March 22nd 2022
. .પાવનરાહ મળી
તાઃ૨૨/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવનુ આગમન દેહથી અવનીપર,જે પરમાત્માની કૃપાએ મળી જાય
અનેકદેહનો સંબંધ જીવને સમયે,એ જન્મમળતા દેહને અનુભવ થાય
....એ પરમાત્માની પાવનકૃપા જગતમાં,જે સમયે જીવનેમાનવદેહ મળી જાય.
અનેકદેહનો સંબંધ જીવને અવનીપર,એ આગમનથી જીવને અનુભવાય
માનવદેહ મળે એપરમાત્માનીકૃપા કહેવાય,જે સમયને સમજીને જીવાય
અનેકદેહનો સંબંધ જીવને,જે પ્રાણીપશુજાનવર અને પક્ષીથી મળીજાય
પ્રભુની પવિત્રકૃપા જીવપર થાય,એ જીવનુ માનવદેહથી આગમન થાય
....એ પરમાત્માની પાવનકૃપા જગતમાં,જે સમયે જીવનેમાનવદેહ મળી જાય.
જગતમાં માનવદેહને અનેકકર્મનોસંબંધ,એ જીવનમાં સમયે કર્મકરાવીજાય
જીવનમાં ભગવાનને શ્રધ્ધાથી ઘરમાં,ધુપદીપ કરી આરતીકરી વંદન કરાય
પ્રભુની કૃપાએજ મળેલદેહને પાવનરાહ મળે,જે જીવનમાં સુખ આપીજાય
શ્રધ્ધારાખીને ભક્તિકરતા જીવનાદેહને,નાઆશાઅપેક્ષા જીવનમાં અડીજાય
....એ પરમાત્માની પાવનકૃપા જગતમાં,જે સમયે જીવનેમાનવદેહ મળી જાય.
=============================================================
March 22nd 2022
. .પવિત્રકૃપાળુ સંતાન
તાઃ૨૨/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી જગતમાં,જેમને ગૌરીનેદન પણ કહેવાય
શંકર ભગવાનના દીકરા સંગે માતા પાર્વતીના,વ્હાલા લાડલાદીકરા થયા
.....હિંદુધર્મમાં એ પવિત્રભાગ્યવિધાતા,અને વિઘ્નહર્તા શ્રીગણેશથી ઓળખાય.
શંકરભગવાન એપવિત્ર ભગવાનછે,જે હિંન્દુધર્મમાં ૐનમઃશિવાયથી પુંજાય
શ્રીગણેશ એમાતા પાર્વતીના સંતાન,જેમની શ્રીગણેશાય નમઃથી પુંજાથાય
ભારતદેશને પવિત્રદેશ કરવા પરમાત્મા,અનેકદેહથી જન્મલઈ આવી જાય
પવિત્રકૃપાળુ શંકર ભગવાનના,શિવલીંગપર,દુધ અર્ચના કરીને પુંજા કરાય
.....હિંદુધર્મમાં એ પવિત્રભાગ્યવિધાતા,અને વિઘ્નહર્તા શ્રીગણેશથી ઓળખાય.
પવિત્રસંતાન શ્રીગણેશ કહેવાય,જે હિંદુધર્મમાં ઘરમાં પુંજાકરીને વંદન કરાય
જીવને મળેલ માનવદેહને પ્રેરણા કરવા,એ જીવના ભાગ્યનાવિધાતા કહેવાય
શ્રધ્ધારાખીને પુંજાકરતા માનવદેહના જીવનમાં,વિઘ્નહર્તાથી તેમનીપુંજા થાય
શ્રી ગણેશની રીધ્ધી અને સિધ્ધી પત્નિ છે,શુભ અને લાભ એ પુત્ર કહેવાય
.....હિંદુધર્મમાં એ પવિત્રભાગ્યવિધાતા,અને વિઘ્નહર્તા શ્રીગણેશથી ઓળખાય.
