September 10th 2012

દયાના દાતાર

.

 

 

 

 

 

 

.

.

.

.

.

.                     .દયાના દાતાર

તાઃ૧૦/૯/૨૦૧૨                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

સૃષ્ટિના કર્તાર દયાળુ,છે સાચા ભક્તોના રખેવાળ
મન વચનથી ભક્તિ કરતાં,નિર્મળરાહને મેળવાય
.                 ……………………..સૃષ્ટિના કર્તાર દયાળુ.
પરમાત્માની અજબલીલા,ના માનવીને  સમજાય
મનવચનને સાચવીચાલતા,ઉજ્વળ રાહમેળવાય
મળે  કૃપા શ્રી ભોલેનાથની,ૐ નમઃશિવાય ભજાય
સૃષ્ટિના એ કરતા દયાળુ,છે ભક્તોના એ સહવાસ
.                 ……………………. સૃષ્ટિના કર્તાર દયાળુ.
જન્મ મૃત્યુથી નાકોઇ છટકે,છે કર્મ બંધનનો સંગાથ
માનવતાની મહેંક પ્રસરે,જ્યાં શિવજીની કૃપા થાય
સોમવારનો સાથ મળે જીવને,જ્યાં દુધઅર્ચના થાય
માતાપાર્વતીની કૃપામળે,જે જોઇ ભોલેનાથ હરખાય
.                    ……………………સૃષ્ટિના કર્તાર દયાળુ.

_________________________________________

ૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐ
_________________________________________

September 9th 2012

सच्चा प्यार

.                  सच्चा प्यार

ताः९/९/२०१२                     प्रदीप ब्रह्मभट्ट

सच्चे दीलसे प्यार करो तो,प्यार ही मिलता है
अल्ला इश्वर एक समजो तो,कृपाही मिलती है
.             ………………….सच्चे दीलसे प्यार करो तो.
श्रध्धा रखके स्मरण करनेसे,प्रभु द्रष्टिही होती है
सरळ जीवनकी राह मिलनेसे,सब झंझट जाती है
सुबह शामकी एक ही द्रष्टि,पावन कर्म ही देती है
जलासांइकी परम कृपा,जीवको शांन्ति मीलती है
.             ………………….सच्चे दीलसे प्यार करो तो.
मायामोहके बंधन भागे,जहां भक्तिप्रेमसे होती है
निर्मळ जीवन अनंत आनंद,श्रध्धा सबुरी देती है
हिन्दु मुस्लीम एक बने तब,मानवता महेंकती है
श्रध्धा और विश्वास जीवका,मुक्ति मार्ग देती है
.           …………………..सच्चे दीलसे प्यार करो तो.
मानवताकी महेंक जीवनमे,सच्ची भक्ति देती है
शरण बाबाके जाओगे तुम,मन मंदीर हो जायेगा
कलीयुगकी नाकेडी रहेगी,ना अंधश्रध्धा भी पास
मोक्षकी राह मीले जीवको,ना जन्म मरण संताप
.          …………………….सच्चे दीलसे प्यार करो तो.

***********************************************

September 8th 2012

વ્હાલનું આગમન

.                     .વ્હાલનું આગમન

તાઃ૮/૯/૨૦૧૨                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

કદમ કદમની કેડી ન્યારીએ,જીવને સાચીરાહ મળી જાય
ભીની આંખે પ્રેમ ઉભરાતા,સાચા વ્હાલનું આગમન થાય
.                  …………………..કદમ કદમની કેડી ન્યારીએ.
શીતળતા એ છે સંસ્કાર જીવના,સાચી શ્રધ્ધાએ મેળવાય
ઉજ્વળતાની કેડી ન્યારી બને,જ્યાં સજ્જનતાને સચવાય
વાણીવર્તન એ મળતર જીવના,માબાપનાપ્રેમે મળીજાય
વ્હાલના વાદળ મળે નિખાલસ,જ્યાં ઉજ્વળતા સહેવાય
.                …………………….કદમ કદમની કેડી ન્યારીએ.
માટીની આ કાયા અવનીએ,કર્મના બંધને જ ફરતી જાય
ક્યારે ક્યાં એ અટકીજાય,ના જગતમાં  કોઇનેય સમજાય
શ્રધ્ધા પ્રેમ ને વિશ્વાસ રાખતાં,જલાસાંઇનીકૃપા થઈ જાય
સાચા વ્હાલનો સંગ મળતાં જીવનો,જન્મ સફળ થઈ જાય
.                   ……………………કદમ કદમની કેડી ન્યારીએ.

