May 16th 2015

આંગળી ચીંધી

.                      .આંગળી ચીંધી

તાઃ૧૬/૫/૨૦૧૫                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

દેહ મળતા જીવને અવનીએ,કર્મબંધન જકડી જાય
પ્રેમની નિર્મળ રાહ મળે,ત્યાં સુખ શાંન્તિ મળી જાય
………..પવિત્રપ્રેમથી ચીંધેલ આંગળીએ સાચીરાહ મળી જાય.
માનવ જીવનએજ કૃપા પ્રભુની,દેહ મળતા સમજાય
સરળરાહ મળે જીવને,જ્યાં માબાપનો પ્રેમમળી જાય
શ્રધ્ધા રાખી ભક્તિ કરતાં,સંત જલાસાંઇની કૃપા થાય
વડીલને પ્રેમેવંદન કરતા,સત્માર્ગે આંગળી ચીધી જાય
………..મળે સાચીરાહ જીવને,જે જીવને શાંન્તિ જ આપી જાય કરેલ કર્મ જકડે જીવને,જે માનવીને થતા કર્મથી દેખાય મળે શાંન્તિ જીવને,જ્યાં પ્રભાતે સુર્યદેવના દર્શન થાય કૃપા જીવ પર થાય સુર્યદેવની,જે અનુભવથીજ દેખાય ના માગણીમોહની આશારહે,કે નાકોઇ અપેક્ષાએજકડાય ………..એજ સાચી જ્યોતકૃપાની,જીવને મુક્તિમાર્ગે લઈજાય. ====================================

May 16th 2015

ह्युस्टनकी शान

…………….देविकाबेन ध्रुव……………..

Devika Dhruv

.

.

.

.

.

.

.

.

.                 .ह्युस्टनकी शान

ताः२४/५/२०१५                  प्रदीप ब्रह्मभट्ट

हिन्दुस्तानकी पवित्र भाषा,हिन्दी ही कहेलाती है
ह्युस्टन आकर देवीकाबेनने,दुनीयाको समझाई है
….येही शान है कलमप्रेमीयोकी,लंडनमे बहेनका सन्मान हुआ.
निर्मळ जीवनके संग कलमप्रेम,ये माताकीक्रुपा है
मात्रु भाषाका प्रेम अनंत,ये कलमही उनकी देती है
मान अभिमानको दुर रखके,श्रध्धा संगही रखती है
येही निखालसता देवीकाबेनकी,सन्मानसे दिखती है
…..ये मा सरस्वतीका प्रेम है,जहां आशिर्वादकी गंगा बहेती है.
कलमप्रेमीओका हो सन्मान,येही ह्युस्टनकी शान है
पवित्रराह जीवनमे पाके,उज्वळताकी केडी चलते है
मात्रुभुमीकी क्रुपा मीलती,जहां परमात्माकी देन है
उज्वळ जीवन चलतेरहे,ये कलमप्रेमीओकी प्रीत है
…..सन्मानकी निर्मळगंगा वहेती रहे,येही हम सबकी आश है.
——————————————————–
.   .श्रीमती देविकाबेन ह्युस्टनके कलमप्रेमीओका अभिमान है.हिन्दुस्तानकी
भाषा हिन्दीमें भी ज्योत जगाके उन्होने लंडनमें सन्मान पाया ये हम सबके
लीये गौरव है,ये ही यादके रूपमे ये काव्य देविकाबेनको सप्रेम भेंट.
ली.प्रदीप ब्रह्मभट्ट के साथ ह्युस्टनके कलमप्रेमीओकी याद.

May 14th 2015

અજબ શક્તિશાળી

images

 

 

 

 

 

 

 

 

 

 

 

.                 અજબ શક્તિશાળી

તાઃ૧૪/૫/૨૦૧૫                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

અજબ શક્તિશાળી દેવ જગતમાં,સુર્યનારાયણ કહેવાય
ફોટા મુર્તીને દુરા રાખતા,જીવને પાવનરાહ મળી જાય
……….એજ જગતપિતા છે,કે જેના દર્શન સૌ જીવોને થાય.
ઉગમણી ઊષાને જોતા,જગે જીવોને પ્રભાત મળી જાય
અર્ચના કરીપગે લાગતા,જીવને સુર્યદેવના દર્શન થાય
ના ફોટાની જરૂર પડે,કે ના મુર્તિની કોઇ અપેક્ષા.રખાય
આવી આંગણે દર્શન થાય,નામંદીરના બારણા ખોલાય
………..એજ જગતપિતા છે,કે જેના દર્શન સૌ જીવોને થાય.
ઑમ હ્રીમ સુર્યાય નમઃના સ્મરણે,શાંન્તિ મળી જાય
પ્રેમ મળે સુર્યદેવનો જીવને,જે અનુભવથી જ દેખાય
વર્ષેકૃપાના વાદળ જીવપર અનંતશાંન્તિ આપીજાય
ના મોહ માયા કે મંદીર અડે,કેના તકલીફ અડી જાય
………..એજ જગતપિતા છે,કે જેના દર્શન સૌ જીવોને થાય.
===========================================

