April 27th 2024
શાંતિનો સાથમળે
તાઃ૨૭/૪/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધાથી હિંદુધર્મમાં પરમાત્માની પવિત્રકૃપા મળે,એ પાવનરાહ આપી જાય
સમયે જીવને જન્મથી માનવદેહ મળે,એ પરમાત્માની પવિત્રકૃપાએ મેળવાય
.....જગતમાં પવિત્ર હિંદુધર્મજ કહેવાય,જે પવિત્ર ભારતદેશથીજ પ્રેરણા આપી જાય.
પવિત્રદેહથીભગવાને ભારતદેશમાં જન્મલઈ,જીવના મળેલ માનવદેહનેપ્રેરીજાય
જીવનેગતજન્મનાદેહના કર્મથીઆગમનવિદાય મળીજાય,જે જન્મથી અનુભવાય
પરમાત્માની પવિત્રકૃપાએ જીવને સમયે,માનવદેહમળે એ થયેલકર્મથીમેળવાય
માનવદેહને સમયે જીવનમાં શાંંતિ મળે,જે માનવદેહથી પ્રભુની ભક્તિ કરાય
.....જગતમાં પવિત્ર હિંદુધર્મજ કહેવાય,જે પવિત્ર ભારતદેશથીજ પ્રેરણા આપી જાય.
પરમાત્માની પવિત્રકૃપાથી પ્રેરણા મળી,જે જીવને જન્મથી અનુભવથીમેળવાય
અનેકપવિત્રદેહથી ભગવાન ભારતદેશમાં જન્મ લઈ,હિંદુધર્મથી પવિત્રકૃપા થઈ
હિંદુધ્ર્મની પરમાત્માનીકૃપાએ,પવિત્રભક્તો અનેકપવિત્ર હિંદુમંદીર બનાવીજાય
જગતમાં ભારતદેશજ પવિત્રદેશ કહેવાય,જ્યાં પવિત્રધર્મથી માનવદેહથીજીવાય
.....જગતમાં પવિત્ર હિંદુધર્મજ કહેવાય,જે પવિત્ર ભારતદેશથીજ પ્રેરણા આપી જાય.
###################################################################
No comments yet.