****************************************************

September 7th 2012

પ્રેમ માતાપિતાનો

.                  .પ્રેમ માતાપિતાનો

તાઃ૭/૯/૨૦૧૨                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

મન ના માને મારુ આજે,ક્યાંય ક્યાંય ભટકાય
સમજની કેડી દુર રહેતાં,મુંઝવણ વધતી જાય
અલ્યા ભઈ કોઇ છે ઉપાય બોલો છે કોઇ ઉપાય

આંગળી પકડી હું ચાલતો ત્યારે,મા મારી હરખાય
પડીજઉ કદીક ભુલથી,ત્યારે મને ઉભો કરીએજાય
સરળ જીવનમાં સંસ્કાર પકડતાં,ખુબ આનંદ થાય
ભુલકણો હું જીવનમાં ઘણુંય,ના માનો પ્રેમ ભુલાય
.                   ………………..મન ના માને મારુ આજે.
કર્મનીકેડી લાગે ન્યારી,એતો સમયે સૌને સમજાય
ભણતર પામી જીવન જીવવા,પિતાની પ્રેરણાથાય
આંગણી ચીંધી માર્ગ બતાવ્યો,રાહ ઉજ્વળ દેખાય
સમજી વિચારી કેડી ભરતાં,સાચીરાહજ મળી જાય
.                    ………………..મન ના માને મારુ આજે.

+++++++++++++++++++++++++++++++++++++

September 6th 2012

પકડ

.                      .પકડ

તાઃ૬/૯/૨૦૧૨                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળ્યો જન્મ અવનીએ જીવને,કર્મ સંબંધ સચવાય
કુદરતની આ અનોખીલીલા,જીવને સમયે સમજાય
.             ………………….મળ્યો જન્મ અવનીએ જીવને.
મળેલ દેહને સંબંધ છે અનેરો,જેને ઉંમર જકડી જાય
બાળપણમાંથી જુવાની  મળતાં,વર્ષના સંબંધ થાય
નાતાકાત જગતમાં દેહની,કે ઉંમરને કોઇથીપકડાય
આજ જતાં આવતીકાલ મળે,તેમ ઉંમર વધતી જાય
.           ……………………મળ્યો જન્મ અવનીએ જીવને.
અભિમાનના વાદળ ઘેરાતાં,આ જીવન વેડફાઇ જાય
સમયનેસમજી ચાલતાં જીવનમાં,ના આફતઅથડાય
માયામોહને દુર રાખતાં,ઉજ્વળરાહ જીવનેમળીજાય
પારખીલેતા સમયનેજીવથી,સાથ જીવનમાંમેળવાય
.               …………………મળ્યો જન્મ અવનીએ જીવને.

=============================

September 5th 2012

આવતી કાલ

.                        .આવતી કાલ

તાઃ૫/૯/૨૦૧૨                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઉજ્વળ આવતી કાલ મળે, જ્યાં આજને આજ કહેવાય
પરખ ના કોઇને કાલની,જ્યાં આજ ના કોઇને સમજાય
.                            …………………..ઉજ્વલ આવતી કાલ મળે.
શીતળતાનો સંગ રાખતાં,ના  મુંઝવણ કોઇજ  ભટકાય
મળે પ્રેમ જલાસાંઇનો સાચો,ને જન્મ સફળ થઈ  જાય
આજ  ઓળખીને  કરેલ મહેનતે,આવતી કાલ હરખાય
સજ્જનતાનાસોપાન મળતાં,જીવપાવનકર્મોથીબંધાય
.                          ……………………ઉજ્વલ આવતી કાલ મળે.
માળીયે મુકેલ મુંઝવણ મનની,જીવને શાંન્તિ આપી જાય
સમયને પારખી હિંમત કરતાં,સર્વ કામ સફળ થઈ જાય
આવતીકાલની રાહના જોતાં,આજને જે પકડીને હરખાય
ઉજ્વળમળતાં સમયનેજાણી,જીવનેમુક્તિમાર્ગમળીજાય
.                       …………………….ઉજ્વલ આવતી કાલ મળે.

========================================

September 5th 2012

અંધકારમાં પ્રકાશ

.                    .અંધકારમાં પ્રકાશ

તાઃ૫/૯/૨૦૧૨                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

સુરજ છુપતાં સાંજ પડે અવનીએ,અંધકાર આવી જાય
કુદરતની  આ અપારલીલા,ત્યાં વિજળી વપરાઇ જાય
.            …………………સુરજ છુપતાં સાંજ પડે અવનીએ.
કરુણા સાગરની કૃપા અપાર,સાચી ભક્તિએ મેળવાય
શ્રધ્ધા થોડી રાખતાં મનથી,જગત આખું જીતી જવાય
પ્રકાશની પહેલી કિરણ પડતાંજ,પ્રભાત ઉજ્વળ થાય
અંધકારને આંબી  જગે જીવતાં,વિજળી વપરાઇ જાય
.              ………………..સુરજ છુપતાં સાંજ પડે અવનીએ.
પ્રીત મળે પરમાત્માની જીવને,બંધ આંખે મળે ઉજાસ
જ્યોતપ્રકટે જ્યાં ભક્તિની,ત્યાંજીવને માર્ગ મળીજાય
જલાસાંઇથી પ્રેમની કેડીએ,જીવને પ્રભાત મળી જાય
અંધકારની કેડી દુર થતાંજ,પ્રકાશની પરખ થઈજાય
.              …………………સુરજ છુપતાં સાંજ પડે અવનીએ.

