April 16th 2022

પવિત્રદીવસ

 હનુમાન જયંતિ 2021 | હનુમાન જયંતિ કથા, વિધિ, મહત્વ અને ફોટા સ્ટેટસ 
.             પવિત્રદીવસ

તાઃ૧૬/૪/૨૦૨૨  (જન્મદીવસ)  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

બજરંગબલીમહાવીર જેપરમશક્તિશાળી,હિંદુધર્મમાં એરામભક્તથી ઓળખાય
માતાઅંજનીના પવિત્રદીકરા હનુમાન,જેમનો આજે પવિત્રજન્મદીવસ ઉજવાય
.....મળેલદેહપર શ્રીરામની પવિત્રકૃપા,જેમની બજરંગબલી હનુમાનથી પુંજા કરાય.
જીવને અવનીપર માનવદેહ મળે,જેને સમયે જીવનમાં જન્મદીવસથી ઉજવાય
હિંદુધર્મથી પવિત્ર જ્યોતપ્રગટી જગતમાં,જેમાં ભગવાન અનેકદેહથી જન્મીજાય
દેવ અને દેવીઓથી જન્મ લીધો.જેમની શ્રધ્ધાથી ધુપદીપ કરીનેજ પુંજા કરાય
પ્રભુએ અયોધ્યામાં શ્રીરામથી દેહલીધો,જેમને મદદ કરવા હનુમાન જન્મી જાય
.....મળેલદેહપર શ્રીરામની પવિત્રકૃપા,જેમની બજરંગબલી હનુમાનથી પુંજા કરાય.
શ્રીરામના ભક્ત શ્રીહનુમાનનો જન્મદીવસ,જેમને હેપ્પી બર્થડે હનુમાન કહેવાય
પરમશક્તિશાળી હતા જેશ્રીરામના ભાઈલક્ષ્મણને,સંજીવની લાવી બચાવી જાય
મહાવીર હનુમાનહતા જેસીતામાતાને શોધી,લંકાના રાજારાવણનુ દહન કરીજાય
શ્રધ્ધારાખી રામભક્ત હનુમાનની,જન્મદીવસની શુભેસ્છાથી જયહનુમાન કહેવાય
  .....મળેલદેહપર શ્રીરામની પવિત્રકૃપા,જેમની બજરંગબલી હનુમાનથી પુંજા કરાય.
###################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment