર,જે દેહને સવારસાંજ આપી જીવન જીવાડી જાય
......પાવન પ્રેમ ભાવનાથી ભક્તિ કરતા,મળેલ દેહથી કળીયુગની કાતરથી બચાય.
===============================================================
May 2nd 2019

સંગાથ મળ્યો

.              .સંગાથ મળ્યો
તાઃ૨/૫/૨૦૧૯                   પ્રદીપ બ્રહ્મભટ્ટ 
    
પરમાત્માની કૃપાએ મળેલ માનવદેહને,સુખ શાંંતિનો સંગાથ મળી જાય
પાવનરાહ મળે દેહને જીવનમાં,જે મળેલ જન્મને સાર્થક પણ કરી જાય
......આ કુદરતની કૃપા અવનીપર,મળેલદેહને જીવનમાં પવિત્રરાહે દોરી જાય.
નિર્મળપ્રેમ લઈને આંગણે આવવા,પરમાત્મા એજીવને પ્રેરણા આપી જાય
સમયની સમઝણ એ કુદરતની કેડી,જે અવનીપર મળેલદેહને અનુભવાય
માનવતાની મહેંકપ્રસરે જગતપર,જે સત્કર્મના વર્તનથી જીવનમાં મેળવાય
મળેલ માનવજીવનમાં શાંંતિમળે,જ્યાં નિર્મળજીવનની રાહપકડીને જીવાય
......આ કુદરતની કૃપા અવનીપર,મળેલદેહને જીવનમાં પવિત્રરાહે દોરી જાય
કર્મનો સંબંધ એ અવનીપરનુ આગમન,દુનીયાપર દેહ મળતાજ અનુભવાય
અનંત શાંંતિનો સંગાથ મળે જીવનમાં,જ્યાં નિખાલસભાવનાથી પુંજન થાય
શ્રધ્ધા ભાવનાથી ભક્તિકરતા પરમાત્માની,જીવને નિર્મળરાહ એ આપી જાય
સફળ જીવનની રાહ મળે મળેલદેહને,જે મળેલ જન્મને સફળતા આપી જાય
......આ કુદરતની કૃપા અવનીપર,મળેલદેહને જીવનમાં પવિત્રરાહે દોરી જાય
==========================================================
May 1st 2019

પ્રેમની જ્યોત

.            .પ્રેમની જ્યોત
 તાઃ૧/૫/૨૦૧૯                પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અવનીપરનુ આગમન જીવનુ,જે મળેલ દેહથી જગતમાં ઓળખાય
મળેલ માનવદેહ એ પરમાત્માની કૃપા,નિર્મળ જીવનથીજ સમજાય
....ના મોહ કે માયા અડે દેહને અવનીપર,જે અવીનાશીની પરમકૃપા કહેવાય.
અજબલીલા જગતપર પરમાત્માની છે,જે મળેલદેહને સમયે સમજાય
શાંન્તિનો સંગાથ મળે જીવનમાં,જે થઈ રહેલ કર્મથી જીવને દેખાય
પરમાત્માની પાવનરાહે ભક્તિ કરતા,જીવને જીવનમાં અનુભવથાય
પાવનપ્રેમની જ્યોત પ્રગટે જીવનમાં,જ્યાં નિર્મળભાવથી પુંજા થાય
....ના મોહ કે માયા અડે દેહને અવનીપર,જે અવીનાશીની પરમકૃપા કહેવાય.
સંસારનો પ્રેમ મળે જીવનમાં,જે મળેલ દેહના સંબંધીઓથી મેળવાય
મળેલ નિખાલસપ્રેમ શાંંતિ સંગે,આવી પ્રેમની જ્યોત પ્રગટાવી જાય
એજ કૃપા પરમાત્માની મળેલદેહપર,અનંતશાંંતિનો સાથ આપી જાય
ના અપેક્ષા જીવને મળેલ દેહને,કે ના કોઇજ મોહ માયા અડી જાય
....ના મોહ કે માયા અડે દેહને અવનીપર,જે અવીનાશીની પરમકૃપા કહેવાય.
=============================================================
« Previous Page