+++++++++++++++++++++++++++++++++++++++++=

September 4th 2012

સંકટ મોચન હનુમાન

 

 

 

 

 

 

 

 

 

.

.

.

.

.                   સંકટ મોચન હનુમાન

તાઃ૪/૯/૨૦૧૨                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

સંકટ મોચન હનુમાનની જય,બોલો બજરંગબલીની જય
બોલો રામદુત ની જય,બોલો પવનપુત્ર હનુમાનની  જય
જય જય હનુમાનની જય,બોલો જય જય હનુમાનની જય

આછે ભક્તોના ભરથાર,સાચી શ્રધ્ધાને ભક્તિમાંછે વિશ્વાસ
અગણિતપ્રેમમળે શ્રીરામનો,નેમળે માતા સીતાજીનો સ્નેહ
કીધા કામ જગતમાં એમ,સાચી ભક્તિમાં નારહે કોઇ વ્હેમ
શત્રુનો સંહાર કરતાં જગતમાં,રાજા રાવણને હરાવ્યો એમ
.              ………………….બોલો જય જય હનુમાનની જય.
બજરંગબલી છે ભક્તિના રંગી,સદાબની રહ્યાશ્રીરામનાસંગી
સમુદ્ર મંથન કરતા શ્રધ્ધાએ,કૃપાય મળી ગઈ માતા સીતાની
સ્મરણ માત્ર અંતરથી કરતાં,ભુત પિશાચનેએ ભગાડી મુકતાં
શરણુસાચુ મળતાં હનુમાનકાકાનું,સદા જીવનમાં સુખ દેનારું
.               …………………બોલો જય જય હનુમાનની જય.

————————————————————————–
શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રીરામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ

September 3rd 2012

સાચો પ્રેમ

 

 

 

 

 

 

 

 

 

.

.

.

.                          .સાચો પ્રેમ

તાઃ૩/૯/૨૦૧૨                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમ મળ્યો મને માબાપનો,જ્યાં મારીભક્તિ સાચી થઇ
શ્રી ભોલેનાથની કૃપા મળી,ને માતા પાર્વતી રાજી થઈ
.                         …………………પ્રેમ મળ્યો મને માબાપનો.
સોમવારની નિર્મળ પ્રભાતે,શ્રધ્ધાએ દુધ અર્ચના થાય
ૐ નમઃ શિવાય ના જાપનીસાથે,માતા પાર્વતી પુંજાય
ભક્તિમાં વિશ્વાસ રાખતાં,નિર્મળ રાહ જીવને મળીજાય
મળે પ્રેમ પરમાત્માનો જીવને,ત્યાં ઉજ્વળ ભાવી થાય
.                        ………………….પ્રેમ મળ્યો મને માબાપનો.
બંધ આંખે દર્શન કરતાં,માતા ગંગાના દર્શન પણ થાય
સ્નેહની એકજ દ્રષ્ટિ પડતાં,પ્રદીપનું જીવન પાવનથાય
પ્રભાત પહોરમાં પુંજન કરતાં,સંગે શ્રી ગજાનંદ હરખાય
કૃપાની એકજ લહેર મળતાં,અમારો જન્મસફળથઈજાય
.                        ………………….. પ્રેમ મળ્યો મને માબાપનો.

******************************************************

September 2nd 2012

સુંદરતાનો સંગ

.                .સુંદરતાનો સંગ

તાઃ૨/૯/૨૦૧૨                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

સુંદરતાનો સાથ મળતાં,મને સાથ મળી ગયો ભઈ
કળીયુગના સંસારમાં હવે,નામાગણી મારીકોઇ રહી
..       …………….અરે ભઈ મને બધુ મળી ગયુ છે અહીં.
વરસે પ્રેમનીવર્ષા અહીંયા,ના જે એકલતાને સહેવાય
અપેક્ષાપહેલા માગણીસમજતાં,સરળતાએ મળી જાય
એક જ્યોત પ્રગટતાં પહેલાં,મારું જીવન પ્રસરી જાય
કૃપામળે પરમાત્માની દેહે,ત્યાં મળેલ દેહ સુંદર થાય
.                       ………………….સુંદરતાનો સાથ મળતાં.
મળે જ્યાં દેહને દેખાવ જગે,ત્યાં નાવ્યાધી કોઇ રહી
આંટાફેરા શરૂથતાં લોભીના,બધુ મફતમાંમળતું અહીં
લીપસ્ટીક લાલી લાગતાં મોંએ,ઘણી નજર પડી ગઈ
સહવાસ લેવા સુંદરતાનો,ચારેબાજુ ફરતા થયા અહીં
.                     …………………..સુંદરતાનો સાથ મળતાં.

+++++++++++++++++++++++++++++++++++++

 

« Previous PageNext Page »