################################################################
March 21st 2022
. પ્રેમ પકડી રાખજો
તાઃ૨૧/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અદભુતકૃપા પરમાત્માની અવનીપર,જે જીવને માનવદેહથી જન્મ આપી જાય
જીવને જગતમાંગતજન્મના થયેલકર્મથીમળે,માનવદેહ એપરમાત્માની કૃપાથાય
....અવનીપર સમયે પ્રાણીપશુજાનવરપક્ષીથી દેહમળે,માનવદેહએ પ્રભુકૃપા કહેવાય.
કુદરતની આપવિત્રલીલા જગતપર,જે જીવને સમયસાથે લઈ દેહ આપી જાય
પરમાત્માએ ભારતદેશમાં દેવદેવીથી જન્મલીધો,જેમની માનવદેહથી પુંજાકરાય
જીવને ગતજન્મના થયેલકર્મથી માનવદેહમળે,એભગવાનની પાવનકૃપાકહેવાય
ભગવાનનીકૃપાએ માનવદેહને સમયસમજાય,જે ઘરમાં ધુપદીપકરી વંદનકરાય
....અવનીપર સમયે પ્રાણીપશુજાનવરપક્ષીથી દેહમળે,માનવદેહએ પ્રભુકૃપા કહેવાય.
જગતમાં સમયને નાપકડાય કોઇથી,કે ના કોઇથીકદી જીવનમાં દુર રહેવાય
એપાવનકૃપા પરમાત્માની અવનીપર,જે મળેલ માનવદેહને સમયસાથેલઈજાય
મળેલ માનવદેહથી શ્રધ્ધારાખીને પ્રભુની ભક્તિકરતા,જીવનમાં સુખઆપીજાય
પરમાત્માનો પવિત્રપ્રેમમળે માનવદેહને જીવનમાં,જે પવિત્રરાહે જીવન જીવાય
....અવનીપર સમયે પ્રાણીપશુજાનવરપક્ષીથી દેહમળે,માનવદેહએ પ્રભુકૃપા કહેવાય.
##################################################################
March 21st 2022
. શ્રધ્ધારાખી ભક્તિની
તાઃ૨૧/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને માનવદેહમળે અવનીપર,એ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય
માનવદેહના કર્મનોસંબંધ જીવને,જે સમયેજીવને જન્મમરણ દઈજાય
....અદભુતકૃપા પરમાત્માની ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મી જાય.
હિંદુધર્મની જ્યોતપ્રગટાવી પરમાત્માએ,જે મળેલદેહપર કૃપાકરીજાય
મળેલદેહને પાવનરાહમળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજાકરાય
ભારતદેશને પવિત્રદેશકર્યો જગતમાં,જ્યાં પ્રભુદેવદેવીથી જન્મી જાય
માનવદેહને સમયનો સંગાથ મળે,જે પરમાત્માની કૃપાએજ મેળવાય
....અદભુતકૃપા પરમાત્માની ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મી જાય.
કુદરતનીલીલાને નાકોઇ સમજીશકે,કે નાકોઇથી પકડીને જીવીશકાય
પ્રભુની પવિત્રકૃપા મળે માનવદેહને,જયાં શ્રધ્ધાથી ઘરમાંધુપદીપકરાય
જીવનમાં શ્રધ્ધારાખીનેપુંજાકરતા,જીવને જન્મમરણથી મુક્તિ મળીજાય
માનવદેહ એપરમાત્માની કૃપાએ મળે,અંતે જીવપર પ્રભુનીકૃપાથઇજાય
....અદભુતકૃપા પરમાત્માની ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મી જાય.
============================================================
March 20th 2022
. . કાતરની અસર
તાઃ૨૦/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં મળેલ માનવદેહને,સમયે પરમાત્માની કૃપાનો અનુભવ થાય
માનવદેહને અવનીપર કર્મનોસંબંધ છે,જે જીવનમાં દેહથીજ થતાજાય
......એ અદભુતલીલા સમયની જગતપર,જે માનવદેહને જીવનમાં સ્પર્શી જાય.
