માની જાને
………… …………માની જાને
૨૧/૧/૧૯૭૪ …………………..પ્રદીપ બ્રહ્મભટ્ટ
મારી વ્હાલી તુ માની જાને
……………. મારી સાથે તું લાગી જાને
તારો સાથ નિભાવીશ હું
.. જીવનભરનાઆવે કોઇદુઃખ
……….મારી વાત તું માની જાને
બાગને ખેતર બહું ફર્યા, હવે આવી લેને મારી કૅર
…….. લાવીશ તને હું માંડવેથી, થોડા દીવસમાંમારે ઘેર
તારી ચાલ ના ભુલ્યો ને યાદ હજુ છે તારા નખરા
……… ડગલું માંડું કે ના લફરુ શોધું મળી મને તું અસલી
………મારી વાત તું માની જાને
પરણુ પરણુ કરતાં કરતાં વીત્યો કેટલો મારો ટેમ
…………. દહાડાવીત્યા મહીનાઓવીત્યા વીત્યાવરસો અનેક
ના કોઇ સાઇન મળી કે ના મળી કોઇ લીલી ઝંડી
………. વિચાર કરતાં રહી જશો નહી મળે મારી કોઇ વીંટીં
……….હું કેવી રીતે માનુ તમારી
###########################################