એકથી દસ
એકથી દસ
તાઃ૧૨/૬/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
એકડો અંબેમાતા નો,ને બગડો બહુચરામા નો
તગડો તુળજામાતા નો,નેચોગડો ચામુંડામાનો
પાંચડો પાવાગઢવાળીમાનો,ને છઠ્ઠે છોગાવાળી
સાતડો સંતોષીમાતા નો,ને આઠડે અષ્ટભુજાળી
નવડો મા નવદુર્ગા નો,ને દસે દશામા દયાળી
આ તો થઈ
મા
ભક્તિની બલિહારી.
++++++++++++++++++++++++++++