જીવને માનવદેહ મળે એપ્રભુનીકૃપા કહેવાય,જે દેહને કર્મ આપી જાય
શ્રધ્ધાથી જીવનમાં પરમાત્માની ભક્તિકરતા,કૃપાએ સત્કર્મ કરાવી જાય
મળેલદેહને સમયે કળીયુગની કાતરથી બચવા, પરમાત્માને વંદન કરાય
પરમાત્માની પવિત્રકૃપા મળી ભારતદેશને,જ્યાં અનેકદેહથી જન્મી જાય
......એ અદભુતલીલા સમયની જગતપર,જે માનવદેહને જીવનમાં સ્પર્શી જાય.
જીવને મળેલદેહને સમયની રાહમળે,જેમાનવદેહને આગમનથીજ દેખાય
માનવદેહના જીવને કર્મનો સંબંધ રહે,જે જીવને જન્મમરણ આપી જાય
કળીયુગનીકેડી અવનીપર સમયેઆવીજાય,નાકોઇથી એનાથી દુરરહેવાય
કળીયુગનીકાતર એજીવનમાં તકલીફ આપીજાય,પ્રભુનીસેવા બચાવીજાય
......એ અદભુતલીલા સમયની જગતપર,જે માનવદેહને જીવનમાં સ્પર્શી જાય.
================================================================
March 20th 2022
. .પવિત્રપ્રેમની જ્યોત
તાઃ૨૦/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા મળે કલમપ્રેમી માતાસરસ્વતીની,જે પાવનરાહ આપી જાય
મળેલમાનવદેહને સમયસાથે ચાલતા,માતાનીકૃપાનો અનુભવ મળીજાય
.....કલમની પવિત્રરાહ મળે માનવદેહને,જે જીવનમાં પવિત્રરચના કરાવી જાય.
અજબકૃપાળુમાતા હિંદુધર્મમાં,જે મળેલદેહને કલમનીપવિત્રરાહ આપીજાય
જગતમાં સમયને નાપકડાય કોઇથી,પરમાત્માનીકૃપાએ સમયસાથે ચલાય
માનવદેહપર પવિત્રકૃપા કરવા ભગવાન,અનેકદેહથી ભારતમાં જન્મીજાય
હિન્દુધર્મની પવિત્રજ્યોત પ્રગટી જગતમાં,જે પવિત્રકર્મની રાહ આપીજાય
.....કલમની પવિત્રરાહ મળે માનવદેહને,જે જીવનમાં પવિત્રરચના કરાવી જાય.
પરમકૃપાળુ સરસ્વતીમાતા છે,જે મળેલદેહને કલમ અને કલાનીકેડી મળે
અવનીપર મળેલદેહને કર્મનો સંબંધમળે,એ સમયસાથેજ દેહને લઈ જાય
માતાની પવિત્રકૃપાજ માનવદેહને,સમયસાથે લઈ જાય જે કર્મ કરાવીજાય
કલાની પવિત્રરાહ છે જગતમાં,જે માનવદેહને સમયે પાવનરાહ મળીજાય
.....કલમની પવિત્રરાહ મળે માનવદેહને,જે જીવનમાં પવિત્રરચના કરાવી જાય.
################################################################
March 18th 2022
. કૃપા મળે દેહને
તાઃ૧૮/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પવિત્રકૃપા પરમાત્માની,જે જીવને મળેલ માનવદેહને સમજાય
સમયસમજીને ચાલતા માનવદેહને,શ્રધ્ધાથી ભક્તિકરતા કૃપામળી જાય
.....જીવનમા પરમાત્માની કૃપાથી પ્રેરણા મળે,જે દેહને સદમાર્ગેજ દોરી જાય.
