April 17th 2022
..
..
.પવિત્ર શ્રધ્ધાનો સંગાથ
તાઃ૧૭/૪/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પાવનકૃપા મળે માનવદેહને,જ્યાં પવિત્રશ્રધ્ધાથી ભક્તિ કરાય
મળેલ માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,જે પ્રભુની કૃપાથી બચાવી જાય
.....જગતપર જીવને અનેકદેહનો સંબંધ,પાવનકૃપાએ જીવને માનવદેહ મળી જાય.
મળેલદેહને જીવનમાં પ્રભુનીકૃપામળે,જ્યાં શ્રધ્ધાથીઘરમાં પ્રભુની ભક્તિકરાય
જગતમાં હિદુધર્મની જ્યોત પ્ર્ગટાવી ભારતદેશથી,જ્યાં પ્રભુ જન્મ લઈ જાય
અનેકપવિત્રદેહથી પ્રભુ દેવઅનેદેવીઓથી જન્મી,દુનીયામા પવિત્રદેશ કરીજાય
હિંદુધર્મમાં પરમાત્માએ જન્મ લઈને,જગતમાં હિંદુધર્મએ પવિત્રધર્મ કરી જાય
.....જગતપર જીવને અનેકદેહનો સંબંધ,પાવનકૃપાએ જીવને માનવદેહ મળી જાય.
જગતપર મળેલદેહને જીવનમાં કદીસમય નાપકડાય,પભુકૃપાએ સમયસાથેચલાય
ભગવાનની પવિત્રકૃપા મળે હિંદુ ધર્મમાં,જ્યાં ઘરમાં ધુપદીપ કરીને પુંજા કરાય
જીવનમાં નામાગણી નાલાગણી અડે,જ્યાં પાવનરાહે પવિત્રશ્રધ્ધાથી ભક્તિથાય
અનેકદેહનો સંબંધજીવને અવનીપર,માનવદેહ એપરમાત્માની પાવનકૃપાએ મળે
.....જગતપર જીવને અનેકદેહનો સંબંધ,પાવનકૃપાએ જીવને માનવદેહ મળી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++