August 1st 2020

મળ્યો નિર્મળપ્રેમ

   ડો . કમલેશ લુલ્લાનું બહુમાન અને ...

.           .મળ્યો નિર્મળપ્રેમ    
તાઃ૧/૮/૨૦૨૦                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળ્યો નિર્મળપેમ નિખાલસ,સાહિત્ય રસીકોનો મને હ્યુસ્ટન લાવી જાય 
કલમની પવિત્રકેડી પકડીને ચાલતા,માતા સરસ્વતીની કૃપા મળી જાય
.....એજ કલમની પાવનરાહ,ગુજરાતી સાહિત્ય સરીતાથી કલમપ્રેમીઓ આપી જાય.
પરમકૃપા કલમપ્રેમીઓને રાહ આપે,જે ગુજરાતીઓના વર્તનથી દેખાય
અનેકલેખોની વર્ષોથી રચનાઓકરી,સંગે કર્મનીકેડીને પકડી ચાલી જાય 
સમયનો સંગ નિર્મળરાહે પકડી ચાલતા,કલમપ્રેમીઓને બોલાવી જાય
નિખાલસ ભાવથી મળતા સૌ હરખાય,જે સાહિત્યસરીતા વહાવી જાય
.....એજ કલમની પાવનરાહ,ગુજરાતી સાહિત્ય સરીતાથી કલમપ્રેમીઓ આપી જાય.
મનને મળે પ્રેરણા નિર્મળરાહે જીવતા,સમય સમયે કલમથી રચના થાય
કુદરતની આકૃપા કહેવાય માનવીપર,જે મળેલનામને કલમથી પ્રેરી જાય 
મળ્યો પ્રદીપને પ્રેમ હ્યુસ્ટનના કલમપ્રેમીઓનો,જે કૃપાનીવર્ષા કરાવી જાય
સમયસમયે કલમ પ્રસરતા જીવનમાં,અનેક કાવ્યોલેખો પણ લખાઈ જાય
.....એજ કલમની પાવનરાહ,ગુજરાતી સાહિત્ય સરીતાથી કલમપ્રેમીઓ આપી જાય.
===============================================================