જીવને માનવદેહ મળે,એ ગતજન્મના થયેલ કર્મથી જીવને મળતો જાય
અવનીપર જીવનેસંબંધદેહથી,જે કર્મનીકેડીથી આગમનવિદાય મળીજાય
મળેલમાનવદેહને પ્રભુની પાવનકૃપા મળે,જ્યાં ઘરમાં પ્રભુની પુંજાકરાય
પવિત્રકૃપા પ્રભુની ભારતદેશપર,જ્યાં પરમાત્મા દેવદેવીથી જન્મલઈજાય
.....જીવનમા પરમાત્માની કૃપાથી પ્રેરણા મળે,જે દેહને સદમાર્ગેજ દોરી જાય.
જીવના માનવદેહને ધર્મઅનેકર્મની કૃપામળે,જે સમજીને પાવનરાહે જીવાય
અનેકદેહનો સંબંધ અવનીપર,સમયેપ્રાણીપશુજાનવરઅને પક્ષીથી મેળવાય
માનવદેહ એજીવપર પ્રભુનીકૃપા કહેવાય,જે અનેકરાહે જીવન જીવી જાય
શ્રધ્ધાથી પ્રભુનાદેહની ધુપદીપકરી પુંજાકરતા,દેહને પ્રભુનીકૃપા મળી જાય
.....જીવનમા પરમાત્માની કૃપાથી પ્રેરણા મળે,જે દેહને સદમાર્ગેજ દોરી જાય.
################################################################
March 17th 2022
. પવિત્ર હોળી ઉજવાય
તાઃ૧૭/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર હિંદુધર્મની જ્યોત પ્રગટી જગતમાં,જે જીવનમાં પવિત્ર તહેવાર આપી જાય
શ્રી સ્વામીનારાયણ ભગવાનની પવિત્રકૃપા મળી,જે વડતાલધામનુ મંદીર કરી જાય
....પવિત્ર વડતાલધામના હરિભક્તોનો સાથમળ્યો,જે હ્યુસ્ટનમાં વડતાલધામનુ મંદીરકરી જાય.
શ્રધ્ધારાખીને જીવન જીવતા ભક્તોને,ભગવાનની પવિત્ર પ્રેરણાની કૃપા થઈ જાય
હિંદુધર્મના પવિત્ર તહેવારોને સમયે ઉજવતા,દુનીયામાં એહિંદુધર્મને પ્રસરાવી જાય
હોળીના પવિત્ર તહેવારને ઉજવવા,વડતાલ ધામના હરિભક્તો સમયે ઉજવી જાય
પવિત્ર આશિર્વાદ મળે વડતાલથી,જે શ્રીસ્વામીનારાયણ ભગવાનની કૃપા કહેવાય
....પવિત્ર વડતાલધામના હરિભક્તોનો સાથમળ્યો,જે હ્યુસ્ટનમાં વડતાલધામનુ મંદીરકરી જાય.
અનેક પવિત્ર તહેવાર છે હિંદુધર્મમાં,જેમની શ્રધ્ધાથી દુનીયામાંય ઉજવણી કરાય
ભગવાનની પવિત્રકૃપા હરિભક્તોને મળી વડતાલથી,જે પવિત્રહોળીને ઉજવીજાય
પવિત્રકૃપાથી શ્રી સ્વામીનારાયણનો પ્રેરણાથઈ,એ અમેરીકામાં ભક્તોને મળીજાય
શ્રધ્ધારાખીને હોળી ઉજવતા ભક્તોપર,વડતાલગામંથી ભગવાનની કૃપા થઈ જાય
....પવિત્ર વડતાલધામના હરિભક્તોનો સાથમળ્યો,જે હ્યુસ્ટનમાં વડતાલધામનુ મંદીરકરી જાય.