May 6th 2015

કલમની ઉજ્વળકેડી

.                .vijay

 

 

 

.

 

 

.                   કલમની ઉજ્વળકેડી

તાઃ૨/૫/૨૦૧૫                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

કલમનીકેડી પકડી ચાલતાં,મનને શાંતિ મળી જાય
પાવન રાહ  જીવનમાં પકડી,એ હ્યુસ્ટન આવી જાય
….એવા ઉજ્વળ જીવનધારી,વિજયભાઈ કલમપ્રેમી કહેવાય.
માગણીમોહને દુર રાખીને,પ્રેમ સૌને એ આપી જાય
નાઅભિલાષા નામાયા સ્પર્શતા,સન્માનને પામી જાય
માસરસ્વતીની અસીમકૃપા,એ તેમની રચનાએ દેખાય
મળે સાચીરાહ વાંચકને,એકલમની ઉજ્વળકેડી કહેવાય
….એવા ઉજ્વળ જીવનધારી,વિજયભાઈ કલમપ્રેમી કહેવાય.
સાહિત્યની એક સાચીકેડી,એતેમની નિર્મળતા કહેવાય
મળે માનસન્માન તેમને,જેથી પ્રદીપને આનંદ થાય
કૃપા મળે માતાની તેમને,જે અખંડઆનંદ આપીજાય
કલમપ્રેમીઓનુ ગૌરવછે,જે તેમની સિધ્ધીએમળીજાય
….એવા ઉજ્વળ જીવનધારી,વિજયભાઈ કલમપ્રેમી કહેવાય. +++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ .                .હ્યુસ્ટનમાં વસતા ગુજરાતીઓ માટે શ્રી વિજયભાઈ શાહ કે જે કલમની
ઉજ્વળરાહ  પકડી માતા સરસ્વતીની અસીમકૃપા મેળવી અહીના કલમ પ્રેમીઓને
કલમની કેડીએ દોરી રહ્યા છે અને જગતમાં વસતા ગુજરાતીઓને કલમ દ્વારા આનંદ
આપી રહ્યાછે તે અહીંના કલમપ્રેમીઓ માટે અભિમાન છે.તેની યાદરૂપે  આ લખાણ
સપ્રેમ ભેંટ.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ,નવીનભાઈ બેંકર સહિત હ્યુસ્ટનના સૌ કલમ  પ્રેમીઓના
જય શ્રીકૃષ્ણ અને જય જલારામ.

May 6th 2015

પાવન કેડી

.              .પાવન કેડી

તાઃ૬/૫/૨૦૧૫               પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્રપ્રેમની ગંગા વહે,જ્યાં નિર્મળતાએ જીવાય
પાવન કર્મની રાહ મળે,જ્યાં કુદરતની કૃપા થાય
…..પ્રેમ મળે માસરસ્વતીનો,જ્યાં કલમનીકેડીને પકડાય.
કુદરતની આ અસીમલીલા,ના માનવીને સમજાય
શબ્દની શીતળકેડી મળતાં,કલમ ઉજ્વળ થઈજાય
મનની મુંઝવણ દુરરહે,જ્યાં કલમપ્રેમીઓમળીજાય
આવી આંગણે પ્રેમ રહે,જ્યાં કલમપ્રેમીઓ હરખાય
…..એજ કૃપા છે માતાજીની,ના અભિમાન કોઇ અથડાય.
કુદરતની આ પરમકૃપા,જે લાયકાતે જ મળી જાય
અભિમાનનીરાહને દુર રાખતા,સૌનો પ્રેમ મળીજાય
મળેલ ઉજ્વળરાહને સંગે,સન્માનનીગંગા વહી જાય
પ્રેમપારખી સંગે રહેતા,માતાની પરમકૃપાથઈ જાય
…..એજ લાયકાતછે કલમપ્રેમીની,જે પાવનકેડીએ દેખાય.

+++++++++++++++++++++++++++++++++++++

« Previous Page