April 21st 2024
	 
		  ભક્તિની પ્રેરણામળે  
તાઃ૨૧/૪/૨૦૨૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ  
   
પવિત્રકૃપા મળે પરમાત્માની માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી જીવનમાં ભક્તિ કરાય
જીવને પ્રભુકૃપાએ જન્મથી માનવદેહમળે,જે જીવનમાં પ્રભુકૃપાએ જીવનજીવાય
....અદભુતકૃપા અવનીપર પરમાત્માની કહેવાય,જે મળેલ માનવદેહને સુખ આપી જાય.
જીવને સમયે જન્મમરણની પ્રેરણા મળે,જે થયેલ કર્મથી જીવને સમયે સમજાય
જગતમાં પવિત્રકૃપા પવિત્ર ભારતદેશથી મળે,જ્યાં પવિત્રદેહથી પ્રભુજન્મી જાય
પવિત્ર ભગવાનની પ્રેરણામળે જીવનાદેહને,જે સમયે નિરાધારદેહથી બચાવીજાય
પરમાત્માની પવિત્ર કૃપા જીવને મળે,જે માનવદેહને જીવનમાં ભક્તિ મળી જાય

જીવને ભગવાનનીકૃપાએ જન્મનો સંગથ મળે,જે માનવદેહથી આગમન આપીજાય
જીવના મળેલ માનવદેહને કર્મનો સંગાથ મળે,જે પ્રભુકૃપાએ પવિત્રરાહે લઈ જાય
પરમાત્માની પ્રેરણાએ જીવને ભક્તિરાહે જીવવા,ઘરમાં ધુપદીપથી પ્રભુનીપુંજાથાય
ભગવાનની પવિત્રકૃપા માનવદેહને મળે,જે જગતમાં પવિત્રહિંદુમદીરથી પુંજાકરાય

**********************************************************************