--------------------------------------------------------------------------
#####***** જય શ્રી સ્વામીનારાયણ*****##### જય શ્રી સ્વામીનારાયણ*****#####=====
---------------------------------------------------------------------------
March 16th 2022
. પવિત્રપ્રેમની રાહ
તાઃ૧૬/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રેમની પાવનરાહ મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ કરાય
સમયની સાંકળ નાપકડાય કોઇથી,એ કળીયુગની સાથે ચાલતા જીવાય
.....પરમાત્માનો પવિત્રપ્રેમ મળે માનવદેહને,એ ભગવાનની પાવંનકૃપા કહેવાય.
પવિત્રરાહે જીવનજીવવા શ્રધ્ધાભાવનાથી,ભક્તિકરતા પ્રભુનીકૃપા મળીજાય
જીવનમાં માનવદેહને કર્મનોસંબંધ મેળવાય,જે સમયનીસાથે દેહનેલઈજાય
પ્રભુનો પવિત્રપ્રેમ મળે જીવનાદેહને,જ્યાં નિખાલસ ભાવનાથી પુંજા થાય
લાગણીમોહને દુર રાખવા પ્રભુને વંદન કરાય,જે જીવનુ રક્ષણ કરી જાય
.....પરમાત્માનો પવિત્રપ્રેમ મળે માનવદેહને,એ ભગવાનની પાવંનકૃપા કહેવાય.
આજકાલને સમજીને જીવન જીવતા,ના કોઇ તકલીફ કે આફત અડી જાય
પરમાત્માની પવિત્રકૃપા મળે જીવનમાં,જ્યાં પવિત્રભાવનાથી જીવન જીવાય
મળે સમયે પવિત્રપ્રેમ ભક્તોનો દેહને,એજ પાવનરાહે જીવન જીવાડી જાય
પ્રભુનાપ્રેમની રાહમળે જીવનમાં,જે શ્રધ્ધાથી ભક્તિની પવિત્રરાહ આપીજાય
.....પરમાત્માનો પવિત્રપ્રેમ મળે માનવદેહને,એ ભગવાનની પાવંનકૃપા કહેવાય.
=================================================================
March 16th 2022
. કૃપાળુ માતાલક્ષ્મી
તાઃ૧૬/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રહિંદુ ધર્મનીજ્યોત જગતમાં પ્રસરી,જે મળેલદેહને અનુભવ થઈ જાય
પાવનકૃપા મળે માનવદેહને માતાની,એ પરમાત્માની પવિત્રકૃપાજ કહેવાય
....જગતમાં પવિત્ર લક્ષ્મીમાતા છે,જે જીવને મળેલ માનવદેહપર કૃપા કરી જાય.
પ્રભુએ કૃપાકરી ભારતદેશપર,જ્યા હિંદુધર્મમાં દેવઅનેદેવીઓથી જન્મી જાય
જગતમાં જીવને જન્મમળતા દેહમળે,જે જીવનમાં કર્મનીરાહે જીવન જીવાય
જીવને દેહથી જન્મ મળે અવનીપર,એ જીવના ગતજન્મના કર્મથી મેળવાય
પવિત્રરાહે જીવન જીવવા માતાલક્ષ્મીની,શ્રધ્ધા રાખીને ઘરમાંજ પુંજા કરાય
....જગતમાં પવિત્ર લક્ષ્મીમાતા છે,જે જીવને મળેલ માનવદેહપર કૃપા કરી જાય.
જીવને મળેલદેહથી નાકદી સમયને પકડાય,કે ના સમયથી કદી દુર રહેવાય
હિંદુધર્મમાં પવિત્ર દેવદેવીઓની કૃપામળે,જ્યાં શ્રધ્ધાથીધુપદીપથી પુંજનકરાય
પવિત્રકૃપાળુ લક્ષ્મીમાતા છે હિંદુધર્મમાં,જેમની કૃપાએ દેહને સુખ મળી જાય
ના કોઇ આશા અપેક્ષા રહે જીવનમાં,જ્યાં માતાની પવિત્રકૃપા મળતી જાય
....જગતમાં પવિત્ર લક્ષ્મીમાતા છે,જે જીવને મળેલ માનવદેહપર કૃપા કરી જાય